होली का महत्व [Importance of Holi]

HOME

 हमारे पूर्वजों ने प्रकृति के परिवर्तन और संक्रांति अवस्था से बचने के उपाय के तौर पर अनेक त्यौहार और पर्व विकसित किए हैं।

 इन्हीं में एक होली का पर्व है।

 

 होली के दिन हम रात्रि में होलिका दहन करते हैं आजकल यह दहन लकड़ियों को जलाकर किया जाता है जो कि परंपराओं का विकृत स्वरूप है। होलिका दहन हमेशा से गाय के गोबर के कंडो पर किया जाता था और इन कंडो में पिछले ऋतु ठंड से बचे हुए अतिरिक्त सामग्रियों को दहन करके अर्थात गन्ध चिकित्सा लेने के लिए दहन किया जाता था।

 इसके  साथ घी (घृत) की आहुति दी जाती थी।

यह कार्य ग्राम के बाहर सामूहिक होती थी जिससे पूरा गांव शुद्ध और पवित्र हो जाता था।

 

 कैसे ????

 

को समझे

 

 गाय के गोबर में इन्डॉल, फिनॉल और फॉर्मेलिन होता है। 

प्रकृति के नियम के अनुसार जो भी तत्व जलता है जलने पर वह सूक्ष्म होकर ऊपर आता है जैसे कार्बन जलेगा तो कार्बन सूक्ष्म होकर हवा में आकर ऑक्सीजन के साथ संघनन करके कार्बन डाइऑक्साइड बनाएगा, फास्फोरस जलेगा तो फास्फोरस ऑक्साइड हवा में बनाएगा। भूमि का कोई भी तत्व हवा में आकर ऑक्सीजन के साथ तुरंत युग्म बनाता है और वह तत्व ऑक्साइड के रूप में आ जाता है हमारा खून किसी भी तत्व को ऑक्साइड के रूप में ही ग्रहण करता है आधुनिक वैज्ञानिक इस तरह के तत्व को मनुष्य के लिए अवेलेबल फॉर्म में अर्थात ग्रहण करने लायक कहते हैं,अब कंडे में जो इंडोल, फिनॉल और फॉर्मलीन होता है वह जलकर इण्डोलऑक्साइड फॉर्मलीन ऑक्साइड बनाता है,जो पर्यावरण को शुद्ध करता है।

 कुछ विद्वान कहते हैं की गाय के गोबर का कार्बन जलेगा तो कार्बन डाइऑक्साइड ही निकलेगा। 

लेकिन  गाय के गोबर से बने कंडे पर प्रकृति का यह नियम लागू नही होता। निसंदेह गाय का गोबर कार्बन से बना है और पूरा का पूरा कार्बन ही है इसकी जांच करेंगे इसमें कार्बन ही कार्बन निकलेगा पर जब कंडा जलता है तो कोई भी  कार्बन डाइऑक्साइड नहीं निकलता इसका प्रमाण मैं इस तरह से देता हूं कि गाय के गोबर का कंडा छोड़कर जब भी कोई गोबर या लकड़ी का कार्बन जलाता है तो हमारे आँख से आंसू आते है और सांस लेने में परेशानी होती है, आंखों में जलन भी होती है पर गाय के गोबर के कंडे के जलने पर उक्त किसी भी तरह की कोई भी समस्या नहीं होती इससे यह साबित होता है कि गाय का गोबर का कार्बन जलने पर कार्बन डाइऑक्साइड उत्सर्जित नहीं होता है इसीलिए होलिका दहन हमें केवल और केवल गाय के गोबर के कंडो से होलिका जलाना चाहिए। गाय के गोबर के कंडो को जलाने के पीछे एक और कारण है पिछले वर्ष के बचे हुए जो भी कंडे है हवा पानी लगने से फंगस लगने से उनको होलिका दहन में एक साथ सबको इकट्ठा कर के जलाना जरूरी है क्योंकि अब नए कंडे बनाने का समय शुरू हो जाता है, तो हमें पुराने कंडे जलाकर नए कंडे बनाने ही चाहिए।

अब इन गाय के गोबर के कंडों के ढेर पर घी डालने का तात्पर्य समझे जैसे ही कंडों के लाल अलाव पर आप घी डालेंगे तो घी में पाए जाने वाले 11 सेचुरेटेड एसिड्स गैस के रूप में हवा में आते हैं उनके आने से बहुत तरह की गैसे निकलती है पर इनमें से 5 गैस वैज्ञानिकों द्वारा देखी गई 

 

पहला-एथिलीन ऑक्साइड जो हमारे शरीर के तापमान को संतुलित करती है ठंड और बरसात के समय में हमारा शरीर कफ प्रकृति का हो जाता है इस प्रकृति को यह गैस समाप्त करके हमारे शरीर को पुनः कफज प्रकृति से निकाल कर और गर्मी के तेज से बचाने के लिए सक्षम करती है,इस गैस से केले पकाने के अपने प्रयोग आपने अपने यूट्यूब चैनल पर देखा ही होगा।

 

 दूसरी गैस प्रापलीन ऑक्साइड है यह गैस वायु को शुद्ध और सजीव करती है और वायु में सूर्य के तेज का प्रभाव कम हो ऐसा वायु को बनाती है।

 

तीसरी गैस बीटा प्रापियो ऑक्साइड है जो हमारे शरीर में सभी तरह के विटामिंस और एसिडस के निर्माण में सहायक बनती है।

 

 चौथी गैस फॉर्मेलिन ऑक्साइड है जो भूमि वायु और जल में पाए जाने वाले हानिकारक वायरस फंगस और बैक्टीरिया ग्रोथ को रोकती है और इन तीन तत्वों को शुद्ध व सजीव करती है।

 

पांचवीं गैस ऑक्सीजन निकलती है जो सबको जीवन देती है।

 

 ज्वार, बाजरा,तिल एवं विभिन्न प्रकार के औषधीय जड़ी,बूटिया आदि सामग्री डालने से इनके अंदर के रसायन भी सूक्ष्म रूप में निकलते हैं जो पूरे गांव को वायु के कण के रूप में  न्यूट्रीशन व सुगन्ध प्रदान करते हैं शायद गांव की बाहर मुहाने में यह होलिका दहन करने की परंपरा इन्हीं कारणों से थी ताकि इन से निकली हुई गैस पूरे गांव को लाभान्वित कर सके 

पूरे गाँव का वातावरण *सुगन्धिम पुष्टि वर्धनम* हो सके।

 

अब मैं इस पर्व की आगे की अन्य परंपराओं पर चर्चा करूंगा होली का भस्म दूसरे दिन सुबह ग्रामवासी उठाकर घरों में लेकर आते हैं और अपने सगे संबंधियों परिजनों  के शरीर में यह भस्म मलते है,इसके पीछे का तात्पर्य है कि यह भस्म एंटीबैक्टीरियल एंटीफंगल और एंटीवायरल होता है मानव शरीर के समस्त चर्म रोगों को समाप्त करने की शक्ति रखता है और मानव शरीर के  चमड़ी में होने वाले रंध्र (सूक्ष्म छेद) को खोल देता है इन्हीं रन्ध्रों से हमारी चमड़ी बाहर के ताप और हवामान को ग्रहण करता है और पसीना निकालने के लिए  का उपयोग करता है।

 

अपने जैविक जीवन शैली विज्ञान  मिशन के राष्ट्रीय अध्यक्ष डॉ हर्षद पण्डित जी ने इस भस्म पर अनेक प्रयोग किये है व अनेक अनुभव लिए है।

 

 वर्ष में एक बार इस भस्म को हमारे शरीर में अच्छे से लगा लेने से शरीर के अंदर की नकारात्मक उर्जा भी समाप्त होती है मैंने अपने स्वयं के प्रयोग से नकारात्मक ऊर्जा के प्रभाव से लोगो को बचते देखा है।

 

🌻 रंगो का महत्व🌻 

होली में एक दूसरे के ऊपर रंग भी डाले जाते थे पर यह प्राकृतिक रंग थे यह रंग इस समय आने वाले अनेक तरह के फूलों से बनाए जाते थे पलाश के फूल सेमल के फूल आदि अनेक फुल इस समय दिखाई देते हैं इन फूलों को गर्म पानी में डालकर इनका रंग या अर्क निकालकर एक दूसरे के ऊपर डाला जाता था यह रंग मनुष्य के शरीर को ऊर्जा से भर देता था और आने वाले समय में गर्मी से होने वाले दुष्प्रभाव को बचाने के लिए सक्षम होता था अभी हम केमिकल रंग लगाने लगे हैं जो अनेक तरह से घातक हैं,यह हमारी परंपरा का दोष हैं,हमें टेशू (पलास) के फूलों से रंग निकालकर होली खेलकर इस दोष को दूर करना होगा।

 

गुलाल का महत्व

इस समय में सिंदूर के पौधे में भी सिंदूर के फूल खिलकर पक चुके हैं इन पके हुए बीजों के अंदर सिंदूर पराग सूख चुकी है, इस पराग को  पानी में घोलकर इसमें सिंघाड़े का आटा मिलाकर सिंदूर  गुलाल बनाया जाता था जिसे मस्तक में लगाने से तुरंत हमारा शरीर का तापमान कम हो जाता है, इस परंपरा के पीछे यह मकसद था की होली के बाद हम एक दूसरे के माथे पर या अपने माथे पर इस गुलाल को लगाएं और गर्मी के लू से अपने शरीर को बचाएं,सिंदूर का पराग माथे में लगाते ही  हमारे शरीर में आपसे अप्रत्याशित तरीके से तापमान घट जाता है हमारा मन बहुत शांत  हो जाता है हमारा मन आनंद से भर जाता है शायद माथे में गुलाल लगाने के लिए ही यह परंपरा इसी विज्ञान के लिए बनाया गया था।  जैविक जीवन शैली विज्ञान  मिशन इस परंपरा को शुद्ध रूप में वैज्ञानिक रूप में पुनः स्थापित करने के लिए कटिबद्ध है।

 

 

જૈવિક ઘડીનો સમય-પત્રક [Biological clock timetable]

HOME

 

 

 

 

 

 

 


સવાર ની પ્રવૃત્તિઓ – 3:00-5:00 – સક્રિય ભાગ – ફેફસા

1. સવારે કેટલા વાગે ઉઠવું જોઈએ?

– 4:00 am or Best – 3:00 am

2. પ્રથમ પ્રવૃત્તિ કઈ કરવી જોઈએ? – મોં ધોયા વગર એક ગ્લાસ પાણી પીવું Best – મોં ધોયા વગર હૂફાળુ ગરમ એક ગ્લાસ પાણી પીવું.

3. બીજી પ્રવૃત્તિ કઈ કરવી જોઈએ? – ૧૫-૨૦ મિનિટ ખુલ્લી હવામાં ટહેલવું/ચાલવું [દોડવું નહિ]. 4. ત્રીજી પ્રવૃત્તિ કઈ કરવી જોઈએ? – વાતાવરણ શુદ્ધિ માટે દેશી ગાય [ગૌ] નું અડધું છાણુ સળગાવી એમાં ૪ ટીપા ઘી નાખો.

5. ચોથી પ્રવૃત્તિ કઈ કરવી જોઈએ? – હળવી કસરત, Best- પ્રાણાયામ, Best- ભ્રામરી પ્રાણાયામ 6. પાંચમી પ્રવૃત્તિ કઈ કરવી જોઈએ? – ૧૦ મિનિટ ધ્યાન

7. સમય બચે તો વાંચન


સવાર ની પ્રવૃત્તિઓ 5:00-7:00 – સક્રિય ભાગ – મોટું આંતરડું

  • દૈનિક નિત્ય કર્મનો સમય  5:00 – 7:00
  • 5:00 – 7:00 વાગ્યા વચ્ચે ટોયલેટ અને સ્નાન કરી લેવું.
  • 1 કલાક વાંચન

પ્રશ્ન1  આ સમય પર ટોયલેટ ના થાય તો?

એના માટે તમારે પ્રેકટીસ (દરરોજ નો અભ્યાસ) કરવી પડશે પ્રેકટીસ થી બધી આદતો લાવી પણ શકાય અને દૂર પણ કરી શકાય છે.

પ્રશ્ન2 પ્રેકટીસ (દરરોજ નો અભ્યાસ) કેવી રીતે કરશો?

૫ થી ૭ વાગ્યા સુધી માં તમારો જે સમય અનુકુળ હોય એ સમય માં ભલે ટોયલેટ આવે કે ના આવે પ્રેકટીસ માટે બે મિનિટ ટોયલેટ મા બેસો સમય જતા તમારો ટોયલેટ નો સમય સેટ થઇ જશે.

પ્રશ્ન3 ટોયલેટ નો સમય સેટ થતા કેટલો સમય લાગશે?

તમારી દિનચર્યા પર આધાર રાખે છે પાંચ દિવશ થી લઇ ને બાવીશ દિવશ સુધીમાં સેટ થઇ જશે (દરરોજ પ્રેક્ટિસ કરશો તો).

પ્રશ્ન4 ૫ થી ૭ વાગ્યે જ કેમ ટોયલેટ જવું જોઈએ?

આ સમય દરમિયાન આપરી પ્રાણ શક્તિ મોટા આંતરડા માં આવે છે અને આ સમય માં તમારો ટોયલેટ જવાનો ક્રમ હશે તો પ્રાણ શક્તિ ની હાજરી હોવાથી મોટું આંતરડા ની સફાઈ વ્યવસ્થિત થશે અને નવું ભોજન પચવા માટે તમારું આંતરડુ તૈયાર થઇ જશે, અને ૭ થી ૯ માં નાસ્તો અથવા ૯ થી ૧૧ માં તમે જે ભોજન લેશો એનું સારી રીતે પાચન થઇ જશે.

પ્રશ્ન5 ૫ થી ૭ વાગ્યે જ કેમ સ્નાન કરવું જોઈએ?

સૂર્યના કિરણો પૃથ્વી પર પડે એ પહેલા સ્નાન થઇ જવું જોઇએ એવું આપણી સંસકૃતી માં છે.


સવાર ની પ્રવૃત્તિઓ 7:00-9:00 – સક્રિય ભાગ – જઠર

નાસ્તા માં ફળ અથવા પ્રવાહી વસ્તુ તમે લઈ શકો છો.

જો તમને આ સમય માં ભૂખ જેવું લાગતું હોય તો આ સમય માં ફળ અથવા પ્રવાહી વસ્તુ લેવાનો ઉત્તમ સમય છે.


ભોજન નો શ્રેષ્ઠ સમય 09:00-11:00 – સક્રિય ભાગ – બરોળ/સ્વાદુપિંડ

૯ થી ૧૧ વાગ્યાનો સમય ભોજન માટે નો સમય છે , આ સમય માં તમે તમારું ભાવતું ભોજન કરી લેવો, આ સમય માં તમે ભારી ભોજન પણ કરી લેશો તો આખા દિવસ ની ભાગ દોર માં કે ઘર કામ કે અવર જવળ માં તમારું ભોજન નું પાચન આરામ થી થઇ જશે.

નોંધ –

  1. નાસ્તાના 2 કલાક પછી ભોજન [એટલે તમે ૭ વાગે નાસ્તો લીધો હોય તો ૯ વાગ્યે ભોજન કરી શકો અને ૮ વાગ્યે નાસ્તો લીધો હોય તો ૧૦ વાગ્યે ભોજન લઇ શકો.]
  2. સૂર્યોદય પછી અઢી કલાક પહેલા (2:00H, 30M) સવારનું ભોજન લઇ લેવું જોઈએ.
  3. ખોટા સમય પર ભોજન કરવાથી શરીરમાં વિકાર ઉત્પન્ન થાઇ છે અને પછી એ રોગો નુ રૂપ લે છે અને શરીર દુર્બળ થઇ જય છે.

 


શિક્ષણ નો શ્રેષ્ઠ સમય 11:00-01:00 – સક્રિય ભાગ – હૃદય

સંધ્યા નો સમય ભોજન કરવું નહિ.


પાણી પીવાનો શ્રેષ્ઠ સમય 01:00-03:00 – સક્રિય ભાગ – નાનું આંતરડું

પાણી પીવાનો શ્રેષ્ઠ સમય


અન્ય પ્રવૃત્તિઓ 03:00-05:00 – સક્રિય ભાગ – મૂત્રાશય

આ સમય માં પેશાબ આવે તો રોકવો નહીં, જલ્દીથી પેશાબ જવું.


અન્ય પ્રવૃત્તિઓ 05:00-07:00 – સક્રિય ભાગ – ગુદા

સાંજનું હલકું ભોજન નો શ્રેષ્ઠ સમય, હલકું ભોજન લઈ શકો.

નોંધ –

  1. સૂર્યાસ્તની 40 મીનીટ પહેલાં ભોજન, પછી ઓછામાં ઓછું 500 ડગલાં અને વધુમાં વધુ 1000 ડગલાં ચાલવું ઉત્તમ છે.
  2. ભોજન પછી 5-10 મિનિટ વજ્રાસન કરવું ઉત્તમ છે.

વાંચન નો શ્રેષ્ઠ સમય 07:00-09:00 – સક્રિય ભાગ – મસ્તિષ્ક

વાંચન 

સવાર કરતા પણ આ બે કલાક વાંચવા માટે ઉત્તમ છે, આ સમય પર આપણી પ્રાણ શક્તિ મસ્તિષ્ક માં હોય છે, આથી વાંચેલું જલ્દીથી સમજાય જાય છે અને યાદ રહી જાય છે.


સુવા (ઊંઘ)  માટે નો શ્રેષ્ઠ સમય 09:00-11:00 – સક્રિય ભાગ – કરોડરજ્જુ

સુવા માટે નો ગોલ્ડન સમય

નોંધ –

  1. સુવાના  2 કલાક પહેલાં કૃત્રિમ પ્રકાશ વારા ઉપકરણો નો ઉપયોગ છોડી દેવો.
  2. સૂતી વખતે તમારું માથું પૂર્વ દિશામાં હોવું જોઈએ, કોઈ સમસ્યા હોય તો દક્ષિણ દિશામાં રાખી સુઇ શકાય.

સુવા (ઊંઘ)  માટે નો શ્રેષ્ઠ સમય 11:00-01:00 – સક્રિય ભાગ – પિત્તાશય

સુવા માટે નો ગોલ્ડન સમય

 

નોંધ –

  1. નવી કોશિકાઓ બને છે.
  2. ડિટોક્સીફિકેશન પ્રક્રિયા ચાલે છે.
  3. આ સમય પર જાગવાથી અનીદ્રા, નેત્ર રોગ અને બૂઢાપો જલ્દી આવે છે.

સુવા (ઊંઘ)  માટે નો શ્રેષ્ઠ સમય 01:00-03:00 – સક્રિય ભાગ – યકૃત

સુવા માટે નો ગોલ્ડન સમય

નોંધ –

  1. ડિટોક્સીફિકેશન પ્રક્રિયા ચાલે છે.
  2. આ સમય પર જાગવાથી પાચન તંત્ર બગડે છે.
  3. ૯ થી ૩ કે ૪ (6 – 7) કલાક ની ઊંઘ પર્યાપ્ત છે.

24 કલાકની ગણતરી વિદ્યાર્થી માટે

પ્રવૃત્તિ કલાક / મિનિટ
વાંચન 4
શાળા 9.5
આરોગ્ય 1
જમવાનો સમય 30
મુસાફરી 2
ઊંઘ 6
આરામ 1
કુલ સમય 24

આટલો ખાવામાં સુધારો કરો

  1. શુદ્ધ તેલ [refined oil] ના બદલે કાચી ગાણી નુ તેલ વાપરો.
  2. આયોડિન મીઠું [iodine salt] ના બદલે સિંધવ મીઠું વાપરો.
  3. મેદો [Meda] નો ઉપયોગ ના કરો મેદો આપણા શરીરમાં જલ્દી પચતું નથી અને આપણું પેટ બગાડે છે.
  4. ખાંડ [sugar] ના બદલે સાકળ, ગોળ કે ઓર્ગેનીક ખાંડ વાપરો.
  5. ભોજન હંમેશા 32 વાર ચાવીને ખાવું જોઈએ.
  6. બે થી વધારે વસ્તુ એક સમય પર ન ખાવી જોઈએ.
  7. ઈયોડીન મીઠું, મેંદો અને ખાંડ એ ધીમા સફેદ ઝેર છે.

પીવાના પાણીની ગુણવત્તા

pH – 6.5 to 8.5

TDS (mg/L) – Max 600

Total Hardness (mg/L) CaCO3 – Max300

Alkalinity (mg/L) CaCO3 – Max 200

હૂફારું ગરમ પાણી

પાણી હંમેશા શીપ શીપ કરી પીવું ઉત્તમ છે.

વાતાવરણ ના તાપમાન કરતા વધારે ઠંડુ પાણી પીવું હાનિકારક છે.

ભોજન સમય પર પાણી ન પીવું  જોઈએ 1 કે 1.5 કલાક પછી પાણી પી શકાય.


મનની તાજગી માટે નીચેની ટિપ્સ અપનાવો

  • મીઠું અને ગરમ પાણી નો પ્રયોગ કરો.
  • આગનો ઉપયોગ કરો.
  • આરામ કરો અથવા સૂઈ જાઓ.
  • સાપ્તાહિક તાજગી માટે સારા મિત્રોનુ જૂથ બનાવો.
  • કેટલાક સામાજિક સ્થળ પર મુલાકાત લો
  • આંગણ-શાકવાડી [Kitchen Garden]
  • ટેરેસ-શાકવાડી [Terrace Garden]
  • સારી પુસ્તકો વાંચન ટેવો
  • પિત્ત ના સંતુલન માટે 10-15 મિનિટ માથું, કાન અને પગ ના તરીયા પર તલ ના તેલ નું માલિશ કરવામાં આવે તો ઉત્તમ.

આરોગ્ય [Health]

         

– સૂર્યપ્રકાશનો વધુ ઉપયોગ કરો

– કૃત્રિમ પ્રકાશ [Artificial light] પી.સી, મોબાઇલ, ટી.વી. નો ઓછો ઉપયોગ

– વાત પિત્ત કફ નું સંતુલન રાખવું

– બ્રમ્હમુહર્ત [Brumhumarts] – આ સમય નિંદ્રા ત્યાગ કરવો શ્રેષ્ઠ સમય છે.

– સવારના આ સમયમાં વાયુ મંડળ પ્રદૂષણ રહિત હોય છે.

આ સમયે વાયુ મંડળમાં ઓક્સિજનની માત્રા સૌથી વધારે હોય છે, ફેફસાની શુદ્ધિ

માટે મહત્વનું છે.

– શુદ્ધ વાયુ મળવાથી મન અને શરીર બંને સ્વસ્થ રહે છે.

– આ સમય અભ્યાસ માટે પણ ઉત્તમ ગણાય છે. આ સમયે મસ્તિષ્ક સૌથી વધારે

સક્રિય હોય છે.


 મોબાઇલ નો ઉપયોગ કરી ફાયદો કેવી રીતે લઇશું?

  1. તમે કાર્ય સૂચિ બનાવી શકો છો.
  2. તમે તમારા કાર્ય માટે રિમાઇન્ડર સેટ કરી શકો છો.
  3. તમે વધારાનુ શીખવા માટે એપ્લિકેશન નો ઉપયોગ કરી શકો છો.
  4. તમે ફાજલ સમયનો ઉપયોગ કરી શકો છો.
  5. Google translator નો ઉપયોગ કરી કોઈપણ શબ્દોનો અનુવાદ

અથવા અર્થ સમજી શકાય છે.

  1. 6. Google sheet નો ઉપયોગ કરી મહત્વની માહિતી સંગ્રહ કરી શકાય છે.
  2. તમે PDF પુસ્તકો વાંચી શકો છો.
  3. તમે કેટલીક બુદ્ધિ અને મગજ કશે એવી રમતો રમી શકો છો.
  4. ક્વિઝ રમી શકો.

કેટલીક ટિપ્સ વિદ્યાર્થીઓ માટે

  1. અભ્યાસ દરમિયાન ધીમા અવાજે સંગીત ચલાવી શકાય.
  2. મોરપીંછ, દેશી ગૌ ના છાણા નો ટુકડો, તુલસી અને પુષ્પ સાથે રાખી શકાય પોઝિટિવ વાતાવરણ માટે.
  3. શરીરનું તાપમાન જાળવી રાખવું. (Example)
  4. મેળવવું અને લાગુ પાડવું [Get and apply]
  5. સવારે બ્રશનો ઉપયોગ કરશો નહીં
  6. જમ્યા પછી ફળો ક્યારેય ન ખાવા. તે જમતા પહેલા ખાવા જોઈએ.
  7. તમે સૂતા હો ત્યારે તમારી પાસે કોઈપણ સાધનને ચાર્જ માં ન મૂકો.
  8. શક્ય હોય તો ફૂલ અંધારામાં સુવો.
  9. બપોરની અડધો કલાકની ઊંઘ આપણી યુવાની ટકાવી રાખે છે.
  10. સારા વિચારો માટે એક ડાયરી બનાવો.
  11. ખૂબ ઠંડુ પાણી પીવું નહીં
  12. ઓછા પ્રકાશમાં વાંચવુ નહીં.
  13. કુટુંબ સાથે સમય વિતાવો.
  14. સમયનો ઉપયોગ કરો, સમય બગાડો નહીં, વ્યસ્ત રહો.
  15. જો કોઈ ને એવું લાગતું હોય કે કઈ તંત્ર-મંત્ર હેરાન કરે છે, તો ગાયત્રી મંત્ર નો ઉપયોગ કરવો.
  16. દૈનિક 10 મિનિટ ધ્યાન કરવું.
  17. તુલસી વાળું ગરમ પાણી પીવો.
  18. તમારા લક્ષ્ય ને બધે લગાવી દેવો જેમ કે પુસ્તકો, નોટબુક, અભ્યાસ ટેબલ વગેરે પર અને તમારા મનમાં પણ.

 


કેટલીક ટિપ્સ માતા-પિતા માટે

  1. તમારા છોકરા-છોકરી ની પ્રશંસા કરો.
  2. તમારા છોકરા-છોકરી ની સહનશક્તિ વધારો
  3. અભ્યાસ પર મુખ્ય ધ્યાન કેન્દ્રિત કરો અન્ય પ્રવૃત્તિ મનની તાજગી માટે છે.
  4. જો શક્ય હોય તો, દરરોજ તમારા બાળકો સાથે 05 મિનિટ બેસી અને દૈનિક

અભ્યાસ વિશે વાત કરો.

  1. તમારા બાળકોને જરૂરી સુવિધા પૂરી પાડો
  2. દેશી શૌચાલયનો ઉપયોગ કરો
  3. મહિનામાં એક વાર શિક્ષક સાથે મુલાકાત કરો.
  4. ભોજન હંમેશા જમીન પર બેસી કરવું જોઈએ
  5. રેફ્રિજરેટરનો ઉપયોગ કરશો નહીં
  6. ઠંડા પાણી થી નહાવું જોઈએ
  7. વિરુદ્ધ આહાર લેવો નહિ એનું ધ્યાન રાખો
  8. તમારા બાળકોને અભ્યાસ સમય પર મોબાઈલ ફોન થી દૂર રાખો
  9. LED લેમ્પ ની જગ્યા એ નોર્મલ લેમ્પ નો ઉપયોગ કરો

पैर में चकर मुँह में शक्कर हृदय में आग और दिमाग में बरफ लेके चलो


વિદ્યાર્થી માટે ભ્રામરી પ્રાણાયામ


મીઠું પાણી ની સારવાર આધ્યાત્મિક ઉપચાર [આપણા શરીર માંથી નેગેટિવ એનર્જી દૂર કરવા માટે]

 

 

 

 

 


 

Under Updating …………………

 

 

 

 

કેન્સરની સારવાર [વિજય નાગરેજી દ્વારા બતાવેલ]

Page under up date……………

 

આખિલ વિશ્વ ગાયત્રી પરિવાર દ્વારા આયોજિત

ગાયત્રી શક્તિપીઠ બાલાજી રોડ, સુરત – 0261-2592103

[કેન્સર ના થાઇ અથવા એને રોકવા માટેના ઉપાયો]
  1. સવારે 5:00 વાગ્યે 50ml દેશી ગાયનું તાજું ગોમૂત્ર અથવા 20ml ગોઅર્ક પાણી સાથે  પીવું.
  2. સવારે 6:00 વાગ્યે ગિલોય નો ઉકાળો 50ml પીવો.
  3. સવારે 7:00 વાગ્યે હનુમાન ફળ (હનુમાન સંજીવની ) ના પાન 3 નંગ લઇ 2 ગ્લાસ પાણીમાં નાખી ધીમા તાપે ઉકાળી પાણી 70% થી 75% બાળી પછી ગાળીને પીવું.
  4. સવારે 8:00 વાગ્યે હરદર વાળું દૂધ પીવું.
  5. સવારે 9:00 વાગ્યે નાસ્તામાં ફણગાવેલા કઠોર [મગ] માં મરી, લવીંગ, તજ, ચાટ મસાલો નાખીને ખાવું
  6. સવારે 10:00 વાગ્યે બારમાસી ના પાન 25 નંગ + ફૂલ (જેટલા મળે એટલા લેવા ),
    લીમડાના પાન 25 નંગ, તુલસીના પાન 50 નંગ મિક્સર માં પેસ્ટ બનાવી એમાં 2 ચમચી એલોવેરા નું જ્યુસ અને 1 ચમચી મધ નાખીને લેવું
  7. સવારે 12:00 વાગ્યે સલાડ માં 1 કાંદો, 1 મૂળો, 1 ગાજર, 1 બીટ, 5 કળી લસણ, ચાટ મસાલો નાખીને ખાવું + હરદર અને આમળા નું અથાણું જમવા સાથે લેવું.
  8. ભોજન પછી 2 કેળા ( ઓર્ગેનિક વધુ સારા ) + 250ગમ અંજીર + 1 દાડમ ખાવું.
  9. 1 ચમચી ભલ્લાતક ઘૃત જમ્યા પછી લેવું.
  10. 1 કિલો અળસી ને તાવ પર ગરમ કરો + 250ગમ કાળા ખજૂર + 250 ગમ કાળી દ્રાક્ષ આ બધી વસ્તુ ને મિક્સ કરી લાડુ અથવા ચીક્કી બનાવો અને દિવશ માં 2-3 વાર ખાવો
  11. સાંજે 4:00 વાગ્યે થી ફરી શરૂઆત ના ક્રમ થી દરેક ઉપાય કરવા.

Page under up date……….

 

ઉપયોગી વેબસાઇટ [Useful website]

પ્રેરણાદાયી વાંચન [Inspirational Reading]

 પાછળ [BACK]

 

માનસિક શાંતિ માટેના ઉપાયો. 

✅ પારકી પંચાત કરશો નહી.

✅ તમામ પરિસ્થિતિ મા શાંત રહેજો.

✅ કડવા ઘુટડા ગળી જજો.

✅ કદી જીવ બાળશો નહી.

✅ તમારા કામકાજના વખાણ બીજા કરે એવું ઝંખશો નહી.

✅ કોઈની ઈર્ષા કરશો નહી.

✅ તમે જ તમારી જાતને સુધારો.

✅ જે અનિવાર્ય હોય તે સહન કરી લો.

✅ તમારી ફરજ ચુકશો નહી.

✅ રોજ ધ્યાનમાં બેસો.

✅ સતત સત્કાર્યમાં પરોવાયેલા જ રહો.

✅ નિસ્વાર્થ સેવા કરો.

✅ સારા-નરસા નો વિવેક કરતાં શીખો.

✅ જરૂરિયાત ઘટાડો.

✅ કરવા યોગ્ય જ કામ કરો.

✅ ખંતપૂર્વક સદ્દગુણો કેળવો.

✅ હિંમત હારી જાઓ ત્યારે ધર્મગ્રંથોનુ વાંચન કરો.

✅ માગ્યા વગર સલાહ આપવા દોડી જશો નહી.

✅ દલીલબાજી થી દૂર રહો.

✅ બધામાં ઈશ્વર દર્શન કરો.

✅ જીવનમાં આવતા દુખોને પણ ઈશ્વરની પ્રસાદી માની સ્વીકારી લો. 

 

સંદીપ મહેશ્વરી સત્ર વિડિઓ [Sandeep Maheshwari Session Videos]

 BACK

નોંધ [Note] :-  સંદીપ મહેશ્વરી સર ના વિડિઓ સારી રીતે સમજી શકે એ હેતુ થી આ પોસ્ટ બનાવામાં આવી છે, કારણકે અમુક શબ્દો અંગ્રેજીમાં હોય છે એનો અર્થ આપણી મુળ ભાષામાં સમજવો જરૂરી છે. આ પોસ્ટ ખાસ કરીને જે લોકોને પાકું અંગ્રેજી આવડતું નથી. અને સંદીપ મહેશ્વરી સરના વિડિઓ સમજવા છે એને ઉપયોગી બની રહેશે, અને સાથે સાથે અંગ્રેજી શબ્દોનો અર્થ શોધવાનો સમય બચાવીને વધુ વિડિઓ સમજી શકશો – આભાર

[Note] :-  This post has been made for the purpose of understanding the videos of Sandeep Mehswari Sir, because some words are in English, it is necessary to understand the word meaning of our original language. This post is especially for these peoples who do not know English. And Sandeep Maheshwari sir addresses in some words in english, it will be useful to understand, as well as save the time of finding the meaning of English words and understand more video – thanks

શબ્દો [Word]      વાક્ય [Sentence]


 

સંદીપ મહેશ્વરી દ્વારા મૂળભૂત ધ્યાન સત્ર, પ્રારંભિક ધ્યાન કેવી રીતે કરવું [Basic Meditation Session By Sandeep Maheshwari, How to Meditate for Beginners]


સ્ટેજ પર રુદન કરતા સંદીપ મહેશ્વરી  [Sandeep Maheshwari crying on stage]


સંદીપ મહેશ્વરી દ્વારા કેવી રીતે આનંદપૂર્વક જીવી શકાય? [How to Live Happily By Sandeep Maheshwari ]

Q. આપણે દુઃખી શા માટે છીએ?

A. આપણે ફક્ત અને ફક્ત આપણા વિચારને કારણે દુઃખી છીએ, બીજું કોઈ કારણ નથી.

# દુઃખી હોઈએ ત્યારે આપણે શું કરીએ છીએ, આપણે બીજાને બદલવાનો પ્રયત્ન કરીએ છીએ, પરિસ્થિતિને બદલવાનો પ્રયત્ન કરીએ છે, પરંતુ પોતાના વિચાર બદલવાની જરૂર છે.

# ઈચ્છાઓનો તો અંત નથી

વિડિઓમાં આવતા અંગ્રેજી શબ્દનો ગુજરાતી & હિન્દીમાં અર્થ જાણો.


આળસ કેવી રીતે દુર કરશો? – સંદીપ મહેશ્વરી [Aalas Kaise Dur Karein By Sandeep Maheshwari]

 


સંદીપ મહેશ્વરીની આરોગ્યની સૌથી મોટી સફળતા [Health Is Biggest Success Of Sandeep Maheshwari ]

Q. જીવનની સૌથી મોટી સફળતા શું છે. जीवन की सबसे बड़ी सफलता क्या है?

A. આરોગ્ય, તંદુરસ્તી, स्वास्थ्य

વિડિઓમાં આવતા અંગ્રેજી શબ્દનો ગુજરાતી & હિન્દીમાં અર્થ જાણો.
 


પુનર્જન્મ શું છે? સંદીપ મહેશ્વરી [What is rebirth by sandeep maheshwari]


તમારા હૃદય ને સાંભળો – સંદીપ મહેશ્વરી [Apne Dil Ki Suno By Sandeep Maheshwari]


હું કોણ છું [WHO AM I By Sandeep Maheshwari in Hindi]

 


ભગવદ ગીતા – સંદીપ મહેશ્વરી [Bhagavad Gita in – By Sandeep Maheshwari]


પ્રથમ જીવન પરિવર્તન સેમિનાર – સંદીપ મહેશ્વરી [FIRST Life Changing Seminar By Sandeep Maheshwari]


છેલ્લો જીવન પરિવર્તન સેમિનાર – સંદીપ મહેશ્વરી [LAST Life Changing Seminar By Sandeep Maheshwari]


સંદીપ મહેશ્વરી સત્ર વાક્ય [Sandeep Maheshwari Session Sentence]

 BACK

 

All | Latest | # A B C D E F G H I J K L M N O P Q R S T U V W X Y Z
There are currently 9 names in this directory
Any how
કોઈ પણ રીતે - किसी भी तरह

Do or die
કરો અથવા મરો, करो या मरो

Massive action
મોટી ક્રિયા - भारी कार्रवाई

Material world
સામગ્રી વિશ્વ - भौतिक संसार

Physical world.
ભૌતિક વિશ્વ - भौतिक दुनिया

Right side
જમણી બાજુ - दाईं ओर

what should be
શું હોવું જોઈએ? - क्या होना चाहिए?

What should not be
શું ન હોવું જોઈએ?- क्या नहीं होना चाहिए?

You have to be
તમે હોવા જ જોઈએ - तुम्हे होना चाहिए