આરોગ્ય માહિતી [HEALTH INFORMATION]

પાછળ[Back]

તાવ, સૂકી ખાંસી અને ઠંડી લાગે એના માટે

બે ચમચી રાય ને બે ચમચી પાણી લઇ પેસ્ટ બનાવી પગના તરીયે લગાવી દર્દીને કામડ/ચાદર ની મદદ થી ઢાંકી દેવું પાંચ મિનિટ સુધી, જેવી પાંચ મિનિટ થાઇ એટલે પગના તરીયેથી રાય હટાવી લેવો અને દર્દીને 30 મિનિટ આરામ કરવા દેવો.

નોંધ – રાય નો પેસ્ટ પાંચ મિનિટ થી વધારે રાખવી નહિ.

પછી નીચેની દવા બનાવી દર્દીને આપવી

3 ચપટી તજ + 3 ચપટી મરી + 3 ચપટી હળદર + 3 ચપટી અજમો + 6 થી 7 તુલસી નાં પાન + અને સ્વાદ અનુસાર ગોળ,

1 ગ્લાસ પાણીમાં ઉકાળી પાણી 50℅ બાળી નાખવું પછી ગાળી ને પીવો


શરદી ખાંસી માટે શુ કરશો?

 •  અજમાનો ધૂપ કરો
 • અજમાની પોટલી બનાવી સાથે રાખો
 • એલચાનો રસ પાવો (૧-૨ ચમચી)
 • એલચાનો તુલસી અને અજમો સાથે વાટી રસ પાવો

તાવ આવે ત્યારે શુ કરશો?

 • કાચકો ઘસીને એનો રસ પાવો
 • મીઠાના પાણીનાં પોતાં મૂકવા

 


ગુસ્સામા હો ત્યારે શું થાય છે ?

આપણુ હ્રદય મિનીટમા 72 વાર ધબકે છે .આમ આખા દિવસમા 7000 લીટર લોહી પંપ કરે છે . મારા ઘરની પાણીની ટાંકી 1000 લીટરની છે  તો આવી 7 ટાંકી ભરીને લોહી એક દિવસમા પંપ થાય છે .

આ કુલ લોહીમા 70 ટકા મગજને જોઈએ છે અને 30 ટકા શરીરના બીજા ભાગમા જાય

1મિનીટમા 72 ધબકારા માટે 1 ધબકારાનો સમય 0 .8 સેકંડ  આ 0 .8 સેકંડમા 0 .3 સેકંડમા હ્રદય પોતે દબાઈને લોહી મોકલે અને 0 .5 સેકંડ પોતે આરામ કરે

આ આરામના સમયમા  0 .5 સેકંડમા લોહી ફેફસામા જઈને શુધ્ધ થાય. આ આરામનો સમય ઓછો થાય તો લોહી પુરેપુરુ શુધ્ધ ના થાય

હવે તમે રઘવાટમા હો  ગુસ્સામા હો ત્યારે શું થાય છે ?

ત્યારે મગજને લોહી વધારે જોઈએ

ત્યારે હ્રદય ઓછો આરામ કરે 0 .5 સેકંડને બદલે 0 .4 સેકંડ આરામ કરે એક ધબકારાનો સમય  0. 4  +0 .3 =0 .7 સેકંડ થાય  માટે ધબકારા વધીને 1 મિનીટમા 84 થાય

હ્રદયે આરામનો સમય 20 ટકા ઘટાડ્યો માટે ફક્ત 80 ટકા જ લોહી શુધ્ધ થાય  આ અશુધ્ધ લોહીને લીધે શરીરમા થી કચરો બરાબર સાફ થાય નહિ

માટે  ચિંતા મુક્ત રહો  પ્રેમાળ બનો  તો તમારા હ્રદયના ધબકારા 72 રહેશે વધશે નહિ મગજ એક્ટીવ રહેશે

———————————————————————————————

શું તમને સવારમાં ઉઠીને તરત થુક્વાની કે બ્રશ કરવાની આદત છે? તો આજે જ બદલી નાખો

કેમ છો મિત્રો ? આજે અમે તમને એક એવી દવા વિષે જાણવાના છે જે તમારી જોડે જ હોય છે પણ અમુક લોકો તેના ઉપયોગ અને ફાયદા જાણતા નથી. આજે અમે તમને જણાવીશું કે કેવીરીતે તમે એનો ઉપયોગ કરી શકો છો. આપણે જયારે સવારમાં ઉઠીએ છીએ ત્યારે આપડા મોઢામાં લાળ એટલેકે થૂક હોય છે એ થૂક આપડે થુંકી દઈએ છે પણ હવે તમારે એ થુકવાનું નથી તમે જયારે એના ફાયદા જાણશો ત્યારે તમને એનું મહત્વ જણાશે.

તો આવો જાણીએ તેના ફાયદા અને ઉપયોગ કરવાની રીત જાણીએ. સવારની લાળમાં ખૂબજ વધુ પ્રમાણમાં એલ્કલાઈન હોય છે જે આપણા શરીર માટે ઘણું લાભદાયક હોય છે. એલ્કલાઈન પેટમાં એસિડ બનવા દેતું નથી. એલ્કલાઈન શરીરમાં જઈને પેટની બધી બીમારીઓનો નાશ કરી દેશે. અને તમે જાણતા હશો મિત્રો કેટલીય બીમારીઓની શરૂઆત પેટથી જ થાય છે. એક જાણીતા ડોકટરના મતે જયારે તેમણે આ સવારની લાળનો ટેસ્ટ કરી તેનો ph કાઢ્યો તો ૮.૪ નીકળ્યું અને સાબિત કરી બતાવ્યું કે સવારની લાળમાં ખુબજ મેડિસિનલપ્રોપર્ટીઝ રહેલી હોય છે.

સવારની લાળ એ આંખ નીચેના કળા કુંડાળા મટાડવામાં પણ ફાયદાકારક છે. રોજ સવારે ઉઠીને લાળ (વાસી થૂક) ને જ્યાં આંખ નીચે કુંડાળા થયા હોય ત્યાં લગાવીને હલકા હાથે મસાજ કરવાની છે થોડા જ દિવસોમાં કુંડાળા ઓછા થવા લાગશે. જે લોકોને આંખમાં નંબર છે અને ચશ્માં પેહરતા હોય છે એ લોકોએ પણ સવારમાં ઉઠીને લાળને મેશની જેમ આંખમાં લાગવાનું રાખે તો તેમના નંબર પણ ઉતરી જવાની શક્યતાઓ છે. તમને શરીર પર ક્યાંક વાગ્યું હોય, છોલાઈ ગયું હોય, તો ત્યાં પણ તમે લાળ લગાવી શકો છો. અમુક સ્ત્રી અને પુરુષોને ચેહરા પર ખીલ અને જીણી જીણી ફોલ્લીની સમસ્યા હોય છે તો તેવા લોકો પણ આ લાળ નો પ્રયોગ કરી શકે છે. સવારમાં ઉઠીને પેહલા તમારા ચેહરા પર લાળ થી માલીશ કરો.

એક ડોક્ટર જણાવે છે કે એક વાર તેમની પાસે એક છોકરી આવે છે જેના હાથ પર ગરમ દૂધ પડ્યું હોય છે અને તે છોકરીના થોડા જ મહિનાઓ પછી લગ્ન થવાના હોય છે. આ ડાઘ ને કારણે તેની સગાઇ તૂટી ના જાય એટલા માટે તેનો પરિવાર ગમેતેમ કરીને આ ડાઘ મટાડવા માંગતા હતા. ત્યારે ડોકટરે તેમને રોજ સવારે વાસી થૂક (લાળ) લાગવાની સલાહ આપી અને મિત્રો થોડા જ સમય માં તેનો દાજ્યાનો ડાઘ ઓછો થવા લાગ્યો હતો. ૬-૭ મહિનામાં તો તેનો ડાઘ ગાયબ થઇ ગયો. તમે જોયું હશે મિત્રો કે અમુક જાનવરો પોતાના બચ્ચાઓને જયારે પણ કઈ વાગે ત્યારે તેઓ તેમના ઘા ને ચાટવા લાગે છે. જયારે એક માદા બચ્ચાને જન્મ આપે ત્યારે પણ તે માદા તેના બચ્ચાને ચાટવા લાગે છે. આપણી જેમ જાનવરોની લાળમાં પણ મેડિસિનલપ્રોપર્ટીઝ વધારે માત્રામાં રહેલી હોય છે.

રાજીવભાઈ પાસે બે પેશન્ટ એવા છે જે કેન્સરના લાસ્ટ સ્ટેજમાં છે તેમની બચવાની કોઈ જ ઉમીદ નથી તેમનાથી કશું ખવાતું કે પીવાતું નથી તેઓને તરત ઉલટી થઇ જાય છે. એમની ઉલટી થવા પાછળ એક કારણ છે તેમના પેટમાં લાળનું પ્રમાણ નહીવત છે માટે. ત્યારે રાજીવભાઈએ તેમને એક રસ્તો બતાવ્યો તેમણે જણાવ્યું કે અમેરિકાથી તમે લાળ નું પેકેટ મંગાવો અને તેનો ઉપયોગ કરો. મિત્રો તમને જાણીને નવાઈ લાગશે પરંતુ અમેરિકામાં એક કંપની લાળ નો બિઝનેશ કરે છે. તેનું પેકિંગ શેમ્પુના પેકેટ હોય એવું હોય છે. ૫ મીલીગ્રામનું પેકેટ રૂપિયા ૧૦૦૦૦/- માં વેચે છે. ત્યારબાદ પેલા બંને પેશન્ટ અમેરિકાથી એ લાળ ના પેકેટ મંગાવે છે અને ઉપયોગમાં લે છે. પણ તેમની સ્થિતિમાં થોડો પણ ફેરફાર થતો નથી કારણ કે એકબીજાની લાળ એકબીજાને ઉપયોગમાં આવતી નથી પણ તેઓ પોતાના સંતોષ માટે આ કરે છે.

આજે જયારે તમે કોઈપણ નાની કે મોટી કંપની પાસેથી કોઈપણ પ્રકારનો વીમો કરાવશો તો તેઓ તમારી લાળ નો નામુનો લઈને ચેક કરે છે પછી તમારો વીમો કરે છે. વીમા કંપનીઓ તમારી લાળમાં એક્સલાઈન ની માત્ર ચેક કરે છે જો આ માત્ર ઓછી હોય તો તેઓ વીમો કરતા નથી કારણ કે એક્સલાઈન ની ઓછી માત્ર એ પ્રમાણ છે કે હવે તમે વધુ જીવવાના નથી અને આ વિષેની જાણકારી તમે ઈન્ટરનેટ પર જોઈ શકો છો.

આજે આપણે એવી અમુક વસ્તુ વાપરીએ છે કે જેમાં લાળ ઉત્પન્ન થવાની ક્ષમતા ઘટાડી શકે તેવા ગુણ રહેલા હોય છે. આપણે સવારે જે ટૂથપેસ્ટ કરીએ છે એમાં પણ એન્ટીઆલ્કલાઇન હોય છે જેના કારણે આપણા શરીરમાં લાળ ઉત્પન્ન થવાનું પ્રમાણ ઘટી જાય છે. તમે કોઈપણ સારી કંપનીની ટૂથપેસ્ટ વાપરતા હશો એમાં સોડિયમલારીસસલ્ફેટ રહેલું હોય છે. આને ઝેર માનવામાં આવે છે. અને દરેક ટુથપેસ્ટ બનાવામાં આ પદાર્થનો ઉપયોગ કરવામાં આવે છે. સોડિયમલારીસસલ્ફેટ એ તમારા શરીરમાં તેલાળ ગ્રંથીને સુકવી નાખે છે.

તો મિત્રો હવે હમેશા સવારમાં બને એટલા વેહલા ઉઠીને ફુલ પાણી પીવો તે પાણીની સાથે તમારા મોઢામાં રહેલી લાળ એ શરીરમાં જશે અને તેના કારણે તમે રોગમુક્ત રેહશો. જો તમને આ માહિતી પસંદ આવી હોય તો તમારા મિત્રો અને પરિવારજનો સાથે શેર કરો. આવી જ ઉપયોગી માહિતી માટે લાઈક કરો અમારું પેજ.

[ જલ્સા કરોને જેંતીલાલ વેબ પરથી]

 


 

 શ્રેષ્ઠ પાણી

1.    વરસાદનું પાણી (2-3 વર્ષ નુ પાણી પણ પી શકો છો)

2.     નદીનું પાણી (પર્વત માથી નિકરતી નદી)

3.     તળાવનું પાણી (વરસાદ પર આધારિત તળાવ)

4.     બોરવેલનું પાણી (વરસાદના પાણી થી રિચાર્જ)

–       જળ શુદ્ધિકરણ માટે પાણીમાં ચૂનો ઉપયોગ કારી શકો.

–       પીવા માટે ઉકાળેલુ પાણી શ્રેષ્ઠ છે.

–       પ્લાસ્ટિક બોટલમાં પાણી ન રાખવું જોઈયે. (કાચ, સ્ટીલ, લોખંડ, માટી ની બોટલમાં પાણી રાખી શકાય.)

–       રૂમ તાપમાનનું પાણી પી શકાય.

–       વરસાદની શરૂઆત અને વરસાદની સમાપ્તિ સુધી તાંબાના વાસરનું પાણી પીવુ શ્રેષ્ઠ છે.

–       વરસાદની સમાપ્તિ અને શિયાળાની સમાપ્તિ (હોળી) સુધી સુવર્ણના વાસરનું પાણી પીવુ શ્રેષ્ઠ છે. (સોનાના કોઈપણ દાગીના વાસરમા રાખી શકાય.)

–       શિયાળાની સમાપ્તિ (હોળી) અને વરસાદની શરૂઆત સુધી માટીના વાસરનું પાણી પીવુ શ્રેષ્ઠ છે.

–       સુવર્ણના વાસરનું પાણી ડિપ્રેશન, નકારાત્મક વિચારસરણી, ઊંઘની સમસ્યા, મનના વિકાસ સમસ્યા, કફની સમસ્યા અને અચેતન સમસ્યા માટે શ્રેષ્ઠ દવા છે.

Drinking water analysis as per IS:10500:2012

Drinking water stander as per WHO

Drinking water data as per Government of Tamil Nadu

 


ગાયના દૂધનુ ઘી અમૃત સમાન છે.

– ગાયના દૂધનું ઘી યુવાવસ્થા કાયમ રાખી વૃદ્ધાવસ્થા ને દૂર રાખે છે.

– બે ટીપાં દેશી ગાયનુ ઘી નાકમાં સવાર-સાંજ નાખવાથી માઈગ્રેનની (શિરદદૅ, આધાશીશી) પીડા દૂર થાય છે.

– ખાવામાં તાજું ઘી અને ઔષધિ માટે જૂનું ઘી ઉત્તમ રહે છે.

– ગાયના ઘીને દીવો કરવાથી ઘરમાં રહેલાં સૂક્ષ્મ જંતુઓનો નાશ થાય છે.

– જો ઘી વધારે પ્રમાણમાં ખવાય તો ફાયદાની જગ્યાએ નુકસાન થઈ શકે છે.

– માથાના દુ:ખાવા વખતે શરીરમાં ગરમી લાગતી હોય તો ગાયના ઘી ની પગના તળિયે માલિશ કરવી.

– નાકમાં ઘી નાખવાથી નાકની શુષ્કતા દૂર થાય છે.

– હાથ-પગમાં બળતરા થતા ગાયના ઘી ની માલિશ કરવી.

– 20-25 ગ્રામ ઘી અને શાકર ખાવાથી શરાબ,ભાંગ, ગાંજાનો નશો ઓછો થાય છે.

– ફોડલા પર ગાયનું દેશી ઘી લગાવવાથી આરામ મળશે.

– ગાયના ઘીની છાતી પર માલિશ કરવાથી કફ બહાર કાઢવામાં સહાયક થાય છે.

– સાંપ ડંખ મારતા 100-150 ગ્રામ ઘી પિવડાવી ઉપરથી જેટલુ બની શકે તેટલુ ગરમ પાણી પીવડાવો આનાથી ઉલ્ટી અને ઝાડા થશે પણ સાંપનું ઝેર શરીરમાંથી ઓછુ થઈ જશે.

– જો વધારે નબળાઈ લાગે તો એક ગિલાસ દૂધમાં એક ચમચી ગાયનું ઘી અને ખાંડ નાખી પીવો.

– જે માણસ ને હાર્ટ અટેકની તકલીફ હોય અને ચિકણું ખાવાની ના પાડી હોય તો ગાયનુ ઘી ખાવ. આ હૃદયને મજબૂત બનાવે છે.

– ગાયનુ ઘી નાકમાં નાખવાથી થતા અન્ય લાભ.

– રાત્રે ઊંઘમાં નસકોરાં આવતા હોય, નાકમાં હાડકું કે માંશ વધવુ, છીક વાધારે આવવી, નાકબંધ થઈ જવુ, મગજ માં લોહી જામી જવુ [નાકમાં ઘી નાખી થોરુ ખેચવુ], ગાયનુ ઘી નાકમાં નાખવાથી લાભ થાય છે.


ભોજન કરતી વખતે આ નિયમોનું કરો પાલન, કંઇ કર્યા વગર પણ રહેશેઘરમાં સુખશાંતિ

જે વ્યક્તિ માત્ર એક જ સમય ભોજન કરે છે તે યોગી અને બે સમય કરે છે તે ભોગી કહેવાય છે. એક પ્રસિદ્ધ લોકોક્તિ છે કે ‘સવારનું જમવાનું જાતે ખાઓ,બપોરનું જમવાનું બીજાને આપો અને રાતનું ભોજન દુશ્મનને આપો’. આમ ભોજન કરતી વખતે શું ધ્યાનમાં રાખવું જોઇએ તેનાથી સુખ શાંતિ સ્થપાય…

1. ભોજન કરતાં પહેલાં:
* 5 અંગો (2 હાથ, 2 પગ, મોં)ને સારી રીતે ધોઇને જ ભોજન કરવું જોઇએ
ભોજન પહેલાં અન્નદેવતા, અન્નપૂર્ણા માતાની સ્તુતિ કરીને તેમનો આભાર માનીને તથા ‘તમામ ભૂખોનું ભોજન પ્રાપ્ત થાય’, ઇશ્વર પાસે આવી પ્રાર્થનાકરીને ભોજન કરવું જોઇએ.
*ભોજન બનાવનાર સ્નાન કરીને શુદ્ધ મનથી, મંત્ર જાપ કરતાં સમયે જ રસોઇમાં ભોજન બનાવવું અને સૌથી પહેલાં રોટલી (ગાય, કૂતરા, અને કાગડાહેતુ) અલગ રાખીને પછી અગ્નિદેવને ભોગ ધરાવીને જ ઘરના સભ્યોને જમાડો.

2. ભોજન સમય:
*સવારે અને સાંજે જ ભોજનનું વિધાન છે, કારણ કે પાચનક્રિયાની જઠરાગ્નિ સૂર્યોદયના બે કલાક બાદ અને સૂર્યોસ્તના 2.30 કલાક પહેલાં સુધી પ્રબળ રહેછે.

3. ભોજનની દિશા:
*ભોજન પૂર્વ અને ઉત્તર દિશાની તરફ મોં રાખીને કરવું જોઇએ. દક્ષિણ દિશાની તરફ કરવામાં આવતું ભોજન પ્રેતને પ્રાપ્ત થાય છે. પશ્ચિમ દિશાની તરફભોજન કરવાથી રોગની વૃદ્ધિ થાય છે.

4.  સમયે ના કરો ભોજન:
– બેડ પર, હાથમાં રાખીને, તૂટેલા-ફૂટેલા વાસણમાં ભોજન કરવું જોઇએ નહીં
– મળ-મૂત્રના વેગ થવા પર, કંકાશની સ્થિતિમાં, વધુ અવાજમાં, પીપળા, વટવૃક્ષની નીચે ભોજન કરવું જોઇએ નહીં
– પીરસવામાં આવેલા ભોજનની કયારેય નિંદા ના કરવી જોઇએ
– ઇર્ષા, ભય, ક્રોઝ, લોભ, રોગ, દીનભાવ, દ્વેષભાવની સાથે કરાયેલ ભોજન કયારેય પચતું નથી
– ઉભા-ઉભા, જૂતા પહેરીને, માથું ઢાંકીને ભોજન કયારેય કરવું જોઇએ નહીં

5.  ભોજન ના કરો:
– વધુ ભોજન કયારેય ના કરો
– બહું તીખું કે મીઠું ભોજન ના કરો
– કોઇનું એઠું ભોજન ના કરો
– અડધા ખાધેલા ફળ, મીઠાઇઓ વગેરે ફરીથી ખાવા જોઇએ નહીં
– જમવાનું છોડીને ઉઠી જવા પર ફરીથી ભોજન કરવું જોઇએ નહીં
– જે ઢંઢોરે પીટીને જમાડી રહ્યા છે ત્યાં કયારેય ના જમો
– પશુ કે કૂતરાનું એંઠુ, રજસ્વલા સ્ત્રી દ્વારા પીરસેલ, શ્રાદ્ધનું કાઢેલું, વાસી, મોંથી ફૂંક મારીને ઠંડું કરેલું, વાળ પડી ગયો હોય તેવું ભોજન ના કરો
– કંજૂસનું, રાજાનું, વેશ્યાના હાથનું, દારૂ વેચનારે આપેલ ભોજન અને વ્યાજનો ધંધો કરનારનું ભોજન કયારેય ના કરવું જોઇએ

6. ભોજન કરતાં સમયે શું કરવું જોઇએ
– ભોજનના સમયે મૌન રહો
– રાત્રે ભરપેટ ના જમો
– બોલવું જરૂરી જ હોય તો માત્ર સકારાત્મક વાતો જ કરો
– ભોજન કરતાં સમયે કોઇપણ પ્રકારની સમસ્યા પર ચર્ચા ના કરો
– ભોજનને ખૂબ જ ચાવીને ખાઓ
– ગૃહસ્થે ભૂખ કરતાં વધુ ના જમવું જોઇએ
– સૌથી પહેલાં મીઠા, પછી નમકીન, અંતમાં કડવું ખાવું જોઇએ
– સૌથી પહેલાં રસદાર, વચ્ચે કઠોર, અંતમાં દ્રવ્ય પદાર્થ ગ્રહણ કરો
– થોડું ખાનારાને આરોગ્ય, આયુષ્ય, બળ, સુખ, સુંદર સંતાન અને સૌંદર્ય પ્રાપ્ત થાય છે

7. ભોજન પછી શું ના કરવું જોઇએ
– ભોજન કર્યા બાદ તરત જ પાણી કે ચા પીવી જોઇએ નહીં. ભોજન કર્યા બાદ ઘોડેસવારી, દોડવું, બેસવું, શૌચ વગેરે કરવું જોઇએ નહીં.

– ભોજન બાદ શું કરવું:
ભોજન કર્યા બાદ દિવસમાં ફરવા જવું અને રાત્રે સો ડગલાં ચાલીને ડાબા પડખે સૂવું અથવા વજ્રાસનમાં બેસવાથી ભોજનનું પાચન વ્યવસ્થિત થાય છે.ભોજનના એક કલાક બાદ ગળ્યું દૂધ અને ફળ ખાવાથી ભોજનનું પાચન સારું થાય છે.

શુંશું ના ખાવું જોઇએ:
– રાત્રે દહીં, સત્તુ, તલ અને ભારે ભોજન કરવું જોઇએ નહીં
– દૂધની સાથે મીઠું, દહીં, ખાટા પદાર્થ, માછલી, જેકફ્રૂટનું સેવન કરવું જોઇએ નહીં
– મધ અને ઘીની વસ્તુનું સેવન કરવું જોઇએ નહીં
– દૂધ-ખીરની સાથે ખીચડી ખાવી જોઇએ નહીં

ભોજન પહેલાં અને પછી આ વાતોનું અગત્યનું ધ્યાન રાખો

 સનાતન સંસ્કૃતિના શાસ્ત્રોમાં સુખી જીવન સંબંધિત અનેક વાતોનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. જેનું અનુકરણ કરવાથી લાભ થઈ શકે છે. આવા જનિયમોમાંથી એક છે ભોજન સમય સંબંધિત બાબતો. શાસ્ત્રોમાં ભોજન કરતાં પહેલાં અને પછી ધ્યાનમાં રાખવા જેવી કેટલીક વાતો જણાવવામાં આવીછે. જે નીચે દર્શાવ્યા અનુસાર છે.

 –     ભોજન કર્યા પછી 1:30 કલાક સૂધી [વધુ શ્રમ કરવા વાળામાટે 1 કલાક ની આજુબાજુ] જઠર અગ્નિ પ્રદીપ્ત રહે છે. આથી 1 કલાક સૂધી પાણી ન પીવુંજોઈએ.

–     ભોજન પહેલાં પાણી પીવું હોય તો 48 મિનિટ પહેલાં પી લેવુ જોઈએ, પાણી પીધા પછી પાણી આખા શરીરમા સફાઈ કરી મુત્રાશય માં પહોંચતા 48 મિનિટ લાગે છે.

–     ભોજન કરતાં પહેલા હાથ, મોં અને પગ સારી રીતે ધોયા પછી તેને કોરાં કરી ભોજનને સ્પર્શ કરવો.

–     અંધારામાં ક્યારેય ભોજન ન કરવું.

–     સંધ્યા સમયે પણ ભોજન ન કરવું જોઈએ.

–     જે વ્યક્તિ દિવસમાં બે જ વખત ખોરાક આરોગે છે તેને ઉપવાસ કર્યાનું ફળ મળે છે.

–     ભોજન કરતી વખતે મુખ ઉત્તર કે પૂર્વમાં રહે તે રીતે આસન ગ્રહણ કરવું જોઈએ. પશ્ચિમ તેમજ દક્ષિણ તરફ મુખ કરી કરલું ભોજન ગણ કરતું નથી.

–     ભોજન હંમેશા એકાંતમાં કરવું જોઈએ.

–     ભોજન કર્યા પછી ક્યારેય ક્રોધ ન કરવો, રાત્રિના ભોજન પછી દૂધ અવશ્ય પીવું.


વિરુદ્ધ આહાર યાદી

 1. દૂધ અને કેળું
 2. દૂધ અને માછલી
 3. દૂધ અને માંસ
 4. દૂધ અને તરબૂચ
 5. દૂધ અને દહીં
 6. દૂધ અને ખાટા ફળો
 7. દૂધ અને ખિચડી
 8. દૂધ અને કણક [બ્રેડ સમાવતી યીસ્ટ]
 9. દૂધ અને ચેરી
 10. દૂધ અને ફણસ [ચાપા]
 11. દૂધ અને મીઠું
 12. દૂધ અને મગફળી
 13. દૂધ સાથે મગ
 14. દૂધ અને ડુંગળી
 15. દૂધ અને ઉરડ દાળ
 16. પનીર અને ઇંડા
 17. તરબૂચ અને અનાજ
 18. તરબૂચ અને સ્ટાર્ચ [મકાઈ, બટાટા, ઘઉં અને ચોખા માથી બનાતી વસ્તુઓ]
 19. તરબૂચ અને તળેલી ખોરાક
 20. તરબૂચ અને ચીઝ
 21. મધ અને ઘી (સમાન પ્રમાણમાં)
 22. મધ સાથે હીટિંગ અથવા રસોઈ
 23. મધ ક્યારેય ગરમ કરી ના ખાવું
 24. મૂળાની સાથે દૂધ
 25. મૂળાની સાથે કેળું
 26. મૂળાની સાથે કિસમિસ
 27. બટાટા, ટામેટા, રીગન, મરચાં સાથે દહીં
 28. બટાટા, ટામેટા, રીગન, મરચાં સાથે દૂધ
 29. બટાટા, ટામેટા, રીગન, મરચાં સાથે તરબૂચ
 30. બટાટા, ટામેટા, રીગન, મરચાં સાથે કાકડી
 31. દહીં અને દૂધ
 32. દહીં અને ખાટા ફળો
 33. દહીં અને તરબૂચ
 34. દહીં અને હોટ પીણાં
 35. દહીં અને માંસ
 36. દહીં અને માછલી
 37. દહીં અને મેંગો
 38. દહીં અને સ્ટાર્ચ [મકાઈ, બટાટા, ઘઉં અને ચોખા માથી બનાતી વસ્તુઓ]
 39. દહીં અને લસણ
 40. દહીં ગરમ કરીને ન ખાવુ જોઇએ, કઢી બનાવીને ખાઈ શકાય.
 41. દહીં અને ઉરડ દાળ
 42. રાત્રિમાં દહીં ન ખાવુ જોઇએ
 43. ઇંડા અને દૂધ
 44. ઇંડા અને માંસ
 45. ઇંડા અને દહીં
 46. ઇંડા અને તરબૂચ
 47. ઇંડા અને ચીઝ
 48. ઇંડા અને માછલી
 49. ઇંડા અને કેળું
 50. કેરી અને દહીં
 51. કેરી અને ચીઝ
 52. કેરી અને કાકડી
 53. મકાઇ (કોર્ન) અને ખજૂર
 54. મકાઇ (કોર્ન) અને કિસમિસ
 55. મકાઇ (કોર્ન) અને અને કેળું
 56. લીંબુ અને દહીં
 57. લીંબુ અને દૂધ
 58. લીંબુ અને કાકડી
 59. લીંબુ અને ટામેટું
 60. સ્ટાર્ચ અને ઇંડા
 61. સ્ટાર્ચ અને દૂધ
 62. સ્ટાર્ચ અને કેળું
 63. સ્ટાર્ચ અને ખજૂર
 64. જૌ લોટમા હંમેશા બીજા અન્નનો લોટ મિશ્રણ કરવું જોઇએ
 65. સંતરા અને કેળું
 66. મીઠી અને ખાટા ફળો
 67. ખોરાક સાથે ફળ
 68. ખોરાક અને ચા
 69. ઘઉં રોટી અને રીંગણા
 70. સંતરા અને અનાનસ

 

[કુલ 103 વિરુદ્ધ આહાર વસ્તુઓ છે, ટૂંકા સમયમા અમે  અપડેટ કરશુ]

 

INCOMPATIBLE FOOD COMBINATIONS

 1. Milk and Bananas
 2. Milk and Fish
 3. Milk and Meat
 4. Milk and Melons
 5. Milk and Curd
 6. Milk and Sour Fruits
 7. Milk and Khichari
 8. Milk and Bread containing yeast
 9. Milk and Cherries
 10. Melons and Grains
 11. Melons and Starch
 12. Melons and Fried foods
 13. Melons and Cheese
 14. Honey and Ghee (in equal proportions)
 15. Honey with Heating or cooking
 16. Radishes and Milk
 17. Radishes and Bananas
 18. Radishes and Raisins
 19. Potato, Tomato, Brinjal, Chilies with Yogurt
 20. Potato, Tomato, Brinjal, Chilies with Milk
 21. Potato, Tomato, Brinjal, Chilies with Melon
 22. Potato, Tomato, Brinjal, Chilies with Cucumber
 23. Yogurt and Milk
 24. Yogurt and Sour Fruits
 25. Yogurt and Melons
 26. Yogurt and Hot drinks
 27. Yogurt and Meat
 28. Yogurt and Fish
 29. Yogurt and Mangoes
 30. Yogurt and Starch
 31. Eggs and Milk
 32. Eggs and Meat
 33. Eggs and Yogurt
 34. Eggs and Melons
 35. Eggs and Cheese
 36. Eggs and Fish
 37. Eggs and Bananas
 38. Mangos and Yogurt
 39. Mangos and Cheese
 40. Mangos and Cucumbers
 41. Corn and Dates
 42. Corn and Raisins
 43. Corn and Bananas
 44. Lemon and Yogurt
 45. Lemon and Milk
 46. Lemon and Cucumbers
 47. Lemon and Tomatoes
 48. Starches Are With Eggs
 49. Starches Are With Milk
 50. Starches Are With Bananas
 51. Starches Are With Dates

તમારી કારનું એસી બનવું કેન્સરનું કારણ! ( સાવધાની !!)

આ મેસેજ ડો. સીયેદ બદર હુસને જે એટલાન્ટામાં ન્યુરોલોજીસ્ટ છે તેમને આપેલ છે.

કૃપયા આ સંદેશ શેર કરો.

આ દરેક કાર ઉપયોગકર્તા માટે આ રસપ્રદ અને વાંચી જેવું છે, કેમ તે સ્વાસ્થ્ય માટે છે  કાર મેન્યુલ્સ કે છે જ્યારે ગાડી માં બેસો પેહલા થોડીવાર બારી ખોલો અને થોડીવાર પછી એસી ચાલુ કરો. કેવી?

પહેલાથી ઘણા માણસો કેન્સરને લીધે મરી રહ્યા છે. તમે વિચારો છો કે આ વસ્તુ ક્યાંથી આવે છે?  અહી એક ઉદાહરણ કેન્સર થવાનું કારણ સમજાવે છે

ઘણા માણસો સવારમાં ઉઠે એટલે કાર અને રાતે પણ છેલ્લી પણ કારમાં આખું અઠવાડિયા એમ જ હોય ​​છે.  તમે તરત જ એસી ચાલુ ન કરો.  થોડાક વખત આગળ બાર ખોલો અને પછી થોડીવાર પછી એસી ચાલુ કરો.

શા માટે?  રિસર્ચ દ્વારા જાણવા મળ્યું છે કે કારનું ડેશબોર્ડ, સિટ જેટલી પણ પ્લાસ્ટીકની વસ્તુ છે, બેન્ઝિન બહાર ફેંકે છે કેન્સરનું થવાનું મોટું કારણ છે. સમય જતા ગરમ પ્લાસ્ટીકની સ્મોલ પર નિરીક્ષણ કરો જ્યારે ખોલો અને ચાલુ કરો ત્યારે.

બેંજિન તમાર હાડકાં, એનીમેયા અને સફેદ લોહી ઘટાડા, લ્યુકેમિયા અને અન્ય ઘણા પ્રકારના કેન્સર થઇ શકે છે.  સગર્ભા સ્ત્રીના ગર્ભપાત પણ બની શકે છે

બેંજિનનું સ્તર 50 મિલિગ્રામ સુધી હોઉં કરવું.  જયારે ગાડી અંદર પાર્ક કરેલ હોય અને બારી બંધ હોય ત્યારે બેંજિનનું સ્તર 400-800 એટલે કે આઠ ઘણું થાય છે.  અને એજ ગાડી જયારે ઉઠે ઉભી છે અને બારી બંધ હોય તો આ સ્તર 2000-4000 જેટલું પહોળું છે .40 ઘણું વધી જાય છે.

જે લોકો કારમાં બેઠા છે અને બારીને બંધ રાખશે, તે બાવડા દ્વારા વધારે પ્રમાણમાં બેંજિન શરીરમાં લઈ જશે.  બેંજિન એક ઝેર છે કે જે તમારી કીડની અને યકૃત પર અસર કરે છે. કેટલું ખરાબ તમારા શરીર માટે આ ઝેર લાવી ખૂબ જ મુશ્કેલ છે

માટે મિત્રો જયારે કારમાં બેસો અહ પહેલો થોડો સમય પહેલા બારી ખોલી અંદરની એર બહાર નીકળો દો.તારાબાદ કારમાં બેસો.

સુજવ:

જયારે કોઈ વ્યક્તિ કૈક સારા અને તમને લાભ થાય છે ત્યારે તે તમારી સાથે શેર કરે છે તો તે બીજાને વાટવું જોઈએ.  આ તમારી એક નૈતિક જવાબદારી છે. મેહરબાની કરવા માટે બધા સુધી આ સંદેશો પહોંચાડવો જેથી બધા જાગૃતતા આવે છે અને કેન્સર જેવી બિમારી થી બચી શકે છે.


 

જીવન આ 32 જડી બુટ્ટી સાથે જીવો

1. દરરોજ 10 થી 30 મિનિટ ચાલવા જાઓ અને હા, ચાલતી વખતે ચહેરા પર હળવું સ્મિત હોય તો ઉત્તમ!

2. દરરોજ ઓછામાં ઓછી 10-30 મિનિટ માટે એકાંતમાં બેસો.

3. દરરોજ 7 કલાક ઊંધો.

4. જોશ, ઉત્સાહ અને કરૂણા આ ત્રણ મહત્વના ગુણો છે જીવનમાં.

5. નવી રમતો શિખો / રમો ..

6. ગયા વર્ષે કરતાં આ વર્ષે વધારે પુસ્તકો વાંચો.

7. પ્રાર્થના માટે સમય ફાળવો.

8. 70 થી વધારે ઉંમરના અને 7 થી ઓછી ઉંમરના લોકો સાથે સમય ગાળો. દરરોજ શક્ય ન હોય તો અઠવાડિએ.

9. જાગતાં સપનાં જુઓ.

10 .. પ્લાન્ટ (ફેકટરી) માં બનતી વસ્તુઓ કરતાં પ્લાન્ટ (છોડ) માં ઊગેલી વસ્તુઓને ખોરાકમાં મહત્વનું સ્થાન આપો.

11. પુષ્કળ પાણી પીઓ

12. દરરોજ ઓછામાં ઓછા ત્રણ વ્યક્તિના ચહેરા પર સ્મિત લાવો.

13. ચર્ચા / નિંદા / કુથલીમાં સમય ન બગાડો.

14. ભૂતકાળ ભૂલી જાઓ. ખાસ કરીને પતિ / પત્નીની ભૂલો. વર્તમાનકાળનો આનંદ લો.

15. રાજાની જેમ સવારનો નાસ્તો કરો, રાજકુમારની જેમ બપોરનું ભોજન લો અને
ભિખારી જેટલું રાત્રે જમો!

16. દરેક દલીલની સામે જીતી શકવાના નથી, મતભેદ સ્વિકારી લો.

17. સરખામણી કરવાનું છોડો. ખાસ કરીને પતિ / પત્નીની સરખામણી.

18. તમારા સુખનું કારણ ફક્ત તમે છો.

19. દરેકને (બિનશરતી) માફી બક્ષો. ક્ષમા વીરસ્ય ભૂષણમ્

20. બીજા લોકો તમારા માટે શું વિચારશે એવા વિચાર છોડો. ભગવાન સૌનું ભલું કરશે.

21. ગમે તેટલી સારી કે ખરાબ પરિસ્થિતિ હશે, બદલાશે જરૂર.

22. માંદા પડશો ત્યારે તમારો બૉસ નહીં પણ તમારા મિત્રો તમારી સંભાળ રાખશે, માટે
મિત્રોના સંપર્કમાં રહો.

23. નકામી, નઠારી અને જેમાંથી આનંદ ન મળે તેવી વસ્તુઓથી દૂર રહો.

24. ઈર્ષા સમયનો બગાડ છે. તમને જોઈતું બધું તમારી પાસે છે.

25. ઉત્તમ હજી આવવાનું બાકી છે.

26. ગમે તેવો ખરાબ મૂડ હોય, ઊઠો, તૈયાર થાઓ અને બહાર આંટો મારી આવો.

27. દરરોજ સવારે ઊઠીને ભગવાનનો આભાર માનો.

28. આ જડીબુટ્ટીઓનું સેવન કરો અને સગા વ્હાલાઓને પણ જણાવો.

29. નસીબથી મળી છે જીંદગી તો એને જીવી જાણો.

30. કારણ વગર નાં સવાલો પૂછો નહિ.

31. બીજા નું માપ કાઢશો નહિ

32. શંકાશીલ બનવા કરતા વિશ્વાસ રાખતા શીખો


ચા ના શોખીનો હોય તો જરુર વાચજો

– ચા ગરમી વધારે .
– ચા પીવાથી વિટામીનો નાશ થાય છે.
– ચા થી સમરણશક્તિ નબળી પડે લિવરમાં ખરાબ અસર થાય છે.
– લોહીની ઉષ્મા મંદ સ્નાયુમાં ગરબડ થાય છે.
– અનિંદ્રા ની ફરિયાદ રહે છે.
– દાંત ખરાબ થાય છે. ચા બનાવતાં સ્ટોલમાં વાસણ સાફ કર્યા વગર વારંવાર ચા બનાવવાથી ચા ઝેરી થઈ જાય છે. અને બજાર મા ચા એલ્યુમિનિયમના વાસણમાં બનાવવામાં જે નુકશાનકારક છે.
વધારે સમય થર્મોશમાં રાખેલ ચા નુકશાનકારક છે.
– સૌથી વધારે અમ્લ ચ્હામાં હોય છે. ચ્હામાં માંસ કરતાં પણ આઠ ગણો વધારે તેજાબ છે.
– ભોજન વિશેષજ્ઞ ડો. હેગ MD લખે છે કે “ સંસારનાં વિષમય ખાધ પદાર્થોની યાદીમાં ચ્હાનું સ્થાન સૌથી પ્રથમ છે.”
– “ચ્હા દારુ કરતા પણ વધારે નુકશાનકારક છે.” : ડો. ઓ. ડી. નેક
– ચા પીવાથી ભૂખ મરી જાય છે. પછી કબજિયાત, માથામાં ચક્કર અને બેભાન થવાનું આક્રમણ શરુ થાય છે.
– “ચ્હા પીવાથી આંખ નીચે કાળાશ અને માનસિક ઉદાસીનતા આવે છે” ડો. જે. ડબ્લયુ. મારટિન
– “બાળકોને ચ્હા પીવડાવવો દારુ કરતા પણ વધારે નુકશાનકારક છે.” : ડો. લીલા કલાઈસ્ટ પ્રોફેસર મેંડલ
– “ચ્હામાં યુરિક એસિડ, ઓકઝોલિક એસિડ, ટેનિક એસિડ, થીન અને વોલટાઈલ વગેરે અત્યંત નુકશાનકારક અમ્લ છે.
– TENIN : વાયુ પ્રકોપ કરે .Nervous System ( નાડી સંસ્થાન )ને નબળી કરે . ટેનિન આંતરડા, મોઢા, જઠરમાંથી થતી પાચનક્રિયાને નબળી કરે . ચ્હાના સેવન થી કબજિયાત તથા આંતરડામાં mucus ( મસા ) ની વ્રુધ્ધિ થાય.

– VOLATILE OIL :ઉંઘનો નાશ કરે .આંખના રોગ થાય. I

– OXIDIC ACID : તેજાબ છે


जापानी प्रोफेसर ने आश्चर्यजनक शोध किया।

 1. अम्लता न केवल आहार त्रुटियों के कारण होती है, बल्कि *तनाव* के कारण अधिक प्रभुत्व होती है।
 2. उच्च रक्तचाप न केवल नमकीन खाद्य पदार्थों की बहुत अधिक खपत के कारण होता है, बल्कि मुख्य रूप से भावनाओं के प्रबंधन में त्रुटियों के कारण होता है।
 3. कोलेस्ट्रॉल न केवल फैटी खाद्य पदार्थों के कारण होता है, बल्कि अत्यधिक आलस्य अधिक जिम्मेदार होता है।
 4. अस्थमा न केवल फेफड़ों के लिए ऑक्सीजन की आपूर्ति में व्यवधान की वजह से, बल्कि अक्सर उदास भावनाएं फेफड़ों को अस्थिर बनाती हैं।
 5. मधुमेह न केवल ग्लूकोज की अधिक खपत के कारण, बल्कि अति विचार और जिद्दी रवैया पैनक्रिया के कार्य को बाधित करता है।

किसी भी बीमारी का सही कारण हैं:

वैचारिक* 50%

मानसिक तनाव* 25%

सामाजिक* 15%

शारीरिक* 10%

अगर हम स्वस्थ होना चाहते हैं, तो हमें अपने दिमाग के विचारों को  ठीक करने की जरूरत है ।


दुनिया के सबसे बड़े 7 डाक्टर

1- सुरज की किरणें
2- रोजाना रात 6/8 घंटे निंद
3- शुध्द शाकाहारी भोजन
4- हर रोज व्यायाम.
5- खुद पर विश्वास
6- पर्याप्त मात्रा में पानी का सेवन
7- अच्छे दोस्त


अच्छी नींद

रात को सोने से पहले कमरे में जलाएं सिर्फ 1 तेज पत्ता, होगा ये बड़ा फायदा रात को अच्छी नींद सोना है तो ज़रूरी है आपको किसी तरह का कोई तनाव न हो। आपका मन शांत हो। आप सुकून महसूस करें। लेकिन अमूमन ये हो नहीं पाता। दिनभर चाहे आप दफ्तर में रहें, कॉलेज जाएं या घर के कामों में उलझे रहें… तनाव हो ही जाता है। तनाव यानी स्ट्रेस। ये तनाव आपको रात को सोने नहीं देता। ये आपको मानसिक और शारीरिक तरीके से नुकसान पहुंचाता है। अगर आप छोटी सी कोशिश करें तो तनाव को मिनटों में दूर कर सकते हैं। इसके लिए आपको ज्यादा कुछ नहीं बस एक तेज़ पत्ता चाहिए। तेज़ पत्ता हर किसी की किचन में बड़े ही आराम से मिल जाता है। ये सिर्फ 5 मिनट में आपके तनाव को दूर करने की क्षमता रखता है। एक रशियन साइंटिस्ट ने इस पर स्टडी की और पाया कि यह हमारे तनाव को दूर कर सकता है। यही वजह है कि तेज पत्‍ते को अरोमाथैरेपी के लिये इस्‍तेमाल किया जाता है। इसके अलावा, तेज़ पत्ता यह त्‍वचा की बीमारियों और सांस से संबन्‍धित समस्‍याओं को भी ठीक करने के लिये जाना जाता है। कैसे करें इस्तेमाल एक तेज पत्‍ता लें और उसे किसी कटोरी या एैशट्रे में जला लें। अब इसे कमरे के अंदर लाकर 15 मिनट के लिए रख देंगे। आप पाएंगे कि तेज पत्‍ते की खुशबू पूरे कमरे में भर जाएगी। साथ ही आपको कमरे का माहौल काफी सुकून वाला लगेगा। ये आपको स्पा एक्सपीरियेंस देगा। कुछ देर इस कमरे में रिलेक्स होकर बैठ जाएं, आपको अपने अंदर सुकून बहता हुआ महसूस होगा और आपका तनाव कम होने लगेगा।


आपने सोचा भी नहीं होगा ‘अख़बार में लिपटा खाना’ आपके लिए इतना ख़तरनाक होगा

भारतीयों की आदत है कि खाने की चीज़ों को अखबार में रखकर या लपेटकर खाते हैं। चाहे वो टिफिन ले जाना हो या फिर बाज़ार में स्ट्रीट फूड खाना। जैसे कि पकौड़े, झालमुड़ी, जलेबी, वड़ा पाव जैसी चीज़ें बाज़ार में बड़ी संख्या में अखबार पर रखकर बेची जाती हैं। अखबार का इस्तेमाल खाने की चीज़ को रखने के लिए काफी किया जाता है। शायद ही आपने सोचा हो कि आपकी ये आदत आपकी सेहत को बहुत बड़े-बड़े नुकसान पहुंचा सकती है। यकीन नहीं आता? चलिये हम आपको बताते हैं अखबार में लिपटा हुआ खाना क्यों खतरनाक होता है? आखिर क्यों खाने को अखबार में नहीं लपेटना चाहिए? अखबार में छपाई के लिए जो स्याही इस्तेमाल होती ,है उसमें हानिकारक रसायन होते हैं। ये रसायन कैंसर जैसी खतरनाक बीमारियों का कारण बन सकते हैं। जब आप इस अखबार में कोई खाने की चीज़ रखते हैं तो उसमें स्याही का असर भी आ जाता है जिससे खाना ज़हरीला हो जाता है। जिन लोगों की रोग प्रतिरोधक क्षमता कम होती है, वे इससे बुरी तरह से प्रभावित होते हैं। जैसे कि बच्चे और बूढ़ें। अखबार में लिपटे खाने के दुष्प्रभाव को देखते हुए फ़ूड सेफ्टी एंड स्टैन्डर्ड अथॉरिटी ऑफ़ इंडिया ने भी कहा है कि अखबार में लिपटा हुआ खाना स्वास्थ के लिए हानिकारक हो सकता है। क्या हैं नुकसान? – अखबार की छपाई में इस्तेमाल होने वाली स्याही में डिससोबूटिल फथलेट पाया जाता है। इस केमिकल से पाचन संबंधी समस्याएं पैदा हो सकती हैं। – अगर शरीर में हार्मोन का संतुलन बिगड़ता है तो कई तरह की बीमारियां हो सकती हैं। अखबार में इस्तेमाल होने वाली स्याही में ऐसे नुकसानदायक केमिकल होते हैं जो आपके हार्मोन को प्रभावित करते हैं। अखबार की स्याही को जल्दी सूखने के लिए उसमें कुछ दूसरे केमिकल मिलाये जाते हैं। ये केमिकल ऑयली खाने में चिपक कर आपके पेट में जाते हैं जिससे मूत्राशय और फेफड़ों का कैंसर भी हो सकता है। ज़रा सोचिये, आपकी ज़रा सी लापरवाही से आपको कैंसर हो सकता है! महिलाओं पर अखबार में लिपटे खाने का एक और बुरा प्रभाव ये भी पड़ता है कि इससे उनकी प्रजनन क्षमता प्रभावित होती है। यानी उन्हें मां बनने में समस्या का सामना करना पड़ सकता है।


गहरी और सुकून देने वाली नींद AND तनाव से छुटकारा, 1 बाल्टी पानी में 4 चम्मच नमक…फिर देखो कमाल!

 
आजकल व्यक्ति को तनाव से छुटकारा दिलाने के नाम पर मंहगी से मंहगी मसाज थैरपी का प्रचलन चल पड़ा है।
यहां हम एक ऐसा कुदरती और साथ ही वैज्ञानिक प्रयोग बता रहे हैं जो सिर्फ चंद मिनिटों में ही हर तरह के शारीरिक और मानसिक तनाव से तत्काल मुक्ति दिलाता है। इस प्रयोग की असलियत और प्रभाव को जांचने के लिये लंबा इंतजार करने की कतई आवश्यकता नहीं है। मात्र 15 मिनिटों में ही आप इस प्रयोग के चमत्कारी प्रभाव से परिचित हो जाएंगे….
दिन भर के तमाम कार्यों से निवृत्त होकर सोने से ठीक पहले यह प्रयोग करना चाहिये। 1 बाल्टी में सामान्य गर्म यानी गुनगुना पानी भर लें। इस पानी में लगभग 4 चम्मच साधारण और सस्ते से सस्ता यानी कि रुपय-दो रुपय किलो वाला नमक लेकर डालकर अच्छी तरह से मिला लें। अब इस नमक घुले हुए गुन-गुने पानी में अपने दोनों पैरों को घुटनों तक डुबों लें। पैरों को पानी में डुबाकर लगभग 10 से 15 मिनट तक रहें, इस बीच लगातार गहरी सांस लें और छोड़ें। प्रयोग के दोरान मन में किसी भी तरह के खयालों को जगह नहीं देना चाहिये।
वैज्ञानिक आधार:-
नमक सोडियम और क्लोराइड का मिश्रण होता है। सोडियम क्लोराइड के इस घोल की यह खाशियत होती है कि यह दिन भर के काम-काज के दोरान शरीर में बनी नेगेटिव एनर्जी को शोखकर व्यक्ति को पूरी तरह से तनाव मुक्त कर देता है।
इस प्रयोग के पूर्ण होने पर आप देखेंगे कि आपका सारा शारीरिक और मानसिक तनाव जा चुका है तथा आप फिर से कार्य करने के लिये पूरी तरह से रिचार्ज हो जाएंगे। इस प्रयोग का दूसरा कीमती लाभ यह होता है कि आपको गहरी और सुकून देने वाली नींद आती है। 
 
——————————————————————————————————————————–
 

રાતે વહેલાસર સૂવાનું કારણ

કુદરતે માથામાં પિન્યલ ગ્રંથી મૂકી છે.

તે માનવશરીરનું બાયોલોજિકલ ઘડિયાળ છે .

આંખના જ્ઞાનતંતુઓ સાથે પણ તે જોડાયેલ છે .

તે વટાણા આકારની છે.

રોજ સૂર્યાસ્ત પછી આ ગ્રંથી કાર્યરત બને છે.

તે જે મેલોટોનીન નામનો પદાર્થ બનાવે છે તે લોહીના પ્રવાહમાં ભળી જઈ શરીરને  કેન્સર સામે રક્ષણ આપે છે .

આ ગ્રંથી માત્ર અંધારામાં જ કામ કરે છે .

આંખ સામે પ્રકાશ ચાલુ હોય તો તે કામ કરતી નથી.

પ્રકાશને કારણે તે માને છે કે હજી રાત પડી નથી.

આમ , તમે જો રાતે પ્રકાશમાં જાગતા રહો < મોબાઈલના પ્રકાશ સામે જોતા રહો > તો તમે આ રોજિંદી રક્ષણાત્મક રસીથી વંચિત રહો છો .

આપણા બાપદાદાઓ વહેલા સૂઇને વહેલા ઊઠતા હતા ,

તેઓ કેન્સર જેવા રોગથી કે આજના બીજા ખતરનાક રોગથી પીડાતા ન હતા.

કુદરતે આ રોજિંદી રસી આપણામાંમૂકી છે ,

તો ચાલો વહેલા સૂવાની ટેવ પાડીએ

અને તેને કુદરતી રીતે કામ કરવા દઈએ.

આ ગ્રંથી અંધારું થતાં કામ કરવા માંડે છે

અને સૂર્યોદયના બે કલાક પહેલા કામ કરવાનું બંધ કરે છે ..તંદુરસ્ત રહીએ સ્વસ્થ બનીએ. .

ડોકટરથી દુર રહીએ


सोनाली बेंद्रे – कैंसर

अजय देवगन – लिट्राल अपिकोंडिलितिस (कंधे की गंभीर बीमारी)

इरफान खान – कैंसर

मनीषा कोइराला – कैंसर

युवराज सिंह – कैंसर

सैफ अली खान – हृदय घात

रितिक रोशन – ब्रेन क्लोट

अनुराग बासु – खून का कैंसर

मुमताज – ब्रेस्ट कैंसर

शाहरुख खान – 8 सर्जरी 

(घुटना, कोहनी, कंधा आदि)

ताहिरा कश्यप (आयुष्मान खुराना की पत्नी) – कैंसर

राकेश रोशन – गले का कैंसर

लीसा राय – कैंसर

राजेश खन्ना – कैंसर,

विनोद खन्ना – कैंसर

नरगिस – कैंसर

फिरोज खान – कैंसर

टोम अल्टर – कैंसर