સિદ્ધાર્થ ગ્રુપ સામાજિક પ્રવૃત્તિ [Siddharth Group Social Activity]

 BACK

સિદ્ધાર્થ ગ્રુપની આગામી સામાજિક પ્રવૃત્તિ (Siddharth Group next social activity)


 

  1. સિદ્ધાર્થ ગ્રુપની પ્રથમ સામાજિક પ્રવૃત્તિ – ભાગ બે [Siddharth Group first social activity – Part two] 

સ્થિતિ [status] –  બાકી [Pending]

પ્રવૃત્તિ [Activity] –

(1) નવી ડી.બી. સ્થાપન માટે લાઇટ પોલ ઉભો કરવો [ Light pole installation for New D.B installation]

આ પોલ નો ઉપયોગ કરી લેશુ.

(2) નવી ડી.બી. સ્થાપન માટે ચેનલ ની વ્યવસ્થા કરવી [ Channel arrangement for new D.B installation]

આ પોલ પરથી ઍંગલ ખોલી લાવસું. [જી.ઇ.બી. માથી પરવાનગી લઈ લેશુ.]

(3) વૃક્ષ કટીંગ [Tree cutting]

(4) રસ્તાની બાજુથી અનિચ્છિત ઝાડ કાપવા  [unwanted tree cutting from roadside]

કામ માર્ગ નકશો [working route map]

(5) Tulsi distribution

More then 1 tulsi required fill request form

 

(6) Road cleaning near Navchetan school turning

 

તારીખ [Date] – 29/10/2017

સ્થળ [Location] – ડેરી ફળીયા, ગણપતિ  મંચ [dairy faliya, ganpati stage]

આયોજિત મીટિંગ પ્રારંભ સમય [Planned meeting start up time ] – 4:00 PM

વાસ્તવિક પ્રારંભ સમય [actual start time] – 00:00 PM

આયોજિત મીટિંગ સમાપ્તિ સમય [Planned  meeting finish time] – 7:00 PM

વાસ્તવિક સમાપ્તિ સમય [actual finish time] – 00:00 PM

નોંધ [Note] – ઉપલબ્ધ સાધનો સાથે લાવવા વિનંતી છે.

 


2. લાઇટમાટે નવી ડી.બી. સ્થાપન

 

OLD D.B condition


3.   સિદ્ધાર્થ ગ્રુપની ત્રીજી સામાજિક પ્રવૃત્તિ [Siddharth Group third social activity]

પ્રવૃત્તિ [Activity] – કારતક સુદ પૂનમ દેવ દિવાળી નિમિતે સ્પર્ધા 

તારીખ [Date] – 04/11/2017

સમય [Time] –  6:00 PM

સ્થળ [Location] – ડેરી ફળીયા, ગણપતિ  મંચ [dairy faliya, ganpati stage]

નોંધણી સંપર્ક [Registration link ]- આગામી સ્પર્ધા માં ભાગ લેવા માટે અહીં નોંધણી કરો [Register here to participate in the next competition]

નોંધ [Note] – આગામી સ્પર્ધામાં ભાગ લેવા માટે અહીં નોંધણી કરવી જરૂરી છે.


  1. જુઓ યાદરાખો અને લખો [Look remember and write]

આ રમત માં ૧૫ થી ૨૦ વસ્તુઓ મૂકવામાં આવશે, અને વસ્તુને જોવા માટે ૨૫-૩૦ સેકન્ડ નો સમય આપવામાં આવશે. ત્યાર બાદ વસ્તુઓ પર કપડું મૂકી ઢાંકી દેવામાં આવશે, હવે રમત માં ભાગ લેનારે કઈ કઈ વસ્તુ હતી એ યાદ કરી એને ૧ પેપર પર લખવાની રહેશે.


 

સ્પર્ધામાં નીચે મુજબની રમતો માંથી કોઇપણ રમત ઉંમર પ્રમાણે રમાડવામાં આવશે.

 

નોંધ [Note] – NA


4. સિદ્ધાર્થ ગ્રુપની ચોથી સામાજિક પ્રવૃત્તિ [Siddharth Group 4 social activity]

સ્થિતિ [status] –  બાકી [Pending]

પ્રવૃત્તિ [Activity] – બેરોજગાર વ્યક્તિ પાસેથી બાયો-ડેટા એકત્રિત કરી અને તેના માટે નોકરી ઠીક કરવાનો પ્રયાસ [Collect BIO-DATA from unemployed person and try to fix job for it]

વ્યવસ્થા [Management] – બાયો ડેટા એકત્રિત પ્રગતિ હેઠળ છે. [Bio-data collecting under progress]

સૂચન આપનાર – આપણા ગ્રુપ ના સભ્ય એવા શ્રી, અંકિતભાઈ સી. પટેલ ના સૂચન મુજબ  બેરોજગાર વ્યક્તિ પાસેથી બાયો-ડેટા એકત્રિત કરી અને તેના માટે નોકરી ઠીક કરવાનો પ્રયાસ કરવાનો છે.

નોંધ [Note] – તમે અહીં બાયોડેટા અપલોડ કરી શકો છો [you can upload bio-data here]

અહીં અપલોડ કરો [Upload Here]


5. સિદ્ધાર્થ ગ્રુપની પાંચમી મી સામાજિક પ્રવૃત્તિ [Siddharth Group 5 social activity]

સ્થિતિ [status] –  બાકી [Pending]

પ્રવૃત્તિ [Activity] – અકસ્માત ટાળવા માટે ધનસુખભાઈ શોપની સામે રોડ બમ્પ બનાવવો [Provide road bump in front of  Dhansukhbhai Shop for avoid accident]

વ્યવસ્થા [Management] – આયોજન હેઠળ [under planning]

સૂચન આપનાર – આપણા ગ્રુપ ના સભ્ય એવા શ્રી, અંકિતભાઈ સી. પટેલ ના સૂચન મુજબ  અકસ્માત ટાળવા માટે ધનસુખભાઈ શોપની સામે રોડ બમ્પ બનાવવનો પ્રયાસ કરવાનો છે.

નોંધ [Note] – NA


તમારા સૂચન (અભિપ્રાય) ઇમેઇલ કરો [Email your suggestion (Opinion) ] – digitaltown.info@gmail.com