સિદ્ધાર્થ ગ્રૂપ ઉત્સવ પ્રવૃત્તિ [ Siddharth Group Festival Activity ]

 BACK

 

2018


સિદ્ધાર્થ ગ્રુપની આગામી ઉત્સવ પ્રવૃત્તિ (Siddharth Group next FESTIVAL activity)

 

1. સિદ્ધાર્થ ગ્રુપની દિવાળી ની ઉજવણી (જૂના કપડાં) [Celebration of Diwali of Siddharth Group]

સ્થિતિ [status] –  બાકી [Pending]

પ્રવૃત્તિ [Activity] -દિવાળી ની ઉજવણી (જૂના કપડાં)

વ્યવસ્થા [Management] – માહિતી  એકત્ર કરવાનું ચાલી રહ્યું છે [data collecting running]

યાચના [Solicitation] – પ્રિય એસ.જી. સભ્યો,

આપણા ગ્રુપ ના સભ્ય એવા શ્રી, હિરેન એચ. પટેલ ના સૂચન મુજબ દિવાળી ની ઉજવણી મજૂરવર્ગ ના નાના બાળકોને જુનાં કપડાં આપી કરવાની છે.

દિવાળી તહેવાર ની ઉજવણી ના ભાગ રૂપે આપણે એક સેવા કરી શકીઅે છીએ, જે જુનાં કપડાંનો આપણે ઉપયોગ ન કરતા હોઈએ, એવા કપડાં કે અન્ય વસ્તુ આપણે ગરીબી થી નીચે જીવન જીવતા લોકો ને આપી શકીએ, તેમજ આપણે એને મદદરૂપ થઇ શકીએ તો ઉત્તમ કહેવાય.

આ માટે સિદ્ધાર્થ ગ્રુપ દ્વારા કપડાં કે અન્ય વસ્તુ ભેગી કરી વહેંચવાનું કામ થનાર છે તો જે કોઈ એ લાભ લેવો હોય તો સિદ્ધાર્થ ગ્રુપના કાર્યકરતા ભાઈઓ નો સંપર્ક કરવો.

અન્ય વસ્તુ  પણ આપી શકો છો.  

નાના છોકરાના રમકડાં [જે તમારા છોકરા ને ની કામના હોય]

મચ્છરદાની નાની – મોટી [જે તમને કામ ના આવતી હોય]

મચ્છરદાની નાની – મોટી [જે તમને કામ ના આવતી હોય]

આવું કંઈ પણ જે તમારે કામ ન આવતું હોય અને કોઈ ને કામ લાગી શકે એવું.

અમારો સંપર્ક કરો [contact us]

 

Ankitbhai C. Patel Mobile – 8141399123
Heer C. Patel Mobile – 7575081782
Denishbhai M. Patel Mobile – 8401582108
Manishbhai J. Patel Mobile – 9712073845
Sandip D. Patel Mobile – 9099152612
Hirenbhai H. Patel Mobile – 9909902068
Chimanbhai R. Patel Mobile – 8733926235
Hardikbhai H. Patel Mobile – 9913733401
Umeshbhai D. Patel Mobile – 9558087200
Dharmeshbhai C. Patel Mobile – 7874215022
Rahulbhai M. Patel Mobile – 9925747206
Viral C. Patel Mobile – 7284831778

 


તમારા સૂચન (અભિપ્રાય) ઇમેઇલ કરો [Email your suggestion (Opinion) ] – digitaltown.info@gmail.com