કૃષિ [कृषि] [Agriculture]

પાછળ [BACK]

 Under updating….

 

૧. સજીવ જળ બનાવવાની રીત [તારાચંદ બેલજી દ્વારા] [એક એકડ માટે]

  • 200 લીટર પાણી 
  • 10 કિલો ગાયનું તાજું ગોબર [શક્ય હોયતો સુરજ ઉગે એ પહેલાનું ]
  • 10 લીટર ગૌમૂત્ર [દેશી ગાયનું ]
  • 1 કિલો ગોળ [ શક્ય હોય તો ઓર્ગનિક ગોળ ]
  • 1 કિલો દહીં  [દેશી ગાયનું ]
  • 100 gm પીપલ કે વડના ઝાડની નીચેની માટી  
  • સવાર સાંજ બે વાર કલોક ડિરેકશન માં ફેરવો
  • છાવ માં રાખવું
  • નવ દિવસમાં તૈયાર થશે
  • જીવન અવધિ – 15 દિવસ 
  • નવ દિવસ ઢાંકીને રાખવું
  • સિમેન્ટ ટેંક, પ્લાસ્ટિક ડ્રમ વાપરી શકાય [લોંખડની ટેંક વાપરવી નહિ]
  • ઉપયોગ  – પિયત સાથે કે ડ્રિપ માં આપવું

200 લીટર ડ્રમમાં બધું મિક્સ કરી નવ દિવસ માટે મૂકી દેવું.


2. અપઘટક જીવાણું ઘોલ [એક એકડ માટે]

  • 200 લીટર પાણી
  • ડિકોમ્પોઝર બેક્ટેરિયા – 1 બોટલ 

 

 

 

 

 

 

 

 

  • 2 કિલો ગોળ [ શક્ય હોય તો ઓર્ગનિક ગોળ ]
  • 3 સે 7 દિવસમાં તૈયાર થશે.
  • સવાર સાંજ બે વાર કલોક ડિરેકશન માં ફેરવો

 200 લીટર ડ્રમમાં મિક્સ કરી 3 સે 7 દિવસ માટે મૂકી દેવું.


3. 1% કાર્બનિક ખાદ્ય [એક એકડ માટે]

 

  • 2 – ટન કમ્પોસ્ટ ખાતર [1 મહિનો જૂનું ]
  • પહેલા ખાતરને ખોળી દેવું અને પાણી નાખી દેવું પછી 2 ફુટની ઉંચાઇની બેડ બનાવી એમાં હોલ બનાવી એમાં અપઘટક જીવાણું ઘોલ નાખી ઉપર છાવ કરી દેવું (ઢાંકી દેવું) 
  • 45 દિવસ પછી એક વાર મિક્ષિન્ગ કરી (ઉપર નીચે કરી ) એમાં સજીવ જળ નાખી 15 દિવસ પછી ખેતરમાં નાખી શકાય.

4. પંચગવ્ય બનાવવાની રીત [એક એકડ માટે]

A – ૧૦ kg  તાજુ ગોબરમાં ૫૦૦ gm ઘી મેળવી છાયામાં મુકી દેવું.

B – ૨.૫ Ltr દૂધ ધીમે ધીમે ગરમ કરી ઠંડું કરી એમાં ૧ કપ નારિયેળ પાણી નાખી છાયામાં મુકી દેવું.

C – ૨.૫ Ltr તાજા દહીંમાં ૨૫૦ gm મધ નાખી એમાં ૧ દજન કેળા છોલી મિક્સ કરી છાયામાં મુકી દેવું.

D – ૧૦ Ltr  ગોમુત્ર ને ગાળીને ધૂપમાં રાખવું.

  • ૪૮ કલાક પછી A-B-C-D ને ક્રમ પ્રમાણે મિક્સ કરવું,
  • ૧૫ દિવસ ઢાંકીને રાખવું ૩ દિવસમાં એક વાર ફેળવવું
  • ઉપયોગ પદ્ધતિ –
    • ૧૦૦ Ltr પાણીમાં ૨kg પંચગવ્ય  મિક્સ કરી ૪૮ કલાક પછી સ્પ્રે કરવો.
    • ૧૦૦ Ltr પાણીમાં 6kg પંચગવ્ય  મિક્સ કરી ૪૮ કલાક પછી ડ્રિપ કે જમીનમાં આપવું.
  • ૧ એકડ માટે કોર્સ – 2 વર્ષમાં 5000 Ltr
  • સમાપ્તિ સમય – ૬ મહિના રાખી શકાય અને જો ઈલ્લી પડે તો ૨.૫kg  ગોળ નાખી શકાય.

નોંધ – પંચગવ્ય બનાવતી વખતે પાણી વાપરવાનું નથી, હાથ ધોવા કે વાસણ ધોવા માટે પણ નહિ.


5. XXX [એક એકડ માટે]

  • ૨૦૦ લિટર પાણી
  • 3kg ગાયનું તાજુ ગોબર [કપડામાં બાધી અર્ધુ પાણીમાં રહે એ રીતે રાખો]
  • 4kg કંદા-છાણા (જુના ૬ મહિના કે ૧ વર્ષ) ગુણમાં ભળી પાણીમાં ડુબાવવા.
  • 250 gm અગ્નિહોત્ર ભસ્મ નાખવી
  • 48 કલાક પછી ગોબરની પોટલી નીચવી કાઢી લેવી
  • 48 કલાક પછી કંદા-છાણા કાઢી લેવા
  • પછી, ત્રણ વસ્તુ નાખી તરતજ ગાળી સ્પ્રે કરવો
    • ૩ લીટર તાજુ દૂધ
    • ૩ લીટર છાસ
    • ૩ લિટર ગૌમૂત્ર

6. બંસી ગીર ગૌશાળા પદ્ધતિ જીવાણું ઘોલ બેક્ટેરિયા ગોપાલભાઈ સુતરીયા દ્વારા [એક એકડ માટે]

 

  • 1 કિલો ગોળ [ શક્ય હોય તો ઓર્ગનિક ગોળ ]
  • 1 લીટર કલ્ચર
  • 200 લીટર પાણી
  • 1 લીટર છાશ
  • છાવ માં રાખવું
  • મિક્સ કરી મૂકી દેવું, નવ દિવસમાં તૈયાર થશે
  • જીવન અવધિ – 60 દિવસ
  • નવ દિવસ ઢાંકીને રાખવું
  • સિમેન્ટ ટેંક, પ્લાસ્ટિક ડ્રમ વાપરી શકાય [લોંખડની ટેંક વાપરવી નહિ]
  • ઉપયોગ – પિયત સાથે કે ડ્રિપ માં આપવું

7. ગંધ ચિકિત્સા [તારાચંદ બેલજી દ્વારા]

પહેલા યજ્ઞ કૂંડમાં અગ્નિ પ્રજ્વલિત કરવી

નીચેના મંત્ર બોલી ઘી ની આહુતિ આપવી [મંત્ર માં “न” નું ઉચ્ચારણ કરવાનું નથી]

भूः स्वाहा, अग्नये इदं न मम्

भुवः स्वाहा, वायवे इदं न मम्

स्व स्वाहा, सूर्याय इदं न मम्

भूःर्भुवः स्वः स्वाहा, प्रजापतये इदं न मम्

એક મંત્ર બોલી જયારે સ્વાહા આવે ત્યારે એક ટીપું ઘી ની આહુતિ આપવી એમ ચાર આહુતિ આપવી.

જવ માં થોડું ઘી મિક્સ કરી આહુતી આપવી સુગંધ માટે

આહુતિ સળગવી જોઇએ નહિ ધુમાડો (ગંધ) નિકળવો જોઈએ આગને થોરી ઠંડી થવા દેવી પછી આહુતિ આપવી.

ધુમાડો (ગંધ) નીકળતો હોય એ વખતે તમારે વધારે ફાયદો લેવો હોય તો અનુલોમ વિલોમ કરી શકાય, એક નાક થી શ્વાસ લેવો અને બીજા નાક થી શ્વાસ છોડવો.

ગૂગલ, હિંગ, હલ્દી અને જવ વાળા ફરતી આહુતિ આપવી, બધી વસ્તુ ને પાવડર નથી કરવાની કુચલીને આહુતિ આપવી.

છેલ્લે આ પાંચ (અગળ, ટગર, ચંદન નાગરમોથ અને દાલચીની) વસ્તુને મિક્સ કરી આહુતિ આપવી

ભસ્મ ઉપયોગ – જ્યાં ગૌ બાંધેલી હોય ત્યાં જમીન પર નીચે નાખી દેવી

ખાશ નોંધ-

જવ, ગૂગલ, હિંગ, હલ્દી મુખ્ય છે ગંધ ચિકિત્સા માટે

ઘી દેશી ગાયનું અને બિલોના થી બનેલું હોવું જોઈએ

ભૂમિને શુદ્ધ અને સજીવ કરવાનું કામ ગોબર કરે છે.

ગગન તત્વને શુદ્ધ અને સજીવ કરવાનું કામ ગૌ મૂત્ર કરે છે.

વાયુ ને શુદ્ધ અને સજીવ કરવાનું કામ ઘી કરે છે.

અગ્નિ ને શુદ્ધ અને સજીવ કરવાનું કામ છાસ અને દહીં કરે છે.

પાણી ને શુદ્ધ અને સજીવ કરવાનું કામ ભસ્મ અને દૂધ કરે છે.

વધુ માહિતી માટે વિડિઓ જોવો


અગ્નિહોત્ર ભસ્મ ઉપયોગ [તારાચંદ બેલજી દ્વારા]

अग्निहोत्र करने के बाद जो भस्म बचता है 
उसका 2 तरह से उपयोग करे ।
प्रथम :- तरल विधि
————————
200 लीटर पानी में 
एक किलो अग्निहोत्र भस्म डाल दे ।
ततपश्चात
4 किलो गोबर के सूखे पुराने कण्डे किसी बोरी में भरकर पानी मे डाल दे ।
ततपश्चात
2 किलो गाय का ताजा गोबर कपड़े में बांध कर इसी पानी में डुबा दे ।
चार दिन बाद छानकर एक एकड़ में स्प्रे करें ।

द्वितीय:-सूखी विधि
———————-
आधा किलो अग्निहोत्र भस्म को 10 किलो गाय के ताजे गोबर में मिलाकर मटके में भरकर बन्द करके 45 दिन तक रखें ।
ततपश्चात 200 लीटर पानी मे मिलाकर स्प्रे करें ।
*लाभ*
1.पौधों को सूक्ष्म तत्वो की पूर्ति होती है ।
2.पत्तियों में रोगप्रतिरोधक क्षमता विकसित हो जाती है ।
3.पौधा तुसार/पाले के तनाव से बच जाता है ।
4.फसल की उपज का स्वाद बढ़ जाता है ।

बेलजी भाई मैथड


 

કીટ નાશક

લીમડા ના પાન – 500gm

આકડાના પાન – 500gm

બેશરમ ના પાન – 500gm

આરની ના પાન – 500gm

સીતાફળ ના પાન – 500gm

પાણી – ૧૨ લિટર 

બધા પાન બારીક કાપી મિક્સ કરી ૫ દિવસ પાણીમાં પલારી રાખવું, અને પાણી અડધું થઈ જાય ત્યાં સુધી ઉકાળો 

વીક માં એક વાર સાંજે અથવા સવારે સ્પ્રે કરો.


નિંદામણ અને મૂળ કટીંગ પૂનમ માં કરવું જોઈએ

ઝાડ કાપતી વખતે કે 3G કટીંગ કરતી વખતે પ્રાર્થના કરો

ફૂલ વધારવા અને ફૂલ ખરતા અટકાવવા માટે (ગૂગલ, હિંગ, જવ અને ખલી) ગંધ ચિકિત્સા

શરાબ બનાવવા ના યંત્ર ની મદદ થી ગ્રીન પત્તી નો અર્ક બનાવી 5ml  નો  15 લીટર પાણી સાથે સ્પ્રે કરો, ફૂલ આવવાના 15 દિવસ પહેલા સ્પ્રે કરવો.

 


Multi farming information 

સપ્ટેમ્બર માં (3 મીટર) શેરડી સાથે લસણ, મુરા, ગાજર , આલુ લગાવી શકાય

 


किटको की पहेचान-1


ॐ भूर्भुवः स्वः तत्सवितुर्वरेण्यं भर्गो देवस्य धीमहि धियो यो नः प्रचोदयात्।

 

ૐ (પરમાત્મા) ભૂ: (પ્રાણ સ્વરૂપ) ભુવ: (દુ:ખનાશક) સ્વ: (સુખ સ્વરૂપ) તત (તે) સવિતુ: (તેજસ્વી) વરેણ્યં (શ્રેષ્ઠ) ભર્ગો: (પાપ નાશક) દેવસ્ય (દિવ્ય) ધીમહી (ધારણ કરો) ધિયો (બુધ્ધિ) યો (જો) ન: (અમારી) પ્રચોદયાત (પ્રેરિત કરો).

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *