સિદ્ધાર્થ ગ્રૂપ દ્વારા પૂર્ણ સામાજિક પ્રવૃત્તિ [Completed social activity by Siddharth Group]

 BACK

 

 

ઝાડના વાવેતરમાં સેવા આપી રહેલા SG ના સભ્યો [15/07/2018]


 

૨૧/૦૧/૨૦૧૮ ના રોજ ગણેશ જયંતિ નીમીત્તે સેવા આપી રહેલા SG ના સભ્યો.

 


24/12/2017 (રવિવાર) હનુમાનજી મંદિર ક્લીનીંગ એકટીવીટી

 


 ૧૯/૧૧/૨૦૧૭ (રવિવાર) પંચાયત ભવન ક્લીનીંગ એકટીવીટી

 


 1. સિદ્ધાર્થ ગ્રુપની પ્રથમ સામાજિક પ્રવૃત્તિ – ભાગ બે [Siddharth Group first social activity – Part two]

માર્ગ સફાઈ પ્રવૃત્તિ

 

 


સિદ્ધાર્થ ગ્રુપની આપાતકાલીન મિટિંગ 19/10/2017  [Siddharth Group Emergency Meeting 19/10/2017]

સામાજિક પ્રવૃત્તિ માટે સિદ્ધાર્થ ગ્રુપની આપાતકાલીન મિટિંગ 19/10/2017 [ Siddharth Group’s meeting report for Emergency Meeting 19/10/2017]

વાસ્તવિક મીટિંગ પ્રારંભ સમય [actual start time] – 7:00 PM

વાસ્તવિક મીટિંગ સમાપ્તિ સમય [actual finish time] – 7:30 PM

હાજર સભ્યો [Present members] – 15

બેઠક દરમિયાન ચર્ચા પોઇંટ્સ [Discussion Points during meeting]

 1. ગામમાં રખડતા ગાય-ભેંશ બાબતે ચર્ચા થઈ.
 2. ડેરી ફાળીયા ની મુખ્ય વીજળીની  ડી.બી. સ્થળાંતર બાબતે ચર્ચા થઈ.
 3. આગામી  સફાઇ પ્રવૃત્તિમાં  સુધારણા બાબતે ચર્ચા થઈ.
 4. ડેરી સફાઈ વખતે નીકરતા પાણી બાબતે ચર્ચા થઈ.
 
 
 
 
 

 

 

 

 

 

 


સિદ્ધાર્થ ગ્રુપની પ્રથમ સામાજિક પ્રવૃત્તિ-ભાગ એક [Siddharth Group first social activity – Part One]

સ્થિતિ [status] –  પૂર્ણ [Complete]

પ્રવૃત્તિ [Activity] -રસ્તાની બાજુથી અનિચ્છિત ઝાડ કાપવા [unwanted tree cutting from roadside]

તારીખ [Date] – 15/10/2017

સ્થળ [Location] – ડેરી ફળીયા, ગણપતિ  મંચ [dairy faliya, ganpati stage]

આયોજિત મીટિંગ પ્રારંભ સમય [Planned meeting start up time ] – 4:00 PM

વાસ્તવિક પ્રારંભ સમય [actual start time] – 04:00 PM

આયોજિત મીટિંગ સમાપ્તિ સમય [Planned  meeting finish time] – 7:00 PM

વાસ્તવિક સમાપ્તિ સમય [actual finish time] – 08:10 PM

Extra activity during 4:00PM to 4:30 PM [Navratri stage profile sheet and angle removed]

 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 

 

 

 

 

 


સિદ્ધાર્થ ગ્રુપની બીજી સામાજિક પ્રવૃત્તિ [Siddharth Group second social activity]

સ્થિતિ [status] –  પૂર્ણ [Complete]

પ્રવૃત્તિ [Activity] – માર્ગ કટિંગ દરમિયાન થયેલ ખાડો [જુનાગમ પ્રવેશ દ્વાર પાસે] ભરી માર્ગ  સમતલ કરવો.

વ્યવસ્થા [Management] – કર્યું [Done]

સૂચન આપનાર – આપણા ગ્રુપ ના સભ્ય એવા શ્રી,  હાર્દિક એચ. પટેલ ના સૂચન મુજબ માર્ગ કટિંગ દરમિયાન થયેલ ખાડો [જુનાગમ પ્રવેશ દ્વાર પાસે] ભરી માર્ગ  સમતલ કરવાનો છે.

નોંધ [Note] – આ કામ માટે સિદ્ધાર્થ ગ્રુપ ના  પ્રયત્નો ચાલી રહ્યા હતા, પરંતુ કામ કોને પૂરું કર્યું છે એની જાણકારી હજી મળી નથી.


 

સામાજિક પ્રવૃત્તિ માટે સિદ્ધાર્થ ગ્રુપની બેઠક,જુનાગામ [શિવરામપુર]- 2017

 

સામાજિક પ્રવૃત્તિ માટે સિદ્ધાર્થ ગ્રુપની બેઠક,જુનાગામ [શિવરામપુર]- 2017

સામાજિક પ્રવૃત્તિ માટે સિદ્ધાર્થ ગ્રુપની બેઠક,જુનાગામ [શિવરામપુર]- 2017

સામાજિક પ્રવૃત્તિ માટે સિદ્ધાર્થ ગ્રુપની બેઠક,જુનાગામ [શિવરામપુર]- 2017

સામાજિક પ્રવૃત્તિ માટે સિદ્ધાર્થ ગ્રુપની બેઠક,જુનાગામ [શિવરામપુર]- 2017

સામાજિક પ્રવૃત્તિ માટે સિદ્ધાર્થ ગ્રુપની બેઠક,જુનાગામ [શિવરામપુર]- 2017

સામાજિક પ્રવૃત્તિ માટે સિદ્ધાર્થ ગ્રુપની બેઠક,જુનાગામ [શિવરામપુર]- 2017

 

 

સામાજિક પ્રવૃત્તિ માટે સિદ્ધાર્થ ગ્રુપની બેઠક નો અહેવાલ [ Siddharth Group’s meeting report for social activity] [08/10/2017]

વાસ્તવિક મીટિંગ પ્રારંભ સમય [actual start time] – 6:00 PM

વાસ્તવિક મીટિંગ સમાપ્તિ સમય [actual finish time] – 7:00 PM

હાજર સભ્યો [Present members] – 26

 

Sr No Name
1 Jayeshbhai T. Patel
2 Dharmeshbhai C. Patel
3 Niravbhai H. Patel
4 Mehulbhai C. Patel
5 Sahilbhai Kantibhai Patel
6 Manishbhai J. Patel
7 Pratik Patel
8 Tushar Patel
9 Miteshbhai S. Patel
10 Viralbhai C. Patel
11 Kunalbhai C. Patel
12 Hardikbhai D. Patel
13 Ankitbhai C. Patel
14 Heer C. Patel
15 Umeshbhai D. Patel
16 Chimanbhai R. Patel
17 Hardikbhai H. Patel
18 Ketanbhai A. Patel
19 Chintanbhai N. Patel
20 Denishbhai M. Patel
21 Hirenbhai D. Patel
22 Bharatbhai T. Patel
23 Miteshbhai D. Patel
24 Hirenbhai H. Patel
25 Chiragbhai P. Patel
26 Vipulbhai P. Patel

Discussion Points during meeting

 1. Activity Day – Every Month Second and Forth Sunday
 2. Aim of activity – એકતા (unity) and સમાજ સેવા (social service)
 3. Activity time – 3 Hours (4:00 pm to 7:00 pm)
 4. Communication media – What’s app group and www.digitaltown.co.in
 5. Future planning – Dress code for Group
 6. Activity types
 • સફાઈ (Cleaning)
 • કુદરતી સુરક્ષા (Natural security) – વૃક્ષ વાવેતર (tree plantation)
 • સમાજ સેવા (social service) –  વિદ્યાર્થી ને મદદ(student help), મંદિરની સફાઈ (Temple cleaning), સમુદ્ર વિસ્તાર સફાઈ (Sea area cleaning), શાળા પ્રવૃત્તિ (school activity)
 • સ્વ- આનંદ (Self- enjoyment) – રમતો રમવી (playing games)
 • સ્વ-વિકાસ (self-development) –
 • પ્રશ્નાર્થ સત્ર (Question answer session)
 • બેરોજગારી દૂર કરો (Remove unemployment)
 • XXXX

Suggestion received during meeting 

 1. Collect BIO-DATA from unemployed person and try to fix job for it  — Point suggested by Ankit C. Patel  [Target date for collecting BIO-DATA 31/10/2017]
 2. Road crossing depth (Near Junagam Entrance Gate) filled with concrete — Point suggested by Hardik H. Patel [Target date for finished this Point  15/10/2017]
 3. Provide road bump in front of  Dhansukhbhai Shop for avoid accident  — Point suggested by Ankit C. Patel [ Need more discussion for this point ]
 4. Provide NEW cloth free of cost to labor children (Current stay at Hanumanji Temple) before DIWALI — Point suggested by Dharmeshbhai C. Patel [Target date for finished this Point 15/10/2017]
 5. Provide old cloth free of cost to labor children (Current stay at Hanumanji Temple) before DIWALI — Point suggested by Hiren H. Patel [Target date for finished this Point 15/10/2017]

 મીટીંગ માં હાજર રહેવા બદલ સિદ્ધાર્થ ગ્રુપ તમામ સભ્યનો આભાર માને છે.

આભાર [THANK YOU]


Siddharth Group ગૌરી-ગણેશમૂર્તિનું હજીરા-બંદર પર ભક્તિભાવપૂર્વક વિસર્જન, જુનાગામ [શિવરામપુર]- 2017


Siddharth Group દશામાં મૂર્તિનું હજીરા-બંદર પર ભક્તિભાવપૂર્વક વિસર્જન, જુનાગામ [શિવરામપુર]- 2017