જૈવિક ઘડીનો સમય-પત્રક [Biological clock timetable]

HOME

 

 

 

 

 

 

 


સવાર ની પ્રવૃત્તિઓ – 3:00-5:00 – સક્રિય ભાગ – ફેફસા

1. સવારે કેટલા વાગે ઉઠવું જોઈએ?

– 4:00 am or Best – 3:00 am

2. પ્રથમ પ્રવૃત્તિ કઈ કરવી જોઈએ? – મોં ધોયા વગર એક ગ્લાસ પાણી પીવું Best – મોં ધોયા વગર હૂફાળુ ગરમ એક ગ્લાસ પાણી પીવું.

3. બીજી પ્રવૃત્તિ કઈ કરવી જોઈએ? – ૧૫-૨૦ મિનિટ ખુલ્લી હવામાં ટહેલવું/ચાલવું [દોડવું નહિ]. 4. ત્રીજી પ્રવૃત્તિ કઈ કરવી જોઈએ? – વાતાવરણ શુદ્ધિ માટે દેશી ગાય [ગૌ] નું અડધું છાણુ સળગાવી એમાં ૪ ટીપા ઘી નાખો.

5. ચોથી પ્રવૃત્તિ કઈ કરવી જોઈએ? – હળવી કસરત, Best- પ્રાણાયામ, Best- ભ્રામરી પ્રાણાયામ 6. પાંચમી પ્રવૃત્તિ કઈ કરવી જોઈએ? – ૧૦ મિનિટ ધ્યાન

7. સમય બચે તો વાંચન


સવાર ની પ્રવૃત્તિઓ 5:00-7:00 – સક્રિય ભાગ – મોટું આંતરડું

 • દૈનિક નિત્ય કર્મનો સમય  5:00 – 7:00
 • 5:00 – 7:00 વાગ્યા વચ્ચે ટોયલેટ અને સ્નાન કરી લેવું.
 • 1 કલાક વાંચન

પ્રશ્ન1  આ સમય પર ટોયલેટ ના થાય તો?

એના માટે તમારે પ્રેકટીસ (દરરોજ નો અભ્યાસ) કરવી પડશે પ્રેકટીસ થી બધી આદતો લાવી પણ શકાય અને દૂર પણ કરી શકાય છે.

પ્રશ્ન2 પ્રેકટીસ (દરરોજ નો અભ્યાસ) કેવી રીતે કરશો?

૫ થી ૭ વાગ્યા સુધી માં તમારો જે સમય અનુકુળ હોય એ સમય માં ભલે ટોયલેટ આવે કે ના આવે પ્રેકટીસ માટે બે મિનિટ ટોયલેટ મા બેસો સમય જતા તમારો ટોયલેટ નો સમય સેટ થઇ જશે.

પ્રશ્ન3 ટોયલેટ નો સમય સેટ થતા કેટલો સમય લાગશે?

તમારી દિનચર્યા પર આધાર રાખે છે પાંચ દિવશ થી લઇ ને બાવીશ દિવશ સુધીમાં સેટ થઇ જશે (દરરોજ પ્રેક્ટિસ કરશો તો).

પ્રશ્ન4 ૫ થી ૭ વાગ્યે જ કેમ ટોયલેટ જવું જોઈએ?

આ સમય દરમિયાન આપરી પ્રાણ શક્તિ મોટા આંતરડા માં આવે છે અને આ સમય માં તમારો ટોયલેટ જવાનો ક્રમ હશે તો પ્રાણ શક્તિ ની હાજરી હોવાથી મોટું આંતરડા ની સફાઈ વ્યવસ્થિત થશે અને નવું ભોજન પચવા માટે તમારું આંતરડુ તૈયાર થઇ જશે, અને ૭ થી ૯ માં નાસ્તો અથવા ૯ થી ૧૧ માં તમે જે ભોજન લેશો એનું સારી રીતે પાચન થઇ જશે.

પ્રશ્ન5 ૫ થી ૭ વાગ્યે જ કેમ સ્નાન કરવું જોઈએ?

સૂર્યના કિરણો પૃથ્વી પર પડે એ પહેલા સ્નાન થઇ જવું જોઇએ એવું આપણી સંસકૃતી માં છે.


સવાર ની પ્રવૃત્તિઓ 7:00-9:00 – સક્રિય ભાગ – જઠર

નાસ્તા માં ફળ અથવા પ્રવાહી વસ્તુ તમે લઈ શકો છો.

જો તમને આ સમય માં ભૂખ જેવું લાગતું હોય તો આ સમય માં ફળ અથવા પ્રવાહી વસ્તુ લેવાનો ઉત્તમ સમય છે.


ભોજન નો શ્રેષ્ઠ સમય 09:00-11:00 – સક્રિય ભાગ – બરોળ/સ્વાદુપિંડ

૯ થી ૧૧ વાગ્યાનો સમય ભોજન માટે નો સમય છે , આ સમય માં તમે તમારું ભાવતું ભોજન કરી લેવો, આ સમય માં તમે ભારી ભોજન પણ કરી લેશો તો આખા દિવસ ની ભાગ દોર માં કે ઘર કામ કે અવર જવળ માં તમારું ભોજન નું પાચન આરામ થી થઇ જશે.

નોંધ –

 1. નાસ્તાના 2 કલાક પછી ભોજન [એટલે તમે ૭ વાગે નાસ્તો લીધો હોય તો ૯ વાગ્યે ભોજન કરી શકો અને ૮ વાગ્યે નાસ્તો લીધો હોય તો ૧૦ વાગ્યે ભોજન લઇ શકો.]
 2. સૂર્યોદય પછી અઢી કલાક પહેલા (2:00H, 30M) સવારનું ભોજન લઇ લેવું જોઈએ.
 3. ખોટા સમય પર ભોજન કરવાથી શરીરમાં વિકાર ઉત્પન્ન થાઇ છે અને પછી એ રોગો નુ રૂપ લે છે અને શરીર દુર્બળ થઇ જય છે.

 


શિક્ષણ નો શ્રેષ્ઠ સમય 11:00-01:00 – સક્રિય ભાગ – હૃદય

સંધ્યા નો સમય ભોજન કરવું નહિ.


પાણી પીવાનો શ્રેષ્ઠ સમય 01:00-03:00 – સક્રિય ભાગ – નાનું આંતરડું

પાણી પીવાનો શ્રેષ્ઠ સમય


અન્ય પ્રવૃત્તિઓ 03:00-05:00 – સક્રિય ભાગ – મૂત્રાશય

આ સમય માં પેશાબ આવે તો રોકવો નહીં, જલ્દીથી પેશાબ જવું.


અન્ય પ્રવૃત્તિઓ 05:00-07:00 – સક્રિય ભાગ – ગુદા

સાંજનું હલકું ભોજન નો શ્રેષ્ઠ સમય, હલકું ભોજન લઈ શકો.

નોંધ –

 1. સૂર્યાસ્તની 40 મીનીટ પહેલાં ભોજન, પછી ઓછામાં ઓછું 500 ડગલાં અને વધુમાં વધુ 1000 ડગલાં ચાલવું ઉત્તમ છે.
 2. ભોજન પછી 5-10 મિનિટ વજ્રાસન કરવું ઉત્તમ છે.

વાંચન નો શ્રેષ્ઠ સમય 07:00-09:00 – સક્રિય ભાગ – મસ્તિષ્ક

વાંચન 

સવાર કરતા પણ આ બે કલાક વાંચવા માટે ઉત્તમ છે, આ સમય પર આપણી પ્રાણ શક્તિ મસ્તિષ્ક માં હોય છે, આથી વાંચેલું જલ્દીથી સમજાય જાય છે અને યાદ રહી જાય છે.


સુવા (ઊંઘ)  માટે નો શ્રેષ્ઠ સમય 09:00-11:00 – સક્રિય ભાગ – કરોડરજ્જુ

સુવા માટે નો ગોલ્ડન સમય

નોંધ –

 1. સુવાના  2 કલાક પહેલાં કૃત્રિમ પ્રકાશ વારા ઉપકરણો નો ઉપયોગ છોડી દેવો.
 2. સૂતી વખતે તમારું માથું પૂર્વ દિશામાં હોવું જોઈએ, કોઈ સમસ્યા હોય તો દક્ષિણ દિશામાં રાખી સુઇ શકાય.

સુવા (ઊંઘ)  માટે નો શ્રેષ્ઠ સમય 11:00-01:00 – સક્રિય ભાગ – પિત્તાશય

સુવા માટે નો ગોલ્ડન સમય

 

નોંધ –

 1. નવી કોશિકાઓ બને છે.
 2. ડિટોક્સીફિકેશન પ્રક્રિયા ચાલે છે.
 3. આ સમય પર જાગવાથી અનીદ્રા, નેત્ર રોગ અને બૂઢાપો જલ્દી આવે છે.

સુવા (ઊંઘ)  માટે નો શ્રેષ્ઠ સમય 01:00-03:00 – સક્રિય ભાગ – યકૃત

સુવા માટે નો ગોલ્ડન સમય

નોંધ –

 1. ડિટોક્સીફિકેશન પ્રક્રિયા ચાલે છે.
 2. આ સમય પર જાગવાથી પાચન તંત્ર બગડે છે.
 3. ૯ થી ૩ કે ૪ (6 – 7) કલાક ની ઊંઘ પર્યાપ્ત છે.

24 કલાકની ગણતરી વિદ્યાર્થી માટે

પ્રવૃત્તિ કલાક / મિનિટ
વાંચન 4
શાળા 9.5
આરોગ્ય 1
જમવાનો સમય 30
મુસાફરી 2
ઊંઘ 6
આરામ 1
કુલ સમય 24

આટલો ખાવામાં સુધારો કરો

 1. શુદ્ધ તેલ [refined oil] ના બદલે કાચી ગાણી નુ તેલ વાપરો.
 2. આયોડિન મીઠું [iodine salt] ના બદલે સિંધવ મીઠું વાપરો.
 3. મેદો [Meda] નો ઉપયોગ ના કરો મેદો આપણા શરીરમાં જલ્દી પચતું નથી અને આપણું પેટ બગાડે છે.
 4. ખાંડ [sugar] ના બદલે સાકળ, ગોળ કે ઓર્ગેનીક ખાંડ વાપરો.
 5. ભોજન હંમેશા 32 વાર ચાવીને ખાવું જોઈએ.
 6. બે થી વધારે વસ્તુ એક સમય પર ન ખાવી જોઈએ.
 7. ઈયોડીન મીઠું, મેંદો અને ખાંડ એ ધીમા સફેદ ઝેર છે.

પીવાના પાણીની ગુણવત્તા

pH – 6.5 to 8.5

TDS (mg/L) – Max 600

Total Hardness (mg/L) CaCO3 – Max300

Alkalinity (mg/L) CaCO3 – Max 200

હૂફારું ગરમ પાણી

પાણી હંમેશા શીપ શીપ કરી પીવું ઉત્તમ છે.

વાતાવરણ ના તાપમાન કરતા વધારે ઠંડુ પાણી પીવું હાનિકારક છે.

ભોજન સમય પર પાણી ન પીવું  જોઈએ 1 કે 1.5 કલાક પછી પાણી પી શકાય.


મનની તાજગી માટે નીચેની ટિપ્સ અપનાવો

 • મીઠું અને ગરમ પાણી નો પ્રયોગ કરો.
 • આગનો ઉપયોગ કરો.
 • આરામ કરો અથવા સૂઈ જાઓ.
 • સાપ્તાહિક તાજગી માટે સારા મિત્રોનુ જૂથ બનાવો.
 • કેટલાક સામાજિક સ્થળ પર મુલાકાત લો
 • આંગણ-શાકવાડી [Kitchen Garden]
 • ટેરેસ-શાકવાડી [Terrace Garden]
 • સારી પુસ્તકો વાંચન ટેવો
 • પિત્ત ના સંતુલન માટે 10-15 મિનિટ માથું, કાન અને પગ ના તરીયા પર તલ ના તેલ નું માલિશ કરવામાં આવે તો ઉત્તમ.

આરોગ્ય [Health]

         

– સૂર્યપ્રકાશનો વધુ ઉપયોગ કરો

– કૃત્રિમ પ્રકાશ [Artificial light] પી.સી, મોબાઇલ, ટી.વી. નો ઓછો ઉપયોગ

– વાત પિત્ત કફ નું સંતુલન રાખવું

– બ્રમ્હમુહર્ત [Brumhumarts] – આ સમય નિંદ્રા ત્યાગ કરવો શ્રેષ્ઠ સમય છે.

– સવારના આ સમયમાં વાયુ મંડળ પ્રદૂષણ રહિત હોય છે.

આ સમયે વાયુ મંડળમાં ઓક્સિજનની માત્રા સૌથી વધારે હોય છે, ફેફસાની શુદ્ધિ

માટે મહત્વનું છે.

– શુદ્ધ વાયુ મળવાથી મન અને શરીર બંને સ્વસ્થ રહે છે.

– આ સમય અભ્યાસ માટે પણ ઉત્તમ ગણાય છે. આ સમયે મસ્તિષ્ક સૌથી વધારે

સક્રિય હોય છે.


 મોબાઇલ નો ઉપયોગ કરી ફાયદો કેવી રીતે લઇશું?

 1. તમે કાર્ય સૂચિ બનાવી શકો છો.
 2. તમે તમારા કાર્ય માટે રિમાઇન્ડર સેટ કરી શકો છો.
 3. તમે વધારાનુ શીખવા માટે એપ્લિકેશન નો ઉપયોગ કરી શકો છો.
 4. તમે ફાજલ સમયનો ઉપયોગ કરી શકો છો.
 5. Google translator નો ઉપયોગ કરી કોઈપણ શબ્દોનો અનુવાદ

અથવા અર્થ સમજી શકાય છે.

 1. 6. Google sheet નો ઉપયોગ કરી મહત્વની માહિતી સંગ્રહ કરી શકાય છે.
 2. તમે PDF પુસ્તકો વાંચી શકો છો.
 3. તમે કેટલીક બુદ્ધિ અને મગજ કશે એવી રમતો રમી શકો છો.
 4. ક્વિઝ રમી શકો.

કેટલીક ટિપ્સ વિદ્યાર્થીઓ માટે

 1. અભ્યાસ દરમિયાન ધીમા અવાજે સંગીત ચલાવી શકાય.
 2. મોરપીંછ, દેશી ગૌ ના છાણા નો ટુકડો, તુલસી અને પુષ્પ સાથે રાખી શકાય પોઝિટિવ વાતાવરણ માટે.
 3. શરીરનું તાપમાન જાળવી રાખવું. (Example)
 4. મેળવવું અને લાગુ પાડવું [Get and apply]
 5. સવારે બ્રશનો ઉપયોગ કરશો નહીં
 6. જમ્યા પછી ફળો ક્યારેય ન ખાવા. તે જમતા પહેલા ખાવા જોઈએ.
 7. તમે સૂતા હો ત્યારે તમારી પાસે કોઈપણ સાધનને ચાર્જ માં ન મૂકો.
 8. શક્ય હોય તો ફૂલ અંધારામાં સુવો.
 9. બપોરની અડધો કલાકની ઊંઘ આપણી યુવાની ટકાવી રાખે છે.
 10. સારા વિચારો માટે એક ડાયરી બનાવો.
 11. ખૂબ ઠંડુ પાણી પીવું નહીં
 12. ઓછા પ્રકાશમાં વાંચવુ નહીં.
 13. કુટુંબ સાથે સમય વિતાવો.
 14. સમયનો ઉપયોગ કરો, સમય બગાડો નહીં, વ્યસ્ત રહો.
 15. જો કોઈ ને એવું લાગતું હોય કે કઈ તંત્ર-મંત્ર હેરાન કરે છે, તો ગાયત્રી મંત્ર નો ઉપયોગ કરવો.
 16. દૈનિક 10 મિનિટ ધ્યાન કરવું.
 17. તુલસી વાળું ગરમ પાણી પીવો.
 18. તમારા લક્ષ્ય ને બધે લગાવી દેવો જેમ કે પુસ્તકો, નોટબુક, અભ્યાસ ટેબલ વગેરે પર અને તમારા મનમાં પણ.

 


કેટલીક ટિપ્સ માતા-પિતા માટે

 1. તમારા છોકરા-છોકરી ની પ્રશંસા કરો.
 2. તમારા છોકરા-છોકરી ની સહનશક્તિ વધારો
 3. અભ્યાસ પર મુખ્ય ધ્યાન કેન્દ્રિત કરો અન્ય પ્રવૃત્તિ મનની તાજગી માટે છે.
 4. જો શક્ય હોય તો, દરરોજ તમારા બાળકો સાથે 05 મિનિટ બેસી અને દૈનિક

અભ્યાસ વિશે વાત કરો.

 1. તમારા બાળકોને જરૂરી સુવિધા પૂરી પાડો
 2. દેશી શૌચાલયનો ઉપયોગ કરો
 3. મહિનામાં એક વાર શિક્ષક સાથે મુલાકાત કરો.
 4. ભોજન હંમેશા જમીન પર બેસી કરવું જોઈએ
 5. રેફ્રિજરેટરનો ઉપયોગ કરશો નહીં
 6. ઠંડા પાણી થી નહાવું જોઈએ
 7. વિરુદ્ધ આહાર લેવો નહિ એનું ધ્યાન રાખો
 8. તમારા બાળકોને અભ્યાસ સમય પર મોબાઈલ ફોન થી દૂર રાખો
 9. LED લેમ્પ ની જગ્યા એ નોર્મલ લેમ્પ નો ઉપયોગ કરો

पैर में चकर मुँह में शक्कर हृदय में आग और दिमाग में बरफ लेके चलो


વિદ્યાર્થી માટે ભ્રામરી પ્રાણાયામ


મીઠું પાણી ની સારવાર આધ્યાત્મિક ઉપચાર [આપણા શરીર માંથી નેગેટિવ એનર્જી દૂર કરવા માટે]

 

 

 

 

 


 

Under Updating …………………

 

 

 

 

અમારા અનુભવો [Our Experiences]

પાછળ[Back]

 

Under updating …………….

 1. Oil Pulling

      More Info.

2. અંકુરિત મગ-ચણા

 

 

 

 

 

 

 

 

 

 

3. ભ્રામરી પ્રાણાયામ [bhramari pranayama]

 

 

 

 

 

 

 

4. ધ્યાન [meditation]

    

 

 

 

 

 

5. યોગાસન [yogasan]

 

 

 

 

 

6. પ્રાણાયામ [pranayam]

કેન્સરની સારવાર [વિજય નાગરેજી દ્વારા બતાવેલ]

Page under up date……………

 

આખિલ વિશ્વ ગાયત્રી પરિવાર દ્વારા આયોજિત

ગાયત્રી શક્તિપીઠ બાલાજી રોડ, સુરત – 0261-2592103

[કેન્સર ના થાઇ અથવા એને રોકવા માટેના ઉપાયો]
 1. સવારે 5:00 વાગ્યે 50ml દેશી ગાયનું તાજું ગોમૂત્ર અથવા 20ml ગોઅર્ક પાણી સાથે  પીવું.
 2. સવારે 6:00 વાગ્યે ગિલોય નો ઉકાળો 50ml પીવો.
 3. સવારે 7:00 વાગ્યે હનુમાન ફળ (હનુમાન સંજીવની ) ના પાન 3 નંગ લઇ 2 ગ્લાસ પાણીમાં નાખી ધીમા તાપે ઉકાળી પાણી 70% થી 75% બાળી પછી ગાળીને પીવું.
 4. સવારે 8:00 વાગ્યે હરદર વાળું દૂધ પીવું.
 5. સવારે 9:00 વાગ્યે નાસ્તામાં ફણગાવેલા કઠોર [મગ] માં મરી, લવીંગ, તજ, ચાટ મસાલો નાખીને ખાવું
 6. સવારે 10:00 વાગ્યે બારમાસી ના પાન 25 નંગ + ફૂલ (જેટલા મળે એટલા લેવા ),
  લીમડાના પાન 25 નંગ, તુલસીના પાન 50 નંગ મિક્સર માં પેસ્ટ બનાવી એમાં 2 ચમચી એલોવેરા નું જ્યુસ અને 1 ચમચી મધ નાખીને લેવું
 7. સવારે 12:00 વાગ્યે સલાડ માં 1 કાંદો, 1 મૂળો, 1 ગાજર, 1 બીટ, 5 કળી લસણ, ચાટ મસાલો નાખીને ખાવું + હરદર અને આમળા નું અથાણું જમવા સાથે લેવું.
 8. ભોજન પછી 2 કેળા ( ઓર્ગેનિક વધુ સારા ) + 250ગમ અંજીર + 1 દાડમ ખાવું.
 9. 1 ચમચી ભલ્લાતક ઘૃત જમ્યા પછી લેવું.
 10. 1 કિલો અળસી ને તાવ પર ગરમ કરો + 250ગમ કાળા ખજૂર + 250 ગમ કાળી દ્રાક્ષ આ બધી વસ્તુ ને મિક્સ કરી લાડુ અથવા ચીક્કી બનાવો અને દિવશ માં 2-3 વાર ખાવો
 11. સાંજે 4:00 વાગ્યે થી ફરી શરૂઆત ના ક્રમ થી દરેક ઉપાય કરવા.

Page under up date……….

 

અગ્નિહોત્ર યજ્ઞથી કુશવાહા પરિવારનો બચાવ – ભોપાલ ગૅસ કૌભાંડ [अग्निहोत्र यज्ञ से कुशवाहा परिवार का बचना – भोपाल गैस काण्ड]

Home

અગ્નિહોત્ર યજ્ઞથી કુશવાહા પરિવારનો બચાવ

[अग्निहोत्र यज्ञ से कुशवाहा परिवार का बचना]

 

આ ગેસ કૌભાંડમાં કુશવાહા કુટુંબને નુકસાન નહી થયું, કારણ કે તે કુટુંબમાં દરરોજ અગ્નિહોત્ર થતો હતો અને તે દિવસે પણ ત્યાં થયો હતો, અગ્નિહોત્ર એક પ્રકારનું યજ્ઞ છે.  જે અાદીકાલથી ભારતીય સંસ્કૃતિનું ભાગ છે. યજ્ઞની વાર્ણામાં પ્રદૂષણના ઉકેલ માટે વૈજ્ઞાનિક સાધન ગણવામાં આવે છે. [इस गैस काण्ड में भोपाल का कुशवाहा परिवार बिना किसी हानि के बच गया।  क्योंकि उस परिवार में प्रतिदिन अग्रिहोत्र किया जाता था और उस दिन भी किया जा रहा था।  अग्निहोत्र एक प्रकार का यज्ञ होता है, जो आदिकाल से भारतीय संस्कृति का अंग रहा है। यज्ञ को वातरण में प्रदूषण के समाधान के लिये वैज्ञानिक उपकरण माना जाता है।]

 


અગ્નિહોત્ર યજ્ઞ કેવી રીતે કરવું [अग्निहोत्र यज्ञ कैसे करें]

 

મંત્ર File Download કરે [मंत्र फ़ाइल डाउनलोड करें ]

 


અગ્નિહોત્ર યજ્ઞ માટે સનસેટ અને સુનરાઇસ ટાઈમિંગ

સમય જાણવા માટે અહીં ક્લિક કરો


एक वैदिक यज्ञ के चमत्कारी प्रभाव से बची थीं लाखों जिंदगियां

1. जहरीली गैस का आकस्मिक रिसाव

2-3 दिसंबर, 1984 के दौरान मध्यप्रदेश की राजधानी भोपाल में स्थित कंपनी यूनियन कार्बाइड में एक बड़ी दुर्घटना घटी और मिथाइल आइसोसाइनाइड के रिसाव की वजह से लाखों जिंदगियां खतरे में पड़ गईं। जहरीली और दम घोंटने वाली इस गैस का फैलाव पूरे राजधानी परिक्षेत्र में होने के कारण लोगों के पास भागने का भी रास्ता नहीं बचा और देखते-देखते हजारों लोगों ने अपने प्राण गंवा दिए।

2. विकलांगता

जिस रात यह तबाही फैल रही थी उस रात अचानक भोपाल के रहने वाले एस.एल. कुशवाहा, जो पेशे से अध्यापक थे, अपनी पत्नी की तबियत खराब होने की वजह से नींद से जाग गए।

3. काबू से बाहर थी स्थिति

कुछ देर बाद उनके बच्चों की हालत भी खराब होने लगी और बाहर से भी शोर की आवाजें आने लगीं। तब उन्हें समझ आया कि यूनियन कार्बाइड फैक्ट्री से गैस लीक होने लगी है।

4. अग्निहोत्र यज्ञ का संचालन

उनके आसपास के लोग अपना घर छोड़कर भाग रहे थे और उन्हें भी यही सुझाव दिया गया। लेकिन इसी बीच उनकी पत्नी ने उनसे कहा कि “भागने से बेहतर हम अग्निहोत्र यज्ञ क्यों नहीं संचालित करते?

5. चमत्कार था यह

कुशवाहा यज्ञ संचालित करने के लिए राजी हो गए और यज्ञ शुरू करने के मात्र 20 मिनट के अंदर ही उस घातक गैस का असर उनके शरीर से कम होता गया।

6. मौत का इंतजार

अपने चार बच्चों के साथ एम.एल. राठौड़ भोपाल स्टेशन पर ट्रेन के इंतजार में बैठे थे और उनके सामने कई लोग अपना दम तोड़ चुके थे।

7. वातावरण की स्वच्छता

करीब पांच वर्ष पहले राठौड़ ने अग्निहोत्र यज्ञ करने की शुरुआत की थी और समय की मांग की वजह से स्टेशन पर बैठे हुए ही यज्ञ को अंजाम देना शुरू कर दिया। इसके बाद हजारों अग्निहोत्रियों ने लोगों और वातावरण को इस भयंकर गैस त्रासदी से बचाने के लिए इस यज्ञ का संचालन शुरू कर दिया।

8. प्रजापति परिवार

प्रजापति परिवार के साथ तो जैसे चमत्कार ही हो गया। भोपाल गैस त्रासदी के दौरान इनका पूरा परिवार प्रभावित हुआ। ओ. एन. प्रजापति की पत्नी मरने की हालत तक पहुंच गई थीं, स्वयं प्रजापति और उनके बच्चे गैस के प्रभाव को झेल नहीं पा रहे थे।

9. हैरान करने वाली घटना

ऐसे में उन्होंने अग्निहोत्र यज्ञ की शुरुआत की और लगभग एक सप्ताह बाद वे और उनके पुत्र ठीक हो गए, हालांकि उनकी पत्नी को ठीक होने में एक माह लगा लेकिन उनके साथ एक अजीब सा चमत्कार हुआ।

10. बेहतर स्वास्थ्य

जहां भोपाल त्रासदी से पीड़ित लोगों की आने वाली पीढ़ी को भी इस गैस का दंश झेलना पड़ा था वहीं करीब एक वर्ष बाद प्रजापति के घर बेटी ने जन्म लिया, जिसका स्वास्थ्य उनके अन्य दोनों बच्चों से बेहतर था।

11. दवाई के तौर पर प्रयोग

हर प्रभावित स्थान पर 8-10 लोगों के समूह ने 40-50 जगहों पर लगातार अग्निहोत्र यज्ञ किया और इस यज्ञ की राख लोगों को दवा के तौर पर दी।

12. अग्निहोत्र यज्ञ की राख

प्रतिदिन सुबह-शाम अग्निहोत्र यज्ञ किया जाता और इसकी राख से बनाई जाने वाली दवाई पीड़ित लोगों की आंखों में डाली जाती।

13. बैरी रैथर

फरवरी 1985 में अमेरिका के रहने वाले बैरी रैथर भोपाल के लोगों की मदद करने के उद्देश्य से भारत आए और अग्निहोत्र यज्ञ के प्रभाव से इस कदर प्रभावित हुए कि स्वयं इस यज्ञ को करने के लिए तैयार हो गए।

14. रेडियोएक्टिव किरणें

वैज्ञानिकों ने इस मसले की जांच शुरू की कि कैसे मात्र एक यज्ञ करने से ही वातावरण में मौजूद रेडियोएक्टिव किरणें अपना प्रभाव खो बैठती हैं। पश्चिमी देशों के वैज्ञानिकों को लगता था कि जरूर यज्ञ में बेहद प्रभावी केमिकल का प्रयोग किया जाता है।

15. केमिकल प्रॉसेस

लेकिन फिर उन्होंने सोचा अगर यह सिर्फ एक केमिकल प्रॉसेस है तो किसी भी रूप में परमाणु के नाभिक को बदलना मुश्किल है इसलिए यह केमिकल का कमाल तो नहीं हो सकता।

16. कोल्ड फ्यूजन

पिछले कुछ सालों में कई लेख प्रकाशित हुए जो पूरी तरह ‘कोल्ड फ्यूजन’ अर्थात लैब के अंदर सामान्य हालातों में अणुओं को फ्यूज करने पर आधारित थे। तब जाकर वैज्ञानिकों को यह यकीन हुआ कि हां, वाकई अणुओं के प्रभाव को कम किया जा सकता है।

17. खत्म हो जाता है दुष्प्रभाव

इस प्रक्रिया के दौरान अणु मिलकर एक नए तत्व का सृजन करते हैं और अंततः उनका दुष्प्रभाव खत्म हो जाता है।

18. हवन

अग्निहोत्र यज्ञ भी इसी विधा का एक रूप है, जिसके अंतर्गत अग्निहोत्र यज्ञ को संचालित करने वाले व्यक्ति के मस्तिष्क से निकलने वाली तरंगें हवन की ज्वाला को प्रभावित करती हैं।

19. वर्तमान समय और यज्ञ

हालांकि वर्तमान समय के मद्देनजर यह कहा जाता है कि 4-5 या इससे अधिक लोग समूह बनाकर वातावरण को स्वच्छ रखने के लिए इस यज्ञ को अंजाम दे सकते हैं लेकिन उनका तरीका वैदिक नहीं होता। इस हवन को मात्र 15 मिनट में संपन्न कर लिया जाता है।

20. नंबूदरी ब्राह्मण

परंतु आज से करीब हजारों साल पहले केरल के नंबूदरी ब्राह्मण इस यज्ञ को करते थे और आज भी वे पूरी वैदिक रीति से अग्निहोत्र यज्ञ करते हैं।

21. कैसे होता है यज्ञ

अग्निहोत्र यज्ञ का मुख्य भाग है जौ। इस यज्ञ को सूरज ढलते और सूरज के उगते ही प्रारंभ किया जाता है और दोनों ही समय अग्नि को जौ अर्पित करने होते हैं। इस यज्ञ से बनाई गई विभूति इंसान और वातावरण, दोनों को ही रोग मुक्त बनाती है।

22. अथर्ववेद में जिक्र

अग्निहोत्र यज्ञ का जिक्र अथर्ववेद में किया गया है और यजुर्वेद में इससे जुड़ा हर विवरण उल्लिखित किया गया है।

 


સરળ માર્ગ અગ્નિહોત્ર યજ્ઞ

 


The Bhopal Gas Tragedy and Agnihotra

Indian Vedic contribution is a reservoir of Vibrant Information and Harmonious Creativity. May the womb of nature embrace all with tranquil blessings from this day forward. Let this attract one’s attention affecting them positively. It is a Sanctuary of the Self a Creative Venue which serves as an Enduring Expression of Lightness, where a peaceful Atmosphere with Sunlight Flows and serene atmosphere prevail.

In the storm of life we struggle through myriads of stimuli of pressure, stress, and muti-problems that seek for a solution and answer. We are so suppressed by the routine of this every life style that most of us seem helpless. However, if we look closely to ancient techniques we shall discover the magnificent way to understand and realize the ones around us and mostly ourselves. If only we could stop for a moment and allow this to happen. May all beings be happy (Loka Samastha Sukhino Bhavanthu)

The tragic incident occurred on the night of December 3, 1984 when the poisonous MIC gas leaked from Union Carbide factory at Bhopal. Hundreds of people died and thousands were hospitalized but there were two families – those of Shri Sohan Lal S Khushwaha and Shri M.L. Rathore, living about one mile away from the plant who came out unscathed. These families were regularly performing agnihotra (havan). In these families nobody died, nobody was even hospitalized despite being present in the area worst affected by the leakage of the toxic gas. This observation implies that agnihotra is a proven antidote to pollution.  

————————-

हवन का महत्व​

👉 फ़्रांस के ट्रेले नामक वैज्ञानिक ने हवन पर रिसर्च की। जिसमें उन्हें पता चला की हवन मुख्यतः

आम की लकड़ी पर किया जाता है। 

जब आम की लकड़ी जलती है तो 

फ़ॉर्मिक एल्डिहाइड नामक गैस उत्पन्न होती है।

जो कि खतरनाक बैक्टीरिया और जीवाणुओं को मारती है ।

तथा वातावरण को शुद्द करती है। 

इस रिसर्च के बाद ही वैज्ञानिकों को इस गैस और इसे बनाने का तरीका पता चला।

गुड़ को जलाने पर भी ये गैस उत्पन्न होती है।

टौटीक नामक वैज्ञानिक ने हवन पर की गयी अपनी रिसर्च में ये पाया की 

यदि आधे घंटे हवन में बैठा जाये अथवा हवन के धुएं से शरीर का सम्पर्क हो*

तो टाइफाइड जैसे खतरनाक रोग फ़ैलाने वाले जीवाणु भी मर जाते हैं

और 

शरीर शुद्ध हो जाता है।

हवन की महत्ता देखते हुए 

राष्ट्रीय वनस्पति अनुसन्धान संस्थान लखनऊ के वैज्ञानिकों ने भी इस पर एक रिसर्च की ।

क्या वाकई हवन से वातावरण शुद्द होता है

और 

जीवाणु नाश होता है ?

अथवा नही ? 

उन्होंने ग्रंथों में वर्णिंत *हवन सामग्री जुटाई और जलाने पर पाया …  कि ये विषाणु नाश करती है। ✔

 फिर उन्होंने विभिन्न प्रकार के धुएं पर भी काम किया और देखा कि 

सिर्फ आम की लकड़ी १ किलो जलाने से हवा में मौजूद विषाणु बहुत कम नहीं हुए । 

पर

जैसे ही उसके ऊपर आधा किलो हवन सामग्री डाल कर जलायी गयी  …  तो एक घंटे के भीतर ही कक्ष में मौजूद बैक्टीरिया का स्तर ९४ % कम हो गया।

यही नहीं उन्होंने आगे भी कक्ष की हवा में मौजुद जीवाणुओ का परीक्षण किया और पाया कि कक्ष के दरवाज़े खोले जाने और सारा धुआं निकल जाने के २४ घंटे बाद भी जीवाणुओं का स्तर सामान्य से ९६ प्रतिशत कम था।

बार-बार परीक्षण करने पर ज्ञात हुआ कि इस *एक बार के धुएं का असर एक माह तक रहा और उस कक्ष की वायु में विषाणु स्तर 30 दिन बाद भी सामान्य से बहुत कम था।

यह रिपोर्ट एथ्नोफार्माकोलोजी के शोध पत्र (resarch journal of Ethnopharmacology 2007) में भी दिसंबर २००७ में छप चुकी है। 

रिपोर्ट में लिखा गया कि हवन के द्वारा 

न सिर्फ मनुष्य 

बल्कि वनस्पतियों एवं फसलों को नुकसान पहुचाने वाले बैक्टीरिया का भी नाश होता है। 

जिससे फसलों में रासायनिक खाद का प्रयोग कम हो सकता है ।

अगर चाहें तो अपने परिजनों को इस जानकारी से अवगत कराए ।

 हवन करने से न सिर्फ भगवान ही खुश होते हैं बल्कि घर की शुद्धि भी हो जाती है ।

भगवान सभी परिजनों को सुरक्षा एवं समृद्धि प्रदान करें । 

 

 

મહિલા આરોગ્ય [Women Health]

પાછળ [Back]

સ્તનની સાદી ગાંઠ (ફાઈબ્રોએડીનોમા)- અને હોમીઓપેથી

ડો. ગ્રીવા માંકડ

BHMS; MD (AM); DNHE

સ્તનમાં જોવા મળતી કેન્સર રહિત એટલે કે સાદી ગાંઠ ને ફાઈબ્રો એડીનોમા કહેવામાં આવે છે.આ ગાંઠ એ સ્તનની ગ્રંથીના કોશ પેશીઓ ની જ બનેલી એકદમ સામાન્ય કહી શકાય એવી ગાંઠ છે .

સામાન્ય  રીતે 15 થી 35 વર્ષની ઉમરની   સ્ત્રીઓમાં આ પ્રકારની ગાંઠ  જોવા  મળે છે .

30 વર્ષથી નાની ઉમરની સ્ત્રીઓમાં જોવા મળતી ગાંઠો પૈકી ફાઈબ્રોએડીનોમા એ સૌથી સામાન્ય રીતે જોવા મળતી ગાંઠ છે .

ફાઈબ્રોએડીનોમા ના લક્ષણો:

આ પ્રકારની ગાંઠ એ કોઈ વાર એક જ ગઠ્ઠા તરીકે જોવા મળે તો કોઈ સ્ત્રીમાં એક કરતા વધુ ગઠ્ઠા ના જાળા સ્વરૂપે અને એવુએ બંને સ્તનમાં પણ જોવા મળી શકે .

આ પ્રકારની ગાંઠ પર સ્ત્રીમાં કાર્યરત અંતઃસ્ત્રાવ ઈસ્ટ્રોજન નો  પ્રભાવ ખુબ જોવા મળે છે . અમુક અવસ્થાઓમાં એ ગાંઠની સાઈઝ માં વધ ઘટ જોવ મળતી રહે છે. છોકરીમાં માસિકધર્મ શરુ થાય એ સમય -ગાળા થી માંડીને એની પ્રજ્નાન્ક્ષમ ઉમર દરમિયાન આ પ્રકારની ગાંઠ જોવા મળતી હોય છે। ઉપરાંત,દર મહીને માસિક આવતા પહેલા તેમજ જે સ્ત્રીને આ પ્રકારની ગાંઠ હોય તો એ સ્ત્રીની ગર્ભાવસ્થા દરમિયાન એ ગાંઠના માપ માં વધારો થતો જોવા મળે છે.

એ ગાંઠ નો માપ 1 સેમી થી લઈને કેટલાક કેસ માં 5 સેમી કે તેથી વધુ પણ હોય છે

એ ગાંઠ નીચે મુજબની લાક્ષણીક્તાઓ ધરાવે છે

  • સ્તનની ત્વચા નીચે સહેલાઈથી ફરી શકે,
  • દુખાવા રહિત ,
  • રબ્બર જેવી

 

ફાઈબ્રોએડીનોમાના કારણો:

આપણે અગાઉ જોઈ ગયા એમ ફાઈબ્રોએડીનોમા પ્રકારની ગાંઠનું કોઈ ચોક્કસ દેખીતું કારણ જણાયું નથી હા અલગ અલગ અવસ્થાઓમાં એના માપમાં માં થતી વધ ઘટ એ ઈસ્ટ્રોજન અંતઃસ્ત્રાવ ને આભારી છે. 10% કેસીસમાં આ પ્પ્રકારની ગાંઠ જાતે જ નાની થઇ મટી જતી જણાઈ છે અને 20% કેસીસ માં એ મટી ને ફરીથી નવી થતી પણ જોવા મળે છે

સ્ત્રીની મેનોપોઝ (માસિકધર્મ સદંતર પૂરું થયું હોય એવો સમયગાળો)અવસ્થામાં ભાગ્યેજ ફાઈબ્રો એડી નોમા જોવા મળે છે

ફાઈબ્રોએડીનોમા ના ઉપાયો:

આમતો ફાઈબ્રો એડી નોમાં પ્રકારની ગાંઠમાં અન્તઃસ્ત્રવી વધઘટ ને પરિણામે ફેરફારો થતા રહેતા હોય છે .સૌ પ્રથમ તો ગાંઠની જાણ થાય કે તુરંત જ ડોક્ટર પાસે તેના માપ વગેરેનું અવલોકન કરાવી લેવું જોઈએ .ઉપરાંત સમયાંતરે તેના માપમાં કોઈ ફેરફાર થાય છે કે ની એ પણ ચોક્કસપણે જાણતા રહેવું જરૂરી બની રહે છે.

એ સ્ત્રી એ જાતે પણ હાથ વડે જરૂરી દબાણ આપી ને અવલોકન કરતા રહેવું હિતાવહ છે  એ ગાંઠ નો માપ, તેમજ તેની જગ્યાને લીધે થતા દુખાવાને આધારે ઘણા ડોક્ટર્સ ઓપરેશન કરાવવાની સલાહ આપતા હોય છે પરંતુ એ ફરી થઇ જવાની શક્યતાઓ પણ પછી ઉભી જ રહે છે
હવે વાત કરીએ હોમિયોપેથીની

હોમિયોપેથીમાં આ પ્રકારની ગાંઠનો ચોક્કસપણે એકદમ અકસીર ઈલાજ શક્ય છે ,જે ગાંઠને સદંતર ,મટાડી શકે છે 

એટલું જ નહિ, મટ્યા  પછી ફરી ગાંઠ થઇ જવાની તાસીર માં  પણ હોમિયોપેથીક દવા જડ્મુળ થીજ ફેરફાર લાવી શકે છે 

શરીરમાં આ પ્રકારે થતી ગાંઠ એ પણ વ્યક્તિનું અગત્યનું પ્રકૃતિગત લક્ષણ છે .અહી વ્યક્તિને થતા પ્રકૃતિગત રોગોમાં જડમુળ થી ઠીક થાય એ રીતે અપાતી સારવાર હોમિયોપેથી દ્વારા જ શક્ય બનતી હોય છે .ઉપરાંત સ્ત્રીના જીવનમાં અલગ અવસ્થાઓમાં અન્તઃસ્ત્રવોના પ્રમાણ તેમજ કાર્યમાં ખુબ ફેરફારો થતા રહેતા હોય છે  એમાં જો કોઈ ખલેલ પહોચે તો એને પહોચી વળવા માટે પણ એવી ઘણી દવાઓ હોમિયોપેથી માં છે જ.

Information taken from – http://homeoeclinic.com/fibroadenoma-breast-homeopathic-treatment/