ગુજરાત માહિતી[Gujarat Info]

 

મોરારી બાપુ નું સુંદર વાક્ય

▪તમારો સૌથી પ્રિય મિત્ર બીજી જ્ઞાતિનો હશે અને તમારો સૌથી મોટો શત્રુ તમારી જ જ્ઞાતિ નો હશે.

▪દૂનિયા જેને ગાંડા કહે છે એવા જ માણસો જરૂર પડે ત્યારે કામ આવે છે, બાકી પ્રોફેશનલ લોકો તો પ્રોફેશનલ જવાબ આપી ને જતાં રહે છે….

▪લોકો મરી ગયા પછી ખભો દેવા પડાપડી કરેછે. પણ ટેકા ની જરૂરીયાત વાળા જીવતા લોકો માટે આવુ કરે તો દુનિયા મા કોઈ દુખી જ ન રહે…

▪વ્યર્થ બોલવા કરતા મૌન રહેવું એ, વાણીની પ્રથમ વિશેષતા છે…

▪હસતો ચેહરો અને રોતી આંખો જીવનની  વાસ્તવિકતાનો સાચો પરિચય આપે છે

▪ગમો અણગમો એ તો આપણા મનનો છે, બાકી ઈશ્વર તો હંમેશા આપણાં લાયક જ આપે છે.

▪જયારે લખાણ ના ‘વખાણ’ થાય…ત્યારે,સમજવું કે-શબ્દો ‘આંખ’ થકી…’દીલ’ સુધી પહોંચ્યા છે

▪માત્ર ભીંતો થી ઘર ઠંડુ નથી થતુ , ઘર માં રહેનાર માં ભેજ હોવો જોઇએ.

▪જીવનનો સૌથી સુંદર અને આસાન નિયમ, જે તમારી સાથે થવું નહીં જોઈએ એ તમે બીજા સાથે ના કરો.

▪મતલબ બહુ વજનદાર છે વ્હાલાં નીકળી જાય પછી સંબંધ હલકો કરી નાંખે છે

▪જિંદગી સાથે કોઈ ઝઘડો નથી, બસ, હું ઊઠી જાઉં છું, રમતો નથી.

▪મેં કોઈની પરવાહ કરી જ નથી એટલે જ આટલો મસ્ત છું, કેમ કે પરવાહ કરવાવાળા જ બહુ દુઃખી થાય છે

▪જીવનમાં સૌથી વધુ ખુશી એ કામ કરતી વખતે થાય છે, જેના માટે લોકો કહેતા હતા “આ કામ તું નહિ કરી શકે ”

▪સ્વર્ગ મેળવવા માટે મરવાની જરૂર નથી, એકબીજાને મદદ કરવાની ભાવના હોય તો આ ધરતી પર જ સ્વર્ગ છે !!

▪તમે કેટલા ધનવાન છો તે જાણવું હોય તો એવી વસ્તુઓ ગણવા માંડો, જે ધનથી ખરીદી નથી શકાતી અને તમારી પાસે છે !!

▪કામ કરવાવાળાની કદર કરો, કાન ભરવાવાળાની નહીં.

▪દરેક પગથીએ ઈચ્છાની બલી ચઢે છે, ત્યારે જ કોઈ સફળતાની સીડી ચઢે છે !!

▪માણસ હમેંશા વિચારે છે કે ભગવાન છે કે નહિં ! પણ, ક્યારેય એ નથી વિચારતો કે પોતે માણસ છે કે નહિં

▪પોતાના ઘરમાં જેનું હસીને સ્વાગત થાય, એ જ જગતનો સૌથી સુખી માણસ છે.

▪”સુંદરતા મનની રાખજો સાહેબ” “ફેસવોશથી મોઢા ચમકે  છે દિલ નહી”

 

 

 


૧).૧-એકમ

૨).૧૦-દશક

૩).૧૦૦-સો

૪).૧૦૦૦-હજાર

૫).૧૦૦૦૦-દસ હજાર

૬).૧૦૦૦૦૦-લાખ

૭).૧૦૦૦૦૦૦-દસ લાખ

૮).૧૦૦૦૦૦૦૦-કરોડ

૯).૧૦૦૦૦૦૦૦૦-દસ કરોડ

૧૦).૧૦૦૦૦૦૦૦૦૦-અબજ

૧૧).૧૦૦૦૦૦૦૦૦૦૦-દસ અબજ

૧૨).૧૦૦૦૦૦૦૦૦૦૦૦-ખર્વ

૧૩).૧૦૦૦૦૦૦૦૦૦૦૦૦-નિખર્વ

૧૪).૧૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦-મહાપદ્યા

૧૫).૧૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦-શંકુ

૧૬).૧૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦-જલદી

૧૭).૧૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦-અંત

૧૮).૧૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦-મધ્ય

૧૯).૧૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦-પરાર્ધ

૨૦).૧૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦-શંખ

૨૧).૧૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦-દસ શંખ

૨૨).૧૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦-રતન

૨૩).૧૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦-દસ રતન

૨૪).૧૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦-ખંડ

૨૫).૧૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦-દસ ખંડ

૨૬).૧૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦-સુઘર

૨૭).૧૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦-દસ સુઘર

૨૮).૧૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦-મન

૨૯).૧૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦-દસ મન

૩૦).૧૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦-વજી

૩૧).૧૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦-દસ વજી

૩૨).૧૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦-રોક

૩૩).૧૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦-દસ રોક

૩૪).૧૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦-અસંખ્ય

૩૫).૧૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦-દસ અસંખ્ય

૩૬).૧૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦-નીલ

૩૭).૧૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦-દસ નીલ

૩૮).૧૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦-પારમ

૩૯).૧૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦-દસ પારમ

૪૦).૧૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦-દેગા

૪૧).૧૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦-દસ દેગા

૪૨).૧૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦-ખીર

૪૩).૧૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦-દસ ખીર

૪૪).૧૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦-પરબ

૪૫).૧૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦-દસ પરબ

૪૬).૧૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦-બલમ

૪૭).૧૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦-દસ બલમ


ભારતના પ્રમુખ શહેરોના ભૌગોલિક ઉપનામ

ભૌગોલિક ઉપનામ   –  શહેર

૧.     રાજસ્થાનનું ગૌરવ – ચિત્તોડગઢ

૨.      ઈશ્વરનું નિવાસ સ્થાન – પ્રયાગ

૩.      પાંચ નદીઓની ભૂમિ – પંજાબ

૪.      સાત ટાપુઓનું નગર – મુંબઈ

૫.      બુનકરોનું શહેર – પાનીપત

૬.      અંતરીક્ષનું શહેર – બેંગ્લોર

૭.      ડાયમંડ હાર્બર – કોલકત્તા

૮.      ઇલેક્ટ્રોનિક નગર – બેગ્લોર

૯.      ત્યોહારનું શહેર – મદુરાઈ

૧૦.    સુવર્ણ મંદિરોનું શહેર – અમૃતસર

૧૧.    મહેલોનું શહેર – કોલકત્તા

૧૨.    નવાબોનું શહેર – લખનૌ

૧૩.    સ્ટીલ નગરી – જમશેદપુર

૧૪.    પર્વતોની રાની – મસુરી

૧૫.    રૈલિયોનું નગર – નવી દિલ્લી

૧૬.    ભારતનું પ્રવેશ દ્વાર – મુંબઈ

૧૭.    પૂર્વનું વેનિસ – કોચ્ચિ

૧૮.    ભારતનું પીટ્સબર્ગ – જમશેદપુર

૧૯.    ભારતનું મૈનચેસ્ટર – અમદાવાદ

૨૦.    મસાલોનો બગીચો – કેરળ

૨૧.    ગુલાબી નગર – જયપુર

૨૨.    ક્વીન ઓફ ડેક્કન – પુણે

૨૩.    ભારતનું હોલીવુડ – મુંબઈ

૨૪.    ઝીલોનું નગર – શ્રીનગર

૨૫.    ફળના ઝાડોનું સ્વર્ગ – સિક્કિમ

૨૬.    પહાડોની રાણી – નેતરહાટ

૨૭.    ભારતનું ડેટ્રોઈટ – પીથમપુર

૨૮.    પૂર્વનું પેરીસ – જયપુર

૨૯.    મીઠાનું સીટી – ગુજરાત

૩૦.    સોયાનો પ્રદેશ – મધ્યપ્રદેશ

૩૧.    દક્ષિણ ભારતની ગંગા – કાવેરી

૩૨.    બ્લુ માઉન્ટેન – નીલગીરી પહાડીયા

૩૩.    રાજસ્થાન નું હ્રદય – અજમેર

૩૪.    સૂરમાં નગરી – બરેલી

૩૫.    ખુંશ્બુઓનું શહેર – કન્નૌજ

૩૬.    કાશીની બહેન – ગાજીપુર

૩૭.    રાજસ્થાનનું શિમલા – માઉન્ટ આબુ

૩૮.    કર્ણાટકનું રત્ન – મૈસુર

૩૯.    અરબ સાગરની રાની – કોચ્ચી

૪૦.    ભારતનું સ્વિટ્ઝર્લૅન્ડ – કશ્મીર

૪૧.    મંદિરો અને ઘાટોનું નગર – વારાણસી

૪૨.    ભારતનું પેરીસ – જયપુર

૪૩.    વરસાદનું ઘર – મેઘાલય

૪૪.    બગીચોનું શહેર – કપૂરથલા

૪૫.    પૃથ્વીનું સ્વર્ગ – શ્રીનગર

૪૬.    પહાડોની નગરી – ડુંગરપુર

૪૭.    ગોલ્ડન સીટી – અમૃતસર


 આપણો આ કક્કો – આપણી આ માતૃભાષા

ક – કહે છે કલેશ ન કરો

ખ – કહે છે ખરાબ ન કરો

ગ – કહે છે ગર્વ ન કરો

ઘ – કહે છે ઘમંડ ન કરો

ચ – કહે છે ચિંતા ન કરો

છ – કહે છે છળથી દૂર રહો

જ – કહે છે જવાબદારી નિભાવો

ઝ – કહે છે ઝઘડો ન કરો

ટ – કહે છે ટીકા ન કરો

ઠ – કહે છે ઠગાઇ ન કરો

ડ – કહે છે કયારેય ડરપોક ન બનો

ઢ – કહે છે કયારેય ‘ઢ’ ન બનો

ત– કહે છે બીજાને તુચ્છકારો નહીં

થ – કહે છે થાકો નહીં

દ – કહે છે દીલાવર બનો

ધ – કહે છે ધમાલ ન કરો

ન – કહે છે નમ્ર બનો

પ – કહે છે પ્રેમાળ બનો

ફ – કહે છે ફુલાઇ ન જાઓ

બ – કહે છે બગાડ ન કરો

ભ – કહે છે ભારરૂપ ન બનો

મ – કહે છે મધૂર બનો

ય – કહે છે યશસ્વી બનો

ર – કહે છે રાગ ન કરો

લ – કહે છે લોભી ન બનો

વ – કહે છે વેર ન રાખો

શ – કહે છે કોઇને શત્રુ ન માનો

સ – કહે છે હંમેશા સાચુ બોલો

ષ – કહે છે હંમેશા ષટ્કાયના જીવની રક્ષા કરો

હ – કહે છે હંમેશા હસતા રહો

ક્ષ – કહે છે ક્ષમા આપતા શીખો


 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *