Old clothes collection by S.G

SG વર્તમાન પ્રવૃત્તિ – ઉત્તરાયણ પર્વ 2020 ની ઉજવણી
BACK

 

 Join what’s app group
 
જરૂરિયાત મંદ વિસ્તારમાં જુના કપડાં વિતરણનો કાર્યક્રમ સફળતા પૂર્વક પૂર્ણ થયો.

તારીખ  – ૧૪/૧૫/૧૬ ડિસેમ્બર ૨૦૧૯

*જુના કપડા વિતરણ અને ભંડારા નો કાર્યક્રમ* 
મિત્રો, 
આપણો કાર્યક્રમ સુંદર રીતે પૂર્ણ થયો, તમારો બધાનો સાથ સહકારથી જ અમે આ કાર્યને પૂર્ણ કરવામાં સફળ થયા છે. ઘણા બધા લોકોએ ધનથી અને ઘણા બધા લોકોએ તનથી અને ઘણા બધા લોકોએ પોતાનો સમય અને શ્રમથી જે સેવા અને સહકાર આપ્યો છે, એ માટે બધાનો S. G વતી હદય પૂર્વક આભાર માનું છે, અને વડીલોને ભાવ પૂર્વક નમન કરુ છે. તમારા સાથ સહકારથી આપણે કુલ ૨૫૦૦૦ પીસ કપડાં લઈ ગયા હતા, એમાથી લગભગ ૧૫૦૦૦ કપડા આપણે હાથ તુ હાથ આપવામાં સફળ થયા અને લગભગ ૧૦૦૦૦ જેટલા કપડા આપણે ગામના સરપંચ કે સ્કુલમાં  આપ્યા હતા. ( કારણ કે ઘણા ગામોમાં ઘણા લોકો મજૂરી પર ગયા હોવાથી ) અને એમણે વહેચણી કરી દેવા માટે વિનંતી કરી હતી. અને આપણા ધ્યેય મુજબ આપણે ૧૦૦૦ થી વધુ બાળકોને ભોજન પણ કરાવામાં સફળ રહ્યા હતા. અને સાથે સાથે ઘણા બધા અનુભવોનું ભાથુ પણ બાધી લાવ્યા છીએ, થોડો સમય મળતા એ અનુભવો તમારી સમક્ષ રજુ કરીશ. અમારી પાસે પણ સમયની અછત હંમેશા રહે છે, અને ટુક સમયમાં બીજા નાના એવા કાર્યક્રમ માટે તૈયારીમાં લાગવાનું હોવાથી હુ હાલમાં કાર્યક્રમના  થોડા ફોટો અને વિડિયો મોકલું છે. અને પછી સમય મળતા નાનો એવો વિડિયો બનાવી તમારી સમક્ષ રજુ કરીશું.
 
 – આભાર
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 

 

Other moments update very soon….


પહેલું પગલું / पहला कदम – પ્રથમ ચરણમાં જુના કપડાં સંગ્રહ નુ કામ ચાલી રહ્યું છે. [पहले चरण में पुराने कपड़े संग्रह पर काम चल रहा है।]

બીજું પગલું / दूसरा चरण – કપડાં ને અલગ કરવા અને સાઈઝ પ્રમાણે પેકીંગ કરવું. [कपड़ों को अलग करना और साइज के अनुसार पैकिंग करना]

ત્રીજું પગલું / तीसरा कदम – સ્વયંસેવક તૈયાર કરવા. [स्वयंसेवक तैयार करना]

ચોથું પગલું / चौथा चरण – જરૂરિયાત મંદ વિસ્તારમાં કપડાં વિતરણ. [जरूरतमंद क्षेत्र में कपड़ों का वितरण]

Download poster in Gujarati

Download poster in Hindi


જેટલું ઉપલબ્ધ હોય એટલા માં સુખ અને આનંદ શોધવાની કળા…

जितना उपलब्ध हो उतना सुख और आनंद पाने की कला …

દાન અને ખર્ચ નો અહેવાલ [Report of donations and expenses]


જૂના કપડાં સંગ્રહ કેન્દ્ર વિગતો [old clothes collection center details]

For English user search here

Generated by wpDataTables

ચોર્યાસી તાલુકો સંગ્રહ કેન્દ્ર [Choryasi taluko collection Center]

વાંસવા-અંબાજી સ્ટ્રીટ, વાંસવા જલારામ મંદિર, સુંવાલી, મોરા, રાજગરી, દામકા -દરજી ફળીયા,દામકા – સ્ટાર ફળિયું, જુનાગમ, ડીંડોલી 

×

ઓલપાડ તાલુકો સંગ્રહ કેન્દ્ર [Olpad taluko collection Center]

માધર, વડોલી, કોસમ

×

સુરત સંગ્રહ કેન્દ્ર [Surat collection Center]

ગોપીનાથ સોસાયટી, ડોક્ટર પાર્ક સોસાયટી મોરાભાગળ, ગોકુલ પાર્ક સોસાયટી અડાજણ, I-૫૦૪, આનંદ વિલ એપાર્ટમેન્ટ ઉગત,વિવેકાનંદ ટાઉનશીપ પાલનપુર જકાતનાકા

×

જો, તમારી નજીકમાં સંગ્રહ કેન્દ્ર નથી, તો કૃપા કરીને 7802812019 નંબર પર Whats app કરો, અમે તમારા ઘરેથી કપડા કલેક્ટ કરી લઈશું.

यदि आपके निकत कलेक्शन केंद्र नहीं है, तो कृपया व्हाट्सएप नंबर 7802812019 पर संपर्क करें, हम आपके घर से कपड़े इकट्ठा करेंगे।

If, you do not have a storage center near you, please whats app on 7802812019, We will collect the clothes from your home.


અહીં ક્લિક કરો અને પ્રોગ્રામ અપડેટ્સ માટે Whats app ગ્રુપમાં જોડાઓ [Click here and join whats app group for program updates] 


પ્રવૃત્તિઓની માહિતી

સંગ્રહ કેન્દ્ર પરથી કપડાં આવવાના ચાલુ થઇ ગયા છે.

કપડાં ને અલગ કરવા અને સાઈઝ પ્રમાણે પેકીંગ કરવાનુ કામ ચાલુ થઇ ગયું છે.

 

જલારામ જયંતિની ઉજવણી – 2017

પાછળ [BACK]

 

જલારામ જયંતિની ઉજવણી ના ભાગ રૂપે આપણે એક સેવા કરી શકીઅે છીએ,  તેમજ આપણે એને મદદરૂપ થઇ શકીએ તો ઉત્તમ કહેવાય, આપરે ખીચડી બનાવી વેચવાની સેવા કરવાના છે.

તો આસેવા માં કોઈ ને હેલ્પ કરવી હોય તો કરી શકે છે. ૫/-,૧૦/- કે ૫૦/- ૧૦૦/- ની પણ સેવા કરી શકો છો, એમાં કોઈ સંકોચ રાખવો નહિ, પે ટીએમ કરી શકો છો  અને તમારે ગુપ્ત સેવા કરવી હોય તો કરી શકો છો, તમારું નામ ગુપ્ત રાખવામાં આવશે.

 

 

 

Siddharth Group નવરાત્રી તહેવાર, જુનાગામ [શિવરામપુર]- 2017

પાછળ [BACK]

Siddharth Group નવરાત્રી તહેવાર, જુનાગામ [શિવરામપુર]- 2017

Last Day

 1. S.G ગ્રૂપ નવરાત્રી તહેવાર જુનાગામ- 2017 [S.G Group (Junagam) Navratri Festival 2017]

 2. S.G ગ્રૂપ નવરાત્રી તહેવાર જુનાગામ- 2017 Part-1 [S.G Group (Junagam) Navratri Festival 2017]

 3. S.G ગ્રૂપ નવરાત્રી તહેવાર જુનાગામ- 2017 Part-2 [S.G Group (Junagam) Navratri Festival 2017]

 4. S.G ગ્રૂપ નવરાત્રી તહેવાર જુનાગામ- 2017 Part-3 [S.G Group (Junagam) Navratri Festival 2017]

 5. 5. S.G ગ્રૂપ નવરાત્રી તહેવાર જુનાગામ- 2017 Part-4 [S.G Group (Junagam) Navratri Festival 2017]

 6.  S.G ગ્રૂપ નવરાત્રી તહેવાર જુનાગામ- 2017 Part-5 [S.G Group (Junagam) Navratri Festival 2017]
 7. S.G ગ્રૂપ નવરાત્રી તહેવાર જુનાગામ- 2017 Part-6 [S.G Group (Junagam) Navratri Festival 2017]
 8. S.G ગ્રૂપ નવરાત્રી તહેવાર જુનાગામ- 2017 Part-7 [S.G Group (Junagam) Navratri Festival 2017]
 9. S.G ગ્રૂપ નવરાત્રી તહેવાર જુનાગામ- 2017 Part-8 [S.G Group (Junagam) Navratri Festival 2017]
 10. S.G ગ્રૂપ નવરાત્રી તહેવાર જુનાગામ- 2017 Part-9 [S.G Group (Junagam) Navratri Festival 2017]
 11. S.G ગ્રૂપ નવરાત્રી તહેવાર જુનાગામ- 2017 Part-10 [S.G Group (Junagam) Navratri Festival 2017]
 12. S.G ગ્રૂપ નવરાત્રી તહેવાર જુનાગામ- 2017 Part-11 [S.G Group (Junagam) Navratri Festival 2017]
 13. S.G ગ્રૂપ નવરાત્રી તહેવાર જુનાગામ- 2017 Part-12 [S.G Group (Junagam) Navratri Festival 2017]
 14. S.G ગ્રૂપ નવરાત્રી તહેવાર જુનાગામ- 2017 Part-13 [S.G Group (Junagam) Navratri Festival 2017]
 15. S.G ગ્રૂપ નવરાત્રી તહેવાર જુનાગામ- 2017 Part-14 [S.G Group (Junagam) Navratri Festival 2017]

નવરાત્રી પર્વ નિમિતે સ્પર્ધા વિજેતા ને ઇનામ વિતરણ કાર્યક્રમ