જીયેજા  માનવ સેવા જીવદયા ટ્રસ્ટ, Surat

પાછળ [BACK]

આપણી પાસે ફક્ત ૧ રૂપિયાની મદદ માગવામાં આવી છે, જો કરી શકો તો. [We have only sought 1 rupee help, if you can]

આપણી પાસે કદાચ આ બધી સેવા કરવા જવાનો સમય નથી, પણ આપણે ૧/-, ૨/- કે ૧૦/- ની સેવાતો આપીજ શકીયે.[We do not have time to go for all these services, but we can provide services of 1/-,2/- or 10/-]

 

*** સિદ્ધાર્થ ગ્રુપ દ્વારા “જીયેજા  માનવ સેવા જીવદયા ટ્રસ્ટ” માટે ડોનેશન ભેગું કરવાનો પ્રયત્ન હાથ ધરવામાં આવ્યો છે, તો જે કોઈ એ મદદ કરવી હોય એ કરી શકે છે. દાન માટે સિદ્ધાર્થ ગ્રુપનો પે ટી એમ નંબર -7096351386  અથવાતો એસ. જી. નાં કાર્યકર્તા ભાઇઓને આપી શકો છે. ( તમે કેસ આપો તો એસ. જી. નાં whats app નંબર  7096351386 પર એક massage કરી દેવો જેથી કોઈ સમસ્યા ઊભી ન થાય)    અથવાતો નીચેના  એકાઉન્ટ નંબરમાં મોકલી શકો છો. ***

 

ફક્ત ૧ રૂપિયો યોજના

*જીયેજા માનવસેવા જીવદયા ટ્રસ્ટ* તા-૧૩-૨-૧૮ મહાશિવરાત્રીના રોજ સોમનાથ મહાદેવ થી મુંબઈ સુધીનું એક અનોખું ૧૦૦ દિવસ નું મહા અભિયાન શરૂ કરવા જઈ રહ્યું છે.જે લગભગ ઇતિહાસ મા ક્યારેય નથી થયું.સોમનાથ થી મુંબઈ સુધીના તમામ ગામડા, મંદિર,ફૂટપાથ,રસ્તા, શહેર તાલુકા જીલ્લા,વગેરે જગ્યા પર પડેલા બિનવારસી,ગરીબ તથા મંદ બુદ્ધિ ના  લોકો ના વાળ-દાઢી,નખ કાપવા, નવરાવવા,નવા કપડાં પહેરાવવા,શરીરપર ક્યાંય ઘાં કે ઈજા હોઈ તો હોસ્પિટલ માં સારવાર કરાવવી તથા અતિ માનસિક રીતે અસ્થિર વ્યક્તિ ને કાયમી ધોરણે સારવાર મળે તે માટે માનવસેવા આશ્રમ માં ભરતી કરી તેમની આજીવન સાર સંભાળ લેવી તેવી કામગીરી હાથ ધરવા માં આવશે,તથા આ તમામ જગ્યા પર અન્ય ગરીબ લોકો નો સર્વે કરવામાં આવશે જેમકે ગરીબ બાળકો શિક્ષા થી વંચિત છે,તેમને શિક્ષણ આપવા પ્રત્યે પ્રેરિત કરવા,પૈસા ના અભાવે કોઈ ગંભીર બીમારી થી પીડાય છે.તો વિનામૂલ્યે તેની સારવાર કરાવવી,ની:સહાય મા બાપ ને યોગ્ય સહાય આપવી,વગેરે જેવી કામગીરી હાથ ધરવામાં આવશે.આવી ઉચ્ચ સેવાકીય કામગીરી માટે અમારું ટ્રસ્ટ તમારી પાસે ફક્ત ૧ રૂપિયાની સહાય માગેછે,મહેરબાની કરી તમારા મિત્ર ગ્રુપ,કુટુંબ,સરકારી કચેરી,કામદાર ગ્રુપ,સ્કુલ,કોલેજ, સેવાકીય સંસ્થા કે અન્યલોકો ફક્ત ૧ રૂપિયો જમાં કરી આ ટ્રસ્ટ ને આવા લોકો માટે મદદ રૂપ બનો, *એવી આ તમામ બિનવારસી લોકો જે રસ્તા,ફૂટપાથ, કે અન્ય જગ્યા  પર પડેલા છે તથા આવા બીજા ગરીબ લોકો માટે મદદ માગીએ છીએ*.plzz આ લોકો માટે ફક્ત ૧-૧ રૂપિયો જમાં કરી આ ટ્રસ્ટ ની મદદ કરો..જેથી આ ૧૦૦ દિવસ નું સોમનાથ થી મુંબઈ સુધી નું *મહા અભિયાન* પૂર્ણ થઈ શકે,અને અમારી સંસ્થા  વધારે મા વધારે લોકો ની મદદ કરી શકે….

અમારી સંસ્થા લીગલ ગવરમેન્ટ રજી.છે,E/૮૨૫૯ અને ૪ વર્ષ થી નીસ્વાર્થ ભાવે સેવા કરી રહી છે,તથા આ મહા સેવાકીય અભિયાન હાથ ધરેલું છે તે બદલ તમારા જેવા *મહાનુભાવ સેવાકીય* લોકો પાસે આવા નિરાધાર લોકો માટે મદદ માગે છે,

*સોશ્યલ મીડિયા ની તાકાત કૈક અલગ છે મુશ્કેલ થી મુશ્કેલ કામ ને સાવ આસાન બનાવી દેય છે.સોશ્યલ મીડિયા દ્વારા સલમાન ખાન મુન્ની ને ભારત  થી પાકિસ્તાન પોહચડી શકે તો આપને આ સેવાકીય અભિયાન ના પૂરું કરી શકીએ,*

તો આપ શ્રી ભાઈઓ તથા બહેનો ને નમ્ર વિનંતી છે. કે આ મેસેજ ને વધુ મ વધુ શેર કરો જેથી વધુ લોકોની મદદ કરી શકીએ.

આપનું મહા અનુદાન દેવા તથા સોમનાથ થી મુંબઈ સુધી ક્યાંય પણ સેવાકીય અભિયાન માં જોડાવા,સેવા,મદદ કરવા મહેરબાની કરી અમારો સંપર્ક કરો..

અનિલ ગોહિલ-મેનેજિંગ ટ્રસ્ટી- ૯૯૭૯૬ ૪૬૭૯૬

પ્રવીણ ચુડાસમા -રાષ્ટ્રીય અધ્યક્ષ-૯૫૧૦૮ ૦૨૩૪૫

અજય સોલંકી -સોશ્યલ મીડિયા પ્રમુખ-પ્રમુખ-૯૧૦૬૦ ૨૧૫૯૬

જનક ભાઈ – ૯૭૩૭૭ ૩૬૧૯૪

કૌશિક ભાઈ હિંગુ- ૯૭૨૩૬ ૫૧૫૬૪

વજેસિંહ સોલંકી- ૮૮૪૯૪૬૬૧૩૯

હિરેન ભાઈ વ્યાસ- ૯૮૭૯૧ ૮૯૦૨૯

*દિલ માં જો સેવા ની ઈચ્છા હોય  તો મારો આ મેસેજ વધુ માં વધુ શેર કરો એવી તમામ મિત્રો ને મારી નમ્ર વિનંતિ છે*

 

  

 

 

DONATION SEND TO Jiyeja Manavseva Jivdaya Trust FROM SIDDHARTH GROUP [સિદ્ધાર્થ ગ્રુપ તરફથી જીયેજા માનવસેવા જીવદયા ટ્રસ્ટને દાન મોકલી દેવાયું છે.]

 

 

Thanks to all of you

ક્રમ
[SR NO]
નામ
[NAME]
રકમ
[AMOUNT]
પ્રકાર
[TYPE]
સ્થિતિ
[STATUS]
1સંદીપભાઈ ધનસુખભાઈ પટેલ51રોકડાપ્રાપ્ત થયા
2મયુરીકુમારી ચીમનભાઈ પટેલ51રોકડાપ્રાપ્ત થયા
3મનિષભાઈ જમુભાઈ પટેલ101રોકડાપ્રાપ્ત થયા
4જશુબેન હસમુખભાઈ પટેલ101રોકડાપ્રાપ્ત થયા
5ગુપ્ત દાન1196રોકડાપ્રાપ્ત થયા
કુલ પ્રાપ્ત દાન1500/-
કુલ દાન મોકલ્યુ1500/-
જમા0/-
વધુ માહિતી માટે અહીં ક્લિક કરો

 

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *