સંજીવની સ્કૂલ, દામકા

 BACK

 

Join school what’s app group

 

મિત્રો સાથે શાળા પર બીજી મુલાકાત – 29.12.2018

મિત્રો,
તમારો ખૂબ ખૂબ આભાર તમારો કિમતી સમયનો ભોગ આપી મિત્રતા સાર્થક કરી, અને દુ:ખ એ વાતનું થયું કે કેટલાક મિત્રો કોઈ કારણસર હાજર ન રહી શક્યા પરંતુ મને વિશ્વાસ છે, કે ફરીવાર ના ફેમીલી મિલનમાં અવશ્ય આવશો.
 
 – આભાર
( SHD 2001 – 10 B )

[Download Group Image]

 

2001 ના 10 મીના બેચ તરફથી સંજીવની સ્કૂલ, દામકા માટે યોગદાન

Sr
No
NameTypeAmountStatusRemarks
Total 35,611/-
1Falgun PatelOnline1000ReceivedIMPS817811962207
2Chetan PatelOnline1000ReceivedUPI/818110178768
3Dhiren PatelCash1000Received NA
4Bipin AhirOnline1000ReceivedIMPS/P2A/UA75504246
5Jayesh V. PatelPaytm1010Received20447269718
6Mehul PatelOnline1500Received UTIB0001948
7Hemant PatelOnline1500ReceivedUPI/818220557305
8Santilal PatelCash1001ReceivedMAA000175054541
9Nitin G. PatelOnline1501ReceivedIMPS818321004666
10Vipul G. PatelOnline1111ReceivedN187180579738439
11Nimesh MaisuriaOnline2000ReceivedUTIB0002640
12Nitin M. PatelOnline1000ReceivedIMPS818909140654
13Hiren H. PatelCash2222ReceivedNA
14Brijesh Tailor Online 1000Received IMPS819217143415
15Nilesh B. PatelCash1000Received MAA000175054541
16Smita PatelCash1101ReceivedNA
17Pratik PatelCash1101Received NA
18Daxa PatelCash1001Received NA
19Nitin C. PatelOnline2000ReceivedIHI3048597
20Vijay B. Patel Online1000ReceivedIHI3699820
21Ajay L. PatelOnline1551ReceivedIHI3258395
22Manish M. PatelOnline 1111ReceivedMAB000160855925
23Bipin C. PatelCash1000ReceivedNA
24Khushbu SurtiCash1000ReceivedNA
25Himmat N. PatelOnline1000ReceivedMAA000215555518
26Hemant A. PatelOnline1001ReceivedUA0122103894MOAAYGXTX4
27Credit Int.Online472AddNA
28Dipak LadOnline2000ReceivedMAC000207391761
29Nitin G. PatelOnline101ReceivedMAA000219658802
30Brijesh TailorOnline101ReceivedGoogle pay
31Falgun PatelOnline501ReceivedMAC000207539291
32Nitin M. PatelOnline101ReceivedMAA000219747251
33Hemant PatelOnline251ReceivedGoogle pay
34Pratik Patel222/-PendingNA
35Bipin AhirOnline151/-ReceivedUA0123811239MOAAYTYHP2
36Kalpesh C. PatelCash1000/-*ReceivedAmount tran. to Sukanya gift
37Rajnikant S. PatelCash1000/-*ReceivedAmount tran. to Sukanya gift
Small Gift For Siya-500/-PendingNote books, pen etc...
PC PurchasedOnline-24,000/-Paid23,490+510=24000 (Wireless Key, Mou)
Siyakumari Donation Online-11,111/-SendIRI2581817

બધા મિત્રોનો આભાર

હવે, દાન બંધ છે, પરંતુ તમે અહીંયા સિયા માટે દાન આપી શકો છો. 


Donation PC Image [lenovo all in one 330, Inbuilt CPU, intel celeron Pro., 4GB RAM, 1TB, Wifi, Blutooth, Card reader, *Wireless keyboard mouse,  19.5 LCD, 1 Year Warranty]

 

 

 

 

 

 

 

 


મહેન્દ્રની છોકરીને મદદ સુકન્યા યોજના ભેટ [Sukanya Gift Plan]

હવે આપણે બધા જાણીએ છે, તેમ આપણી સાથેના ૩ મિત્રો જે હાલમાં આપણી સાથે આ દુનિયામાં નથી (મહેન્દ્ર, અપેક્ષા(ઉપેક્ષા), અનિલ), જેમાંથી મહેન્દ્રનાં લગ્ન થયા હતા અને એને નાની છોકરી પણ છે. અને વાંસવાના મિત્રો દ્વારા માહિતી મળી છે કે એમની છોકરી ને હવે સ્કૂલમાં મુકવાના છે, તો આપણે એને મદદ રૂપ થઇ શકીએ છીએ.


 

17 વષૅ પછી બધા સ્કૂલના મિત્રો (2001 – 10માં ભણતા બધા મિત્રો) ભેગા થયા.

તારીખ 24.06.2018 ને રવિવાર ના રોજ સંજીવની સ્કૂલમાં


મળી જાય તો વાત લાંબી…. અને વિખુટા પડે તો યાદ લાંબી…………. એનું નામ જ……..મિત્રતા,

મિત્રો, ખુબ જ ટૂંક સમયમાં આપણે એકબીજાનો સંમ્પર્ક કરી સારી એવી સંખ્યામાં આપણે બધા 17 વર્ષ પછી ભેગા થયાને ઘણો આનંદ કર્યો, ઘણાં બધા મિત્રો હાજર રહ્યા અને ઘણાં બધા મિત્રોને હાજર રહેવું હતું, પરંતુ કોઇ કારણસર ન રહી શક્યા એનું આપણને બધાને દુઃખ છે, પરંતુ ટુંક સમયમાં આપણે ફરી એક વાર મળીશું અને આનંદ કરીશુ, અને પ્રયાસ કરીશું કે હજી સુધી જે મિત્રોનો સંમ્પર્ક નથી થયો તો એને માટે થોડી મહેનત હજી કરીશું.

ઘણાં મિત્રોએ પોતાના અનુભવો, વિચારો અને આપણી સ્કુલ સમયની જુની યાદોને યાદ અપાવી, હવે આપણે વધુ અનુભવો કરવા અને આપણા વિચારોને વધુ મજબૂત બનાવવા અને આપણી જૂની યાદોને તાજી કરવા માટે અને અવારનવાર એકબીજાને મળતા રહીયે અને સાથે સાથે સમાજ અને કુદરત પ્રત્યેની આપણી જવાબદારી પણ નિભાવતા રહીએ.

અમે બધા વિદ્યાર્થી મિત્રો શાળાનાં સંચાલકોનો ખૂબ ખૂબ આભાર માનીયે છીઅે, જેમણે શાળા તરફથી અમારા માટે બેસવા માટે હૉલ અને એમા બાકીની વ્યવસ્થા જેવી કે બેસવા માટે ખુરશી, સાઉન્ડ સીસ્ટમ, પીવા માટે પાણી, સ્વયં સેવકો અને વિશેષમાં અમારા એ સમયનાં (2001) દસમાં ધોરણના કલાસ ટીચર પણ હાજર રહ્યા હતાં, જેમની સાથે અમારા જુના અનુભવો વ્યક્ત કરી બધા આનંદીત થયા હતા અને અત્યારની તાજેતરની જનરેશન વિશે ચર્ચા કરી અમે અમારા બાળકો માટે માર્ગદર્શન મેળવ્યું હતુ.

સમાજ પ્રત્યેની આપણી જવાબદારી ન ભૂલતા એને પણ આપણે ભેગા મળી સારી રીતે નીભાવીયે અને સાથે સાથે સૌથી અગત્યનું કામ અને થોડો પ્રેમ આપણે કુદરત સાથે પણ કરતા રહીએ, જે આપણને નિરંતર અને નિઃસ્વાર્થ ભાવે આપણને આ પૃથ્વી પર જીવવા માટેની તમામ જરુરીયાતો આપણને વિનામૂલ્યે પૂરી પાડે છે. અને એના બદલામાં આપણી પાસે કોઈપણ જાતની અપેક્ષા કે આશા રાખતા નથી, પરંતુ આપણને જે જોઈએ એ કોઈપણ જાતના ભેદભાવ વગર આપે છે. અને બદલામાં કંઇ પણ માંગતા નથી તો આપણી ફરજ બને છે, કે આપણે એની પણ થોડી સંભાળ રાખીએ અને એને પણ થોડો પ્રેમ કરીએ. વિશ્વમાં કદાચ માં પછી જો કોઈ નિઃસ્વાર્થ ભાવે કોઈ કામ કરતું હોય તો એ કુદરત હશે, જે આપણને આપણી માતાની જેમ આપણને સાચવે છે.

આપણા સફળતા પૂર્વકનાં પ્રથમ મિલનમાં તમે અનુભવ્યું હશે અને જોયું હશે કે બધાનાં ચહેરા પર એક અલગ મુસ્કાન અને ખુશી હતી, તો કેમ આપણે એનો વારંવાર લાભ ન લઈએ.

હવે તમે બધા જાણો છો એમ આપણી પ્રથમ સામાજીક પ્રવૃતિ આપણે આપણી જ સ્કુલથી કરવાના છે. અને આપણી ચર્ચા પ્રમાણે આપણે 1000 રૂ નુ યોગદાન આપીએ તો આપણું કાર્ય પૂર્ણ થઇ જાય. ( હવે કોઈ મિત્રને આર્થિક પરિસ્થિતિ કે કોઈ બીજા કારણસર 1000 રૂ નું યોગદાન આપવા સક્ષમ ન હોય એ એમની સગવદ પ્રમાણે આપી શકે છે. અને જે મિત્રોની ક્ષમતા વધારે છે. અને જેઓ વધારે યોગદાન આપવા ઇચ્છે છે, એ વધારે પણ આપી શકે છે જેથી કરી આપણી એવરેજ રકમ આપણે પ્રાપ્ત કરી શકીયે.)


યોગદાન મોકલવા માટે ત્રણ વિકલ્પો છે.
1. ઓનલાઈન બેન્કીંગ કરી શકે. [એકાઉન્ટ નંબર માટે +917096351386 પર વૉટ્સ-એપ કરો તમને વિગતો મોકલી આપવામાં આવશે.]
2. ATM to ATM મોકલી શકો. [ATM Card નંબર માટે +917096351386 પર વૉટ્સ-એપ કરો તમને વિગતો મોકલી આપવામાં આવશે.]
3. નીચે આપેલી યાદીમાંથી જે તમારી નજીક હોય એમને કૅશ આપી શકો.
a. Dhiren S. Patel [7096714800]
b. Nitin G. Patel [8128273443]
c. Nitin M. Patel [9558822096]
d. Smita Patel [For Girls]
e. Brijesh N. Tailor [9913565559]
Note:- તમારુ યોગદાન મોકલા પછી +917096351386 પર વૉટ્સ-એપ પર પૂરે પૂરી માહિતી (પૂરુ નામ, Amount, Online /ATM transfuse / કૅશ) what ‘ s app પર મોકલી દેવી, જેથી કોઈ સમસ્યા ન ઊભી થાય.

 

 

 

 

 

 

All Friend list with Image

 

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *