Old clothes collection by S.G

BACK

જુના કપડાં વિતરણ કાર્યક્રમ ની વિગતો 

તારીખ  – ૧૪/૧૫/૧૬ ડિસેમ્બર ૨૦૧૯

જવાનો સમય  – ૧૪ તારીખે વહેલી સવારે ૫:00 am

ભેગા થવાનું સ્થળ  – શિવરામપુર/જુનાગમ, ડેરી ફળીયા [ગૂગલ લોકેશન]

પાછા આવવાનો સમય [એક દિવસ માટે] – ૧૫ તારીખે લગભગ સાંજના ૯:૦૦ વાગ્યે.

પાછા આવવાનો સમય [બે દિવસ માટે] – ૧૬ તારીખે લગભગ સાંજના ૯:૦૦ વાગ્યે.

પહોંચવાનું સ્થળ – ભેંસકાતરી [ગૂગલ લોકેશન]

પહોંચવાનો સમય – લગભગ સવારે ૧૦:૦૦ વાગ્યે.

મુસાફરી અને ભોજનનો ખર્ચ લગભગ – ૩૫૦/-

તમારી સાથે લેવા ની વસ્તુઓ – ઓઢવા માટે ચાદર

નોંધણી જરૂરી – નોંધણી માટે અહીં ક્લિક કરો.

નોંધ – જે મિત્રોએ એક રાત રોકાવા માંગે છે એના માટે ૧૫ મી તારીખે એક બસ  સાંજે ૫:૦૦ વાગ્યે પાછી આવશે.

*[જો કોઈ વિશિષ્ટ પરિસ્થિતિ ઉદ્ભવે તો જવાના કાર્યક્રમ મા બદલાવ થઈ શકે છે.]


Details of the old clothing distribution program

Date – 14/15/16 December 2019

Time to leave – 14th Dec. Early morning 5:00 am

Gathering place – Shivrampur/Junagam, Dairy Faliya [Google Location]

Time to come back [For one day] – On 15 December 2019 approximately 9:00 pm

Time to come back [For two days] – On 16 December 2019 approximately 9:00 pm

Destination place – Bhenskatri [Google Location]

Time to reach – Approximately 10:00 am

Travel and meal costs approx – 350 / –

Things to take with you – Chadar sheet

Registration required – Click here for registration 

Note – Who want to stay one night and back on 15th, one bus will return at around 5:00 pm on 15th.

*[If a particular situation arises, the process of departure may change.]


મિત્રો,

જુના કપડા વહેચણી સાથે આપણે ત્યાં નાનો ભંડારો કરવાનું આયોજન છે, તો જે કોઈ મિત્રો એ પોતાનું યોગદાન આપવું હોય એ આપી શકે છે.

૧૦૦૦ માણસો માટે ભોજન અને અંદાજીત કિંમત

દાન બાકી

 1. 75 kg ચોખા [4000/-]
 2. 5 kg કોથમરી [400/-]
 3. ૩ kg સૂકુ લસણ [450/-]
 4. ૧૦ પડદા લીલું લસણ [600/-]
 5. ૧૫૦ Ltr છાસ [3750/-]
 6. ૪ kg આદુ [800/-]
 7. 4 kg સીંગદારા [400/-]
 8. તેલ – ૨ ડબ્બા [3000/-]
 9. ઘી – ૧ kg [1300/-]
 10. આખું ધારા જીરું 500gm [200/-]
 11. અન્ય ખર્ચ [2000/-]

દાન પ્રાપ્ત થયું

 1. 5 kg તુવેર દાળ [600/-]
 2. 5 kg અરડ દાળ [600/-]
 3. 5 kg મસુર દાળ [600/-]
 4. 5 kg મગ દાળ [600/-]
 5. 25 kg બટાકા [1000/-]
 6. 25 kg ટામેટા [1000/-]
 7. 12 kg કાંડા [840/-]
 8. 25 kg વેગણ [1250/-]
 9. ૫ kg લીલા મરચા [200/-]
 10. ૩ પડદા કઢીલીમડો 
 11. 3 kg તલ [540/-]
 12. હળદળ ૫૦૦gm [140/-]
 13. મરચાની ભૂકી 1kg [300/-]
 14. ગરમ મસાલો 200gm [200/-]
 15. ધારા જીરું 500gm [240/-]
 16. ઇંગ 200gm [200/-]
 17. રાય 400gm [80/-]
 18. સુકા મરચા 100gm [50/-]
 19. મીઠું 4 kg [160/-]
 20. ગેસ બોટલ [2000/-]
 21. 25 kg ચોખા

પહેલું પગલું / पहला कदम – પ્રથમ ચરણમાં જુના કપડાં સંગ્રહ નુ કામ ચાલી રહ્યું છે. [पहले चरण में पुराने कपड़े संग्रह पर काम चल रहा है।]

બીજું પગલું / दूसरा चरण – કપડાં ને અલગ કરવા અને સાઈઝ પ્રમાણે પેકીંગ કરવું. [कपड़ों को अलग करना और साइज के अनुसार पैकिंग करना]

ત્રીજું પગલું / तीसरा कदम – સ્વયંસેવક તૈયાર કરવા. [स्वयंसेवक तैयार करना]

ચોથું પગલું / चौथा चरण – જરૂરિયાત મંદ વિસ્તારમાં કપડાં વિતરણ. [जरूरतमंद क्षेत्र में कपड़ों का वितरण]

Download poster in Gujarati

Download poster in Hindi


જેટલું ઉપલબ્ધ હોય એટલા માં સુખ અને આનંદ શોધવાની કળા…

जितना उपलब्ध हो उतना सुख और आनंद पाने की कला …

દાન અને ખર્ચ નો અહેવાલ [Report of donations and expenses]


મિત્રો જુના કપડાની સાથે સાથે આપણે જુના ચોપડા (પસ્તી), બુટ – ચપ્પલ (જે પહેરવા લાયક હોય) અને સ્કૂલ બેગ પણ એકઠું કરવાનું છે. પસ્તી એકઠી કરવા પાછળનો હેતુ એવો છે કે આપણી પાસે બે – ત્રણ જૂની નોટબુક્સ કે પેપર પડ્યા હોય તો એનો આપણે કોઈ ખાસ ઉપયોગ  નથી કરી શકતા. પણ એ એક – એક કરી ભેગા થઇ જાય તો ગણું બધું થઇ શકે છે જેમ કે ભેગી થયેલી પસ્તી ને વેચી એમાંથી જે પૈસા આવે એનો ઉપયોગ જરૂરિયાત વાળા બાળકોને નવી નોટબૂક્સ આપી શકીએ. જુના બુટ ચપ્પલ આપણા માટે જુના હોઈ શકે પણ જેની પાસે નથી એના માટે તો ખુબ જ ઉપયોગી થઇ શકે છે.

[નોંધ – બુટ ચપ્પલ કે બેગ થોડા ગણા ફાટેલા હશે તો અમે એને રીપેર કરવાની પુરી કોશિશ કરીશુ કે જેથી એનો કોઈ જરૂરિયાત મંદ વિદ્યાર્થી ઉપયોગ કરી શકે]
જૂના કપડાં સંગ્રહ કેન્દ્ર વિગતો [old clothes collection center details]

For English user search here

Generated by wpDataTables

ચોર્યાસી તાલુકો સંગ્રહ કેન્દ્ર [Choryasi taluko collection Center]

વાંસવા-અંબાજી સ્ટ્રીટ, વાંસવા જલારામ મંદિર, સુંવાલી, મોરા, રાજગરી, દામકા -દરજી ફળીયા,દામકા – સ્ટાર ફળિયું, જુનાગમ, ડીંડોલી 

×

ઓલપાડ તાલુકો સંગ્રહ કેન્દ્ર [Olpad taluko collection Center]

માધર, વડોલી, કોસમ

×

સુરત સંગ્રહ કેન્દ્ર [Surat collection Center]

ગોપીનાથ સોસાયટી, ડોક્ટર પાર્ક સોસાયટી મોરાભાગળ, ગોકુલ પાર્ક સોસાયટી અડાજણ, I-૫૦૪, આનંદ વિલ એપાર્ટમેન્ટ ઉગત,વિવેકાનંદ ટાઉનશીપ પાલનપુર જકાતનાકા

×

 

જો, તમારી નજીકમાં સંગ્રહ કેન્દ્ર નથી, તો કૃપા કરીને 7802812019 નંબર પર Whats app કરો, અમે તમારા ઘરેથી કપડા કલેક્ટ કરી લઈશું.

यदि आपके निकत कलेक्शन केंद्र नहीं है, तो कृपया व्हाट्सएप नंबर 7802812019 पर संपर्क करें, हम आपके घर से कपड़े इकट्ठा करेंगे।

If, you do not have a storage center near you, please whats app on 7802812019, We will collect the clothes from your home.


અહીં ક્લિક કરો અને પ્રોગ્રામ અપડેટ્સ માટે Whats app ગ્રુપમાં જોડાઓ [Click here and join whats app group for program updates] 


પ્રવૃત્તિઓની માહિતી

સંગ્રહ કેન્દ્ર પરથી કપડાં આવવાના ચાલુ થઇ ગયા છે.

કપડાં ને અલગ કરવા અને સાઈઝ પ્રમાણે પેકીંગ કરવાનુ કામ ચાલુ થઇ ગયું છે.

 

One thought on “Old clothes collection by S.G

Leave a Reply to Patel britesh manshukh bhai Cancel reply

Your email address will not be published. Required fields are marked *