સિદ્ધાર્થ ગ્રુપ ગણપતિ તહેવાર – ૨૦૧૮

 BACK

ગણપતિ  2018 ની તૈયારી

      

 

 


Date – 12-09-2018


Date 13-09-2018 સ્થાપના પૂજા

     

       


Date 16-09-2018 સત્યનારાયણ પૂજા

          

       

 


રોડ બ્લોક સમારકામ

સિદ્ધાર્થ ગ્રુપ યુવક મંડળ દ્વારા રાત્રે ૮:૦૦ વાગ્યેથી ૧૦:૦૦ વાગ્યે સુધી રોડ બ્લોક સફાઈ વર્ક અને ત્યારબાદ ૧૨:૦૦ થી ર :૦૦ વાગ્યા સુધી ખુબ મહેનત કરી રોડ બ્લોકનું કોન્કીટવર્ક પૂર્ણ કરવામાં આવ્યુ હતુ, આ કામ માં સહયોગ કરનાર અને આ કામનો વિચાર આપનાર તમામ મિત્રોનો ખૂબ ખૂબ આભાર

 

  

 


Date – 22-09-2018 મહા આરતી

 


સિદ્ધાર્થ ગ્રુપ તરફથી પ્રથમ ત્રણ નંબરને ઇનામો આપી પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા.

પ્રથમ નંબર  – Ruhi B. Patel

  

બીજો નંબર – Keyan M. Patel

  

ત્રીજો નંબર – Mayur D. Patel

  

નિરીક્ષણ ટેબલ

ગણપતિ 2018 આરતી થાળી શણગાર સ્પર્ધા
નિરીક્ષક12345678910Result
Ruhi11--11-2121
Hani-3--------6
Mayur3222--1-313
Divya2---3-2--34
Keyan--1123312-2
Dip--33-2-3--5

Date – 23/9/2018  મહા પ્રસાદી

    

    

    


Date – 23-09-2018  સિદ્ધાર્થ ગ્રુપ દ્વારા બોટ પોઇન્ટ ઓવરો હજીરા ગણપતિ વિસર્જન સેવા


Date – 23-09-2018 વિસર્જન

 


કેટલાક વિડિઓ

 


 

સિદ્ધાર્થ ગ્રુપ હિસાબ – કિતાબ

 


Date – 24/9/2018 બચેલી મહા પ્રસાદી

બચેલી પ્રસાદી વૃધ્ધ આશ્રમ ભાઠા અને અનાથ આશ્રમ શાળા ઓલપાડમાં આપી દેવામાં આવ્યું.

  • ભાઠા વૃધ્ધ આશ્રમમાં ૧૨૦ નંગ લાડુ અને ૬.૫ કિલો મઠો. [પ્રસાદીમાં બચેલા હતા ૧૨૦ નંગ લાડુ અને ૬.૫ કિલો મઠો]
  • ભાઠા વૃધ્ધ આશ્રમમાં ૧૧૧૧/- નું દાન સિદ્ધાર્થ ગ્રુપ તરફથી કરવામાં આવ્યું.
  • અનાથ આશ્રમ શાળા ઓલપાડમાં લગભગ ૨૫૦ જેટલા લાડુ નાના બાળકો માટે આપવામાં આવ્યા.[પ્રસાદીમાં બચેલા હતા ૨૫૦ નંગ લાડુ]
  • અનાથ આશ્રમ શાળા ઓલપાડમાં 8 કિલો મઠો [ડેરી પરથી લઇ 1500/-] નાના બાળકો માટે આપવામાં આવ્યો.
  • 2 કિલો ઘી અને 2 કિલો ગોળ અનાથ આશ્રમ શાળા ઓલપાડમાં નાના બાળકો માટે આપવામાં આવ્યા. [પ્રસાદીમાં બચેલો હતો, 2 કિલો ઘી અને 2 કિલો ગોળ]

      


 

 

સિદ્ધાર્થ ગ્રુપ દ્વારા અનોખી ભેટ [Unique gift by Siddharth Group] 

 


 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *