વાર્તા-38

પાછળ [Back]

 

          સડકને કાંઠે એક મેમણ ભાઈની દુકાન હતી તેના સામે જ એક મોટી કંપનીનો સ્ટોર ખુલ્યો બેનર માર્યુ ૩૦૦ રૂ.કીલો ઘી બીજા દિવસે મેમણ ભાઈએ બેનર માર્યુ ૨૫૦ રૂ.કીલો ઘી આગલા દિવસે સ્ટોર વાળાએ ૨૦૦ રૂનુ બેનર માર્યુ મેમણ  ભાઈ ૧૫૦રૂપિયા નું બેનર માર્યું  આ કાયમની હરીફાઈ જોઈને.
એક સજ્જન ભાઈ મેમણ  ભાઈ પાસે જઈને સમજાવા માડ્યા કે ભાઈ ઈ મોટી કંપની છે તુ ગમે તેમ નુકશાન કરી ને લાંબો સમય એની સામે નહી ટકીશ,
          મેમણ ભાઈએ સજ્જન સામુ  પગથી માથા સુધી જોઈને કીધુ. મીજા ભા સમજ કે પહેલાતો, અમે ઘી રાખતા જ નથી આતો, ગ્રાહકો ને ફાયદો થાઈ ને વ્યાજબી ભાવે ઘી મળે તે મેમણ પોલિસી છે બીજાને ફાયદો આપવામાં કે અપાવવામાં મેમણ કયારે પાછો પડતોનથી.
*જય હો મેમણ ભા..જી..*

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *