સિદ્ધાર્થ ગ્રુપ યુવક મંડળ દ્વારા 18/09/2018 ના રોજ રાત્રે ૮:૦૦ વાગ્યેથી ૧૦:૦૦ વાગ્યે સુધી રોડ બ્લોક સફાઈ વર્ક અને ત્યારબાદ ૧૨:૦૦ થી ર :૦૦ વાગ્યા સુધી ખુબ મહેનત કરી રોડ બ્લોકનું કોન્કીટ વર્ક પૂર્ણ કરવામાં આવ્યુ હતુ, આ કામ માં સહયોગ કરનાર અને આ કામનો વિચાર આપનાર તમામ મિત્રોનો ખૂબ ખૂબ આભાર