Old clothes collection by S.G

BACK

જેમને પણ આવવાની ઇચ્છા હોય એમને પોતાનું રજીસ્ટ્રેશન ૨૩/૧૧/૨૦૧૯ સુધીમાં કરાવી દેવું જેથી અગાઉનુ આયોજન મા અનુકૂળતા રહે.

Only 10 seats remaining [માત્ર 10 બેઠકો બાકી છે]

જુના કપડાં વિતરણ કાર્યક્રમ ની વિગતો 

તારીખ  – ૧૪/૧૫/૧૬ ડિસેમ્બર ૨૦૧૯

જવાનો સમય  – ૧૪ તારીખે વહેલી સવારે ૫:00 am

ભેગા થવાનું સ્થળ  – શિવરામપુર/જુનાગમ, ડેરી ફળીયા [ગૂગલ લોકેશન]

પાછા આવવાનો સમય [એક દિવસ માટે] – ૧૫ તારીખે લગભગ સાંજના ૯:૦૦ વાગ્યે.

પાછા આવવાનો સમય [બે દિવસ માટે] – ૧૬ તારીખે લગભગ સાંજના ૯:૦૦ વાગ્યે.

પહોંચવાનું સ્થળ – ભેંસકાતરી [ગૂગલ લોકેશન]

પહોંચવાનો સમય – લગભગ સવારે ૧૦:૦૦ વાગ્યે.

મુસાફરી અને ભોજનનો ખર્ચ લગભગ – ૩૫૦/-

તમારી સાથે લેવા ની વસ્તુઓ – ઓઢવા માટે ચાદર

નોંધણી જરૂરી – નોંધણી માટે અહીં ક્લિક કરો.

નોંધ – જે મિત્રોએ એક રાત રોકાવા માંગે છે એના માટે ૧૫ મી તારીખે એક બસ  સાંજે ૫:૦૦ વાગ્યે પાછી આવશે.

*[જો કોઈ વિશિષ્ટ પરિસ્થિતિ ઉદ્ભવે તો જવાના કાર્યક્રમ મા બદલાવ થઈ શકે છે.]


Details of the old clothing distribution program

Date – 14/15/16 December 2019

Time to leave – 14th Dec. Early morning 5:00 am

Gathering place – Shivrampur/Junagam, Dairy Faliya [Google Location]

Time to come back [For one day] – On 15 December 2019 approximately 9:00 pm

Time to come back [For two days] – On 16 December 2019 approximately 9:00 pm

Destination place – Bhenskatri [Google Location]

Time to reach – Approximately 10:00 am

Travel and meal costs approx – 350 / –

Things to take with you – Chadar sheet

Registration required – Click here for registration 

Note – Who want to stay one night and back on 15th, one bus will return at around 5:00 pm on 15th.

*[If a particular situation arises, the process of departure may change.]


મિત્રો,

જુના કપડા વહેચણી સાથે આપણે ત્યાં નાનો ભંડારો કરવાનું આયોજન છે, તો જે કોઈ મિત્રો એ પોતાનું યોગદાન આપવું હોય એ આપી શકે છે.

૧૦૦૦ માણસો માટે ભોજન અને અંદાજીત કિંમત

દાન બાકી

 1. 100 kg ચોખા [5000/-]
 2. 5 kg કોથમરી [400/-]
 3. ૩ kg સૂકુ લસણ [450/-]
 4. ૧૦ પડદા લીલું લસણ [600/-]
 5. ૧૫૦ Ltr છાસ [3750/-]
 6. ૪ kg આદુ [800/-]
 7. 4 kg સીંગદારા [400/-]
 8. તેલ – ૨ ડબ્બા [3000/-]
 9. ઘી – ૧ kg [1300/-]
 10. આખું ધારા જીરું 500gm [200/-]
 11. અન્ય ખર્ચ [2000/-]

દાન પ્રાપ્ત થયું

 1. 5 kg તુવેર દાળ [600/-]
 2. 5 kg અરડ દાળ [600/-]
 3. 5 kg મસુર દાળ [600/-]
 4. 5 kg મગ દાળ [600/-]
 5. 25 kg બટાકા [1000/-]
 6. 25 kg ટામેટા [1000/-]
 7. 12 kg કાંડા [840/-]
 8. 25 kg વેગણ [1250/-]
 9. ૫ kg લીલા મરચા [200/-]
 10. ૩ પડદા કઢીલીમડો 
 11. 3 kg તલ [540/-]
 12. હળદળ ૫૦૦gm [140/-]
 13. મરચાની ભૂકી 1kg [300/-]
 14. ગરમ મસાલો 200gm [200/-]
 15. ધારા જીરું 500gm [240/-]
 16. ઇંગ 200gm [200/-]
 17. રાય 400gm [80/-]
 18. સુકા મરચા 100gm [50/-]
 19. મીઠું 4 kg [160/-]
 20. ગેસ બોટલ [2000/-]

મિત્રો, કૃપા કરીને જૂના કાપડ વિતરણ મુલાકાતની નોંધણી માટે નીચે આપેલ ફોર્મ ભરો, જેથી અમે આગળનું આયોજન કરી શકીએ. – આભાર (दोस्तों, कृपया पुराने कपड़े वितरण यात्रा के पंजीकरण के लिए नीचे दिए गए फॉर्म को भरें, ताकि हम आगे की योजना बना सकें। – धन्यवाद) [Friends, please fill below form for registration of old cloth distribution visit, so we can do further planning. – Thanks

 

 


પહેલું પગલું / पहला कदम – પ્રથમ ચરણમાં જુના કપડાં સંગ્રહ નુ કામ ચાલી રહ્યું છે. [पहले चरण में पुराने कपड़े संग्रह पर काम चल रहा है।]

બીજું પગલું / दूसरा चरण – કપડાં ને અલગ કરવા અને સાઈઝ પ્રમાણે પેકીંગ કરવું. [कपड़ों को अलग करना और साइज के अनुसार पैकिंग करना]

ત્રીજું પગલું / तीसरा कदम – સ્વયંસેવક તૈયાર કરવા. [स्वयंसेवक तैयार करना]

ચોથું પગલું / चौथा चरण – જરૂરિયાત મંદ વિસ્તારમાં કપડાં વિતરણ. [जरूरतमंद क्षेत्र में कपड़ों का वितरण]

Download poster in Gujarati

Download poster in Hindi


જેટલું ઉપલબ્ધ હોય એટલા માં સુખ અને આનંદ શોધવાની કળા…

जितना उपलब्ध हो उतना सुख और आनंद पाने की कला …

દાન અને ખર્ચ નો અહેવાલ [Report of donations and expenses]


મિત્રો જુના કપડાની સાથે સાથે આપણે જુના ચોપડા (પસ્તી), બુટ – ચપ્પલ (જે પહેરવા લાયક હોય) અને સ્કૂલ બેગ પણ એકઠું કરવાનું છે. પસ્તી એકઠી કરવા પાછળનો હેતુ એવો છે કે આપણી પાસે બે – ત્રણ જૂની નોટબુક્સ કે પેપર પડ્યા હોય તો એનો આપણે કોઈ ખાસ ઉપયોગ  નથી કરી શકતા. પણ એ એક – એક કરી ભેગા થઇ જાય તો ગણું બધું થઇ શકે છે જેમ કે ભેગી થયેલી પસ્તી ને વેચી એમાંથી જે પૈસા આવે એનો ઉપયોગ જરૂરિયાત વાળા બાળકોને નવી નોટબૂક્સ આપી શકીએ. જુના બુટ ચપ્પલ આપણા માટે જુના હોઈ શકે પણ જેની પાસે નથી એના માટે તો ખુબ જ ઉપયોગી થઇ શકે છે.

[નોંધ – બુટ ચપ્પલ કે બેગ થોડા ગણા ફાટેલા હશે તો અમે એને રીપેર કરવાની પુરી કોશિશ કરીશુ કે જેથી એનો કોઈ જરૂરિયાત મંદ વિદ્યાર્થી ઉપયોગ કરી શકે]
જૂના કપડાં સંગ્રહ કેન્દ્ર વિગતો [old clothes collection center details]

For English user search here

Generated by wpDataTables

ચોર્યાસી તાલુકો સંગ્રહ કેન્દ્ર [Choryasi taluko collection Center]

વાંસવા-અંબાજી સ્ટ્રીટ, વાંસવા જલારામ મંદિર, સુંવાલી, મોરા, રાજગરી, દામકા -દરજી ફળીયા,દામકા – સ્ટાર ફળિયું, જુનાગમ, ડીંડોલી 

×

ઓલપાડ તાલુકો સંગ્રહ કેન્દ્ર [Olpad taluko collection Center]

માધર, વડોલી, કોસમ

×

સુરત સંગ્રહ કેન્દ્ર [Surat collection Center]

ગોપીનાથ સોસાયટી, ડોક્ટર પાર્ક સોસાયટી મોરાભાગળ, ગોકુલ પાર્ક સોસાયટી અડાજણ, I-૫૦૪, આનંદ વિલ એપાર્ટમેન્ટ ઉગત,વિવેકાનંદ ટાઉનશીપ પાલનપુર જકાતનાકા

×

 

જો, તમારી નજીકમાં સંગ્રહ કેન્દ્ર નથી, તો કૃપા કરીને 7802812019 નંબર પર Whats app કરો, અમે તમારા ઘરેથી કપડા કલેક્ટ કરી લઈશું.

यदि आपके निकत कलेक्शन केंद्र नहीं है, तो कृपया व्हाट्सएप नंबर 7802812019 पर संपर्क करें, हम आपके घर से कपड़े इकट्ठा करेंगे।

If, you do not have a storage center near you, please whats app on 7802812019, We will collect the clothes from your home.


અહીં ક્લિક કરો અને પ્રોગ્રામ અપડેટ્સ માટે Whats app ગ્રુપમાં જોડાઓ [Click here and join whats app group for program updates] 


પ્રવૃત્તિઓની માહિતી

સંગ્રહ કેન્દ્ર પરથી કપડાં આવવાના ચાલુ થઇ ગયા છે.

કપડાં ને અલગ કરવા અને સાઈઝ પ્રમાણે પેકીંગ કરવાનુ કામ ચાલુ થઇ ગયું છે.

 

પુલવામાં એન્કાઉન્ટર આર્મી ડોનેશન [Pulwama encounter army donation]

 પાછળ [BACK]

 

 

 

 

 

 

 

 વડીલો/ભાઈઓ/બહેનો અને મિત્રો,

તમે બધા પરીચીત જ છો, હાલમાં બનેલા બનાવથી. જો કોઈ પોતાના પુત્ર / ભાઈ / પિતા કે પતિ ને સરહદ પર મોકલી શકતા હોય આપણી અને દેશની સુરક્ષા માટે તો આપણી ફરજ બને છે. કે એ કુટુંબો પર જો મુસીબત આવે તો આપણે મદદ કરીએ, આમ તો ભારત સરકાર તરફથી ઓનલાઇન પૈસા મોકલવા માટે એપ પણ બનાવવામાં આવી છે. પણ તમારી પાસે ઓનલાઈન ની સુવીધા ન હોય તો તમે સિદ્ધાર્થ ગ્રુપ ના મિત્રોનો સમ્પર્ક કરી શકે છે. અમે ઓફલાઇન ડોનેશન ભેગુ કરવાનું નક્કી કર્યું છે. પોતાની શક્તિ પ્રમાણે ભક્તિ કરવી પછી એમા ૧૦/- રૂાની સેવા કરવામાં પણ સંકોચ રાખવો નહી.

Pulwama encounter army donation

Sr noNameAmountStatusRemarks
Total3700/-
1હિરેનભાઈ ડી. પટેલ200ReceivedCash
2રાજેશભાઈ આર. પટેલ 100ReceivedCash
3સંદિપભાઈ ડી. પટેલ 201ReceivedGoogle pay
4ધર્મેશભાઈ એ. પટેલ 501ReceivedCash
5ચીમનભાઈ આર. પટેલ 201ReceivedCash
6નીરવભાઈ એચ. પટેલ 100ReceivedCash
7રાધેકિષ્ણના કોચીગ સેન્ટર 251ReceivedCash
8ચેતન અને ધર્મેન્દ્ર મંડપ 501PendingNA
9મિતેષભાઈ એસ. પટેલ 111PendingNA
10હિરલભાઈ સી. પટેલ 101ReceivedCash
11હિરેનભાઈ એચ. પટેલ 251ReceivedCash
12જય શ્રી કૃષ્ણ51ReceivedCash
13કરનભાઈ ડી. પટેલ101ReceivedCash
14રાજેશભાઈ ડી. પટેલ101ReceivedCash
15મનિષભાઇ જે. પટેલ251ReceivedCash
16યતિનભાઈ એન. પટેલ501ReceivedCash
17ચિરાગભાઈ પી. પટેલ151ReceivedCash
18Jay Shree Krishna26ReceivedCash

6.61 લાખ રૂપિયા દાન કરીને મિસાલ બની ભીખ માંગવાવાળી આ મહિલા, શહીદોના નામે કરી જીવનભરની કમાણી

 

 

 

 

 

 

 

 

 

 

   

 

 

 


तमिलनाडु के बुजुर्ग मजदूर कलेक्टर ऑफिस में जाकर अपनी मेहनत से कमाई ₹1000 शहीदों के लिए दान करके आए

ये दुनिया के सबसे अमीर व्यक्ति है

 

 

 

 

 

 

 

 


કાશ્મીરના પુલવામા 14/02/19ના રોજ થયેલ આતંકવાદી હુમલાના શહીદોને શ્રધ્ધાંજલી માટેની મૌનરેલી : ગવિયર , સુરત

 

 

 

 

 

 


 

મહેન્દ્રની છોકરીને મદદ

 પાછળ [BACK]

 

  

ગામ – વાંસવા

નામ – મહેન્દ્રભાઈ સી. પટેલ

નામ – સિયાકુમારી  મહેન્દ્રભાઈ  પટેલ

મદદ શા માટે?  -માર્ગ અકસ્માતમાં મહેન્દ્ર મૃત્યુ પામ્યો હતો, અને આ કારણે છોકરીએ તેના પિતા ગુમાવ્યા હતા.

અકસ્માત સ્થાન – મોરા ગામ મુખ્ય માર્ગ

સિયા ના અભ્યાસ માટે જરૂરી મદદ આપણે કરી શકીયે.

 

 

 

 

દાન માટે પે ટી એમ નંબર [For donation Paytm number ]-7096351386 [ Siddharth group, સિદ્ધાર્થ ગ્રુપ]


તમે સિયાના ખાતામાં પણ દાન મોકલી શકો છો

સુકન્યા એકાઉન્ટ નંબર – 38253831479

IFCS Code – SBIN0016479

Micro Code – 395002076

 

 

 

રાધે ક્રિષ્ણા કોચિંગ સેન્ટર [Radhe Krishna Coaching Center]

 BACK

Total 3,431/- Donation Received From Radhe Krishna Coaching Center Students for Kerala Floods.

Thanks to all of you and god bless you & your family.

 
 Click here for more details for Kerala DONATION [केरल दान की अधिक जानकारी के लिए यहां क्लिक करें]

આભાર,धन्यवाद, Thanks 


 

 

 

 

 

 

કેરળના પૂર માટેનું દાન [Donation for Kerala floods]

 પાછળ [BACK]

Today – 02/09/2018

સિદ્ધાર્થ ગ્રુપ દ્વારા કેરળના પૂર માટે સુંવાલી – જૂનાગામ જેટ્ટી મુખ્ય માર્ગ પરથી દરિયાઈ મુલાકાતી પાસેથી 21,625 / – કુલ દાન એકત્ર કરેલ છે.

[सिद्धार्थ समूह द्वारा केरल बाढ़ के लिए सुंवाली – जुनागाम जेटी मुख्य सड़क से समुद्र आगंतुक से 21,625 / – का कुल दान एकत्र कीया है।]

[Siddharth Group has collected a total donation of 21,625 / – from the sea visitors to Suwali-Junagam Jetti main road for Kerala flood.]

 
Donation From Radhe Krishna Coaching Center

 
Siddharth Group has collected a donation for Kerala Floods

Sr NoNameAmountTypeThanks To
Total Donation31,111/-
1Sea visitors Suwali-Junagam Jetti main road21,625/-CashAll Sea visitors
2Radhe Krishna Coaching Center3431/-CashAll Students
3Denishbhai M. Patel801/-CashThank you
4Pramodbhai Patel501/CashThank you
5Vihani H. Patel1111/-CashThank you
6Hasmukhbhai N. Patel1111/-CashThank you
7Jashuben H. Patel1111/-CashThank you
8Ketanbhai A. Patel551/-Paytm [20356121041]Thank you
9Denishbhai M. Patel251/-Paytm [20356843532]Thank you
10Name Not declared618/-CashThank you
વધુ માહિતી માટે અહીં ક્લિક કરો


 

 

 

 

 

કેરળ સરકારને સીધું દાન મોકલવા અહી ક્લિક કરો. [click here for direct donation government of kerala]

 

મિત્રો, ઉપરનો વિડિઓ તો તમે જોયોજ હશે અને એ પરથી તમે અંદાજ કરી શકો છો કે ત્યાંની પરિસ્થિતિ  શું છે, તો વધારે કાંઈ ના કહેતા જેમણે પણ કેરળના પૂર માટે દાન આપવું હોય એ આપી શકે છે.

છેલ્લા એક અઠવાડિયા દરમિયાન વરસેલા અનરાધાર વરસાદને કારણે રાજ્યમાં નિમર્ણિ પામેલી પૂરની પરિસ્થિતિ.

કેરળના અનેક વિસ્તારોમાં સતત થઈ રહેલા મૂશળધાર વરસાદને કારણે ભયાનક પૂરની સ્થિતિ પેદા થઈ ગઈ છે અને પૂરના પાણી હજી ઓસરવાનું નામ નથી લેતાં.

છેલ્લા બે અઠવાડિયામાં કેરળના 14 જિલ્લાઓ પૂરથી પ્રભાવિત થયા છે. પૂરના કારણે મરણાંક 73 સુધી પહોંચી ચૂક્યો છે.

સરકારી અધિકારીઓએ બુધવારે સાંજે જણાવ્યું કે 15 ઑગસ્ટના રોજ પૂરના કારણે 25 લોકોનાં મોત થયાં હતાં.

પૂરથી પ્રભાવિત તમામ જિલ્લામાં રાહત શિબિરો ચાલુ કરવામાં આવી છે. જણાવવામાં આવી રહ્યું છે કે એક લાખથી વધારે લોકો ઘર છોડીને રાહત શિબિરોમાં આશરો લઈ રહ્યા છે.

રાજ્યના જુદાજુદા હિસ્સામાં વીજળીની આપૂર્તિ અને સંદેશાવ્યવહાર તથા પીવાની પાણીની આપૂર્તિ પર પણ અસર પડી છે.

 

 

 

 

દાન માટે પે ટી એમ નંબર [For donation Paytm number ]-7096351386 [ Siddharth group, સિદ્ધાર્થ ગ્રુપ]

 

જીયેજા  માનવ સેવા જીવદયા ટ્રસ્ટ, Surat

પાછળ [BACK]

આપણી પાસે ફક્ત ૧ રૂપિયાની મદદ માગવામાં આવી છે, જો કરી શકો તો. [We have only sought 1 rupee help, if you can]

આપણી પાસે કદાચ આ બધી સેવા કરવા જવાનો સમય નથી, પણ આપણે ૧/-, ૨/- કે ૧૦/- ની સેવાતો આપીજ શકીયે.[We do not have time to go for all these services, but we can provide services of 1/-,2/- or 10/-]

 

*** સિદ્ધાર્થ ગ્રુપ દ્વારા “જીયેજા  માનવ સેવા જીવદયા ટ્રસ્ટ” માટે ડોનેશન ભેગું કરવાનો પ્રયત્ન હાથ ધરવામાં આવ્યો છે, તો જે કોઈ એ મદદ કરવી હોય એ કરી શકે છે. દાન માટે સિદ્ધાર્થ ગ્રુપનો પે ટી એમ નંબર -7096351386  અથવાતો એસ. જી. નાં કાર્યકર્તા ભાઇઓને આપી શકો છે. ( તમે કેસ આપો તો એસ. જી. નાં whats app નંબર  7096351386 પર એક massage કરી દેવો જેથી કોઈ સમસ્યા ઊભી ન થાય)    અથવાતો નીચેના  એકાઉન્ટ નંબરમાં મોકલી શકો છો. ***

 

ફક્ત ૧ રૂપિયો યોજના

*જીયેજા માનવસેવા જીવદયા ટ્રસ્ટ* તા-૧૩-૨-૧૮ મહાશિવરાત્રીના રોજ સોમનાથ મહાદેવ થી મુંબઈ સુધીનું એક અનોખું ૧૦૦ દિવસ નું મહા અભિયાન શરૂ કરવા જઈ રહ્યું છે.જે લગભગ ઇતિહાસ મા ક્યારેય નથી થયું.સોમનાથ થી મુંબઈ સુધીના તમામ ગામડા, મંદિર,ફૂટપાથ,રસ્તા, શહેર તાલુકા જીલ્લા,વગેરે જગ્યા પર પડેલા બિનવારસી,ગરીબ તથા મંદ બુદ્ધિ ના  લોકો ના વાળ-દાઢી,નખ કાપવા, નવરાવવા,નવા કપડાં પહેરાવવા,શરીરપર ક્યાંય ઘાં કે ઈજા હોઈ તો હોસ્પિટલ માં સારવાર કરાવવી તથા અતિ માનસિક રીતે અસ્થિર વ્યક્તિ ને કાયમી ધોરણે સારવાર મળે તે માટે માનવસેવા આશ્રમ માં ભરતી કરી તેમની આજીવન સાર સંભાળ લેવી તેવી કામગીરી હાથ ધરવા માં આવશે,તથા આ તમામ જગ્યા પર અન્ય ગરીબ લોકો નો સર્વે કરવામાં આવશે જેમકે ગરીબ બાળકો શિક્ષા થી વંચિત છે,તેમને શિક્ષણ આપવા પ્રત્યે પ્રેરિત કરવા,પૈસા ના અભાવે કોઈ ગંભીર બીમારી થી પીડાય છે.તો વિનામૂલ્યે તેની સારવાર કરાવવી,ની:સહાય મા બાપ ને યોગ્ય સહાય આપવી,વગેરે જેવી કામગીરી હાથ ધરવામાં આવશે.આવી ઉચ્ચ સેવાકીય કામગીરી માટે અમારું ટ્રસ્ટ તમારી પાસે ફક્ત ૧ રૂપિયાની સહાય માગેછે,મહેરબાની કરી તમારા મિત્ર ગ્રુપ,કુટુંબ,સરકારી કચેરી,કામદાર ગ્રુપ,સ્કુલ,કોલેજ, સેવાકીય સંસ્થા કે અન્યલોકો ફક્ત ૧ રૂપિયો જમાં કરી આ ટ્રસ્ટ ને આવા લોકો માટે મદદ રૂપ બનો, *એવી આ તમામ બિનવારસી લોકો જે રસ્તા,ફૂટપાથ, કે અન્ય જગ્યા  પર પડેલા છે તથા આવા બીજા ગરીબ લોકો માટે મદદ માગીએ છીએ*.plzz આ લોકો માટે ફક્ત ૧-૧ રૂપિયો જમાં કરી આ ટ્રસ્ટ ની મદદ કરો..જેથી આ ૧૦૦ દિવસ નું સોમનાથ થી મુંબઈ સુધી નું *મહા અભિયાન* પૂર્ણ થઈ શકે,અને અમારી સંસ્થા  વધારે મા વધારે લોકો ની મદદ કરી શકે….

અમારી સંસ્થા લીગલ ગવરમેન્ટ રજી.છે,E/૮૨૫૯ અને ૪ વર્ષ થી નીસ્વાર્થ ભાવે સેવા કરી રહી છે,તથા આ મહા સેવાકીય અભિયાન હાથ ધરેલું છે તે બદલ તમારા જેવા *મહાનુભાવ સેવાકીય* લોકો પાસે આવા નિરાધાર લોકો માટે મદદ માગે છે,

*સોશ્યલ મીડિયા ની તાકાત કૈક અલગ છે મુશ્કેલ થી મુશ્કેલ કામ ને સાવ આસાન બનાવી દેય છે.સોશ્યલ મીડિયા દ્વારા સલમાન ખાન મુન્ની ને ભારત  થી પાકિસ્તાન પોહચડી શકે તો આપને આ સેવાકીય અભિયાન ના પૂરું કરી શકીએ,*

તો આપ શ્રી ભાઈઓ તથા બહેનો ને નમ્ર વિનંતી છે. કે આ મેસેજ ને વધુ મ વધુ શેર કરો જેથી વધુ લોકોની મદદ કરી શકીએ.

આપનું મહા અનુદાન દેવા તથા સોમનાથ થી મુંબઈ સુધી ક્યાંય પણ સેવાકીય અભિયાન માં જોડાવા,સેવા,મદદ કરવા મહેરબાની કરી અમારો સંપર્ક કરો..

અનિલ ગોહિલ-મેનેજિંગ ટ્રસ્ટી- ૯૯૭૯૬ ૪૬૭૯૬

પ્રવીણ ચુડાસમા -રાષ્ટ્રીય અધ્યક્ષ-૯૫૧૦૮ ૦૨૩૪૫

અજય સોલંકી -સોશ્યલ મીડિયા પ્રમુખ-પ્રમુખ-૯૧૦૬૦ ૨૧૫૯૬

જનક ભાઈ – ૯૭૩૭૭ ૩૬૧૯૪

કૌશિક ભાઈ હિંગુ- ૯૭૨૩૬ ૫૧૫૬૪

વજેસિંહ સોલંકી- ૮૮૪૯૪૬૬૧૩૯

હિરેન ભાઈ વ્યાસ- ૯૮૭૯૧ ૮૯૦૨૯

*દિલ માં જો સેવા ની ઈચ્છા હોય  તો મારો આ મેસેજ વધુ માં વધુ શેર કરો એવી તમામ મિત્રો ને મારી નમ્ર વિનંતિ છે*

 

  

 

 

DONATION SEND TO Jiyeja Manavseva Jivdaya Trust FROM SIDDHARTH GROUP [સિદ્ધાર્થ ગ્રુપ તરફથી જીયેજા માનવસેવા જીવદયા ટ્રસ્ટને દાન મોકલી દેવાયું છે.]

 

 

Thanks to all of you

ક્રમ
[SR NO]
નામ
[NAME]
રકમ
[AMOUNT]
પ્રકાર
[TYPE]
સ્થિતિ
[STATUS]
1સંદીપભાઈ ધનસુખભાઈ પટેલ51રોકડાપ્રાપ્ત થયા
2મયુરીકુમારી ચીમનભાઈ પટેલ51રોકડાપ્રાપ્ત થયા
3મનિષભાઈ જમુભાઈ પટેલ101રોકડાપ્રાપ્ત થયા
4જશુબેન હસમુખભાઈ પટેલ101રોકડાપ્રાપ્ત થયા
5ગુપ્ત દાન1196રોકડાપ્રાપ્ત થયા
કુલ પ્રાપ્ત દાન1500/-
કુલ દાન મોકલ્યુ1500/-
જમા0/-
વધુ માહિતી માટે અહીં ક્લિક કરો

 

 

Help other [Priyanshi – પ્રિયાંશી]

પાછળ [BACK]

જરૂરિયાત કરતાં વધારે હોય તે રકમ દાનમાં આપી દઈએ. તો ઘણો વધારે બદલો લોકોને થતા સંતોષથી મળી જશે. એટલું યાદ રાખીએ કે, મૃત્યુ બાદ આપણી  બેન્કમાંથી રકમ સ્વર્ગમાં ટ્રાન્સફર કરવાની કોઈ પદ્ધતિ નથી!  જો અને જ્યારે  એવી કોઈ પદ્ધતિ થાય તો અને  ત્યારે  દાન કરવાનું બંધ કરીએ !

Help needed [મદદની જરૂર છે]

*** સિદ્ધાર્થ ગ્રુપ દ્વારા પ્રિયાંશી માટે ડોનેશન ભેગું કરવાનો પ્રયત્ન હાથ ધરવામાં આવ્યો છે, તો જે કોઈ એ મદદ કરવી હોય એ કરી શકે છે. દાન માટે સિદ્ધાર્થ ગ્રુપનો પે ટી એમ નંબર -7096351386 અથવા તો નીચેના એડ્રેસ પર સંપર્ક  કરી શકો છો. ***


Name – Madhabhai 

નામ- માધાભાઇ

Mobile – 9998133135


Problem – Still not find out

સમસ્યા- બિમારી હજુ મળી નથી.


પ્રિયાંશી [Priyanshi]

 

DONATION SEND  FROM SIDDHARTH GROUP 

 

દાન માટે પે ટી એમ નંબર [For donation Paytm number ]-7096351386 [ Siddharth Group, સિદ્ધાર્થ ગ્રુપ]